1. Home
  2. Tag "Business news"

1 સપ્ટેમ્બરથી Positive Pay System થઇ લાગૂ, જાણો આ સિસ્ટમ કઇ રીતે કામ કરે છે

1 સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગઇ છે Positive Pay System જાણો આ Positive Pay System કઇ રીતે કામ કરે છે કઇ રીતે તે આપના પૈસાને સુરક્ષિત રાખે છે નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 સપ્ટેમ્બર 2021થી ચેકના ઉપયોગ અંગે Positive Pay System લાગૂ કરવામાં આવી છે. ચેક પેમેન્ટ સંબંધિત છેતરપિંડી અટકાવવા માટે […]

હોમ લોન માર્કેટમાં વૃદ્વિ, દેશની કુલ જીડીપીના 11 ટકાએ પહોંચ્યું

કોરોના મહામારી દરમિયાન હોમ લોન માર્કેટ વધ્યું હોમ લોન માર્કેટ કુલ જીડીપીના 11 ટકાએ પહોંચ્યું દેશની જીડીપીના માત્ર 1 ટકા જ હતુ તે હાલ વધીને લગભગ 11 ટકાએ પહોંચી ગયું નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હોમ લોન લેવા તરફ વળ્યા છે. આ સમયમાં મોટી માત્રામાં લોકોએ પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. છેલ્લા […]

અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1%નો ગ્રોથ

કોરોના મહામારી વચ્ચે અર્થતંત્ર માટે શુભ સમાચાર વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો વર્ષ 2021-22ના પ્રથમ ત્રમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને હવે શુભ સંકેતો મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. કોરોના મહામારીના સંકટકાળ વચ્ચે અર્થતંત્રને […]

પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો થઇ જાહેર, જાણો આપના શહેરનો ભાવ

ઑઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો જાહેર કરી અહીંયા આપેલી રીતથી તમારા શહેરમાં ભાવ જાણો આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે ઑઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજના રોજ યથાવત્ જોવા મળી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. […]

શેરબજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 57000 તો નિફ્ટી 16950 પાર

કારોબારી સપ્તાહના બીજા દિવસે પણ રેકોર્ડ સ્તરે ખુલ્યો સેન્સેક્સ સેન્સેક્સ 59,995.15 પર કારોબાર શરૂ કર્યો નિફ્ટી પણ 16,947 પર ખુલ્યો હતો નવી દિલ્હી: કારાબોરી સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય સેન્સેક્સ ગ્રીન સીગ્નલ સાથે ખુલ્યા હતા. આજે સેન્સેક્સ 59,995.15 પર કારોબાર શરૂ કર્યો અને ગણતરીના સમયમાં 57000ના પડાવને પાર કરી લીધો હતો. ઇન્ડેક્સ હાલમાં 57,064ની સર્વોચ્ચ […]

મોબાઇલ ફોનની નિકાસમાં વૃદ્વિ, જૂન ક્વાર્ટરમાં 4300 કરોડ રૂપિયાના ફોનની નિકાસ થઇ

નિકાસમાં પણ ભારતની આગેકૂચ જૂન ક્વાર્ટરમાં મોબાઇલ ફોનની નિકાસ 4300 કરોડ રૂપિયાએ પહોંચી ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ 1300 કરોડ રૂપિયા હતી નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ પણ આગેકૂચ કરી રહ્યું છે. ભારતમાં એપ્રિલથી જૂન ત્રિમાસિક દરમિયાન મોબાઇલ ફોનની નિકાસ ત્રણ ગણી વધીને 43000 કરોડ રૂપિયાએ પહોંચી ગઇ છે, જે આ […]

ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચ પર, 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા

ઓગસ્ટમાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ વધ્યું આ ભંડોળ એકત્રીકરણ 4 વર્ષની ટોચે જોવા મળ્યું ઑગસ્ટ મહિનામાં અત્યારસુધી 8 કંપનીઓએ IPO મારફતે 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા નવી દિલ્હી: ભારતના શેરબજારમાં જોવા મળેલી તેજીનો ફાયદો અનેક કંપનીઓએ IPO લૉન્ચ કરીને ફંડ એકત્રીકરણ માટે કર્યો છે. ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચની દ્રષ્ટિએ બ્લોકબસ્ટર રહ્યું […]

ભારતમાં ડિસેમ્બર 2021 સુધીમાં લૉન્ચ થઇ શકે ડિજીટલ કરન્સી: શક્તિકાંત દાસ

ભારતમાં લૉન્ચ થઇ શકે છે ડિજીટલ કરન્સી RBI હાલમાં ડિજીટલ કરન્સી પર કામ કરી રહી છે ડિજીટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ લોન્ચ થવાની સંભાવના નવી દિલ્હી: ડિજીટલ કરન્સી પર RBI લાંબા સમયથી કામ કરી રહી છે. ડિજીટલ કરન્સી અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બર 2021 સુધીમાં RBI તેની ડિજીટલ કરન્સી માટે ટ્રાયલ પ્રોગ્રામ […]

ભારતીય શેરબજારની તેજીનો પરપોટો ગમે ત્યારે ફૂટી શકે, વોરેન બફેટ ઇન્ડિકેટર આપી રહ્યું છે આ સંકેત

ભારતીય શેરબજારની તેજી ગમે ત્યારે ખતમ થઇ શકે છે વોરેન બફેટનું ઇન્ડિકેટર આપી રહ્યું છે ખતરનાક સંકેત જીડીપી ગ્રોથી રિકવરી અને શેરબજારની તેજી મેચ નથી થતી મુંબઇ: ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ઓસર્યા બાદ જીડીપી ગ્રોથમાં રિકવરી જોવા મળી રહી છે, પરંતુ ભારતના શેરબજારમાં જોવા મળી રહેલી તેજી જીડીપીની જે રિકવરી છે તેની ગતિ જોડે […]

ઑગસ્ટ IPO માટે અપશુકનિયાળ રહ્યો, નબળાં લિસ્ટિંગથી રોકાણકારોને નુકસાન

ઑગસ્ટ મહિનો IPO માટે અપશુકનિયાળ સાબિત થયો 8 લિસ્ટેડ શેર્સમાંથી 6 કંપનીઓ શેર્સ ખોટમાં ચાલી રહ્યા છે રોલેક્સ રિંગ્સ, કારટ્રેડ ટેક, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સ જેવા શેર્સ ખોટમાં ચાલી રહ્યા છે મુંબઇ: આ વર્ષે બજારમાં આવેલા IPOમાં કેટલાકમાં રોકાણકારોએ તગડી કમાણી કરી છે તો કેટલાકમાં રોકાણકારોને નિરાશા સાંપડી છે. પ્રાઇમરી માર્કેટમાં જોવા મળી રહેલી તેજીને અવસરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code