1. Home
  2. Tag "Business news"

બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા છો? તો વાંચી લો રજાની યાદી, બાકી થશે ધક્કો

તમે પણ આગામી સપ્તાહે બેંકના કામકાજનું પ્લાનિંગ કરી રહ્યા છો તો એ પહેલા આગામી સપ્તાહે આવતી રજાઓની યાદી વાંચી લો અન્યથા તમારે બેંકમાં થશે ધક્કો નવી દિલ્હી: જો તમે પણ આગામી સપ્તાહે બેંકના કામકાજ અંગે પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા રજા અંગેના આ ન્યૂઝ વાંચી જજો. આગામી 7 દિવસમાંથી 4 દિવસ સરકારી બેંક બંધ […]

ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર RBIની રોક, આ છે તેનું કારણ

RBIએ લીધો મહત્વનો નિર્ણય RBI ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો આ છે તેની પાછળનું કારણ નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBIએ પેમેન્ટ નેટવર્ક પ્લાન પર પ્રતિબંધ મૂક્યો છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનમાં નેશનલ પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના વર્ચસ્વને સમાપ્ત કરવાની યોજના માટે બેંકે આ પ્રતિબંધ લાગૂ કર્યો છે. RBIએ ગત વર્ષે […]

કેન્દ્રીય કર્મચારીઓને મળશે દશેરાની ભેટ, મોદી સરકાર વધારી શકે છે મોંઘવારી ભથ્થુ

કેન્દ્રીય કર્મચારીઓને દશેરા પહેલા મળશે મોટી ભેટ કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરી શકે છે તેનાથી 1 કરોડથી વધુ કેન્દ્રિય કર્મચારીઓને લાભ મળશે નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર દિવાળી ભેટ લઇને આવી રહી છે. આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો થઇ શકે છે. તેઓના DAમાં 3 ટકા જેટલો વધારો […]

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી, વિદેશી રોકાણ 30% ઘટીને 35.6 અબજ ડૉલર

પાકિસ્તાન સતત થઇ રહ્યું છે પાયમાલ વિદેશી રોકાણ પણ 30% ઘટીને 35.6 અબજ ડૉલર 85 અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો નવી દિલ્હી: પાકિસ્તાન પહેલાથી જ દેવાના બોજ હેઠળ દબાયેલું છે ત્યારે હવે તાલિબાનને મદદ કરવાને કારણે પાકિસ્તાનની હાલત વધુ ખસ્તા થઇ છે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં સીધુ વિદેશી મૂડીરોકાણ સતત ઘટી રહ્યું છે. જુલાઇ મહિનામાં […]

રોજગારની સ્થિતિ સુધરી, જૂનમાં EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા

દેશમાં રોજગારની સ્થિતિમાં સુધારો EPFOએ નવા 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા મેની તુલનામાં જૂનમાં 5.09 લાખ ગ્રાહકોનો વધારો થયો નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર બાદ અનલોક દરમિયાન આર્થિક ગતિવિધિઓમાં સુધારાની સ્થિતિ વચ્ચે હવે રોજગારની સ્થિતિ પણ સુધરી રહી છે. EPFO અનુસાર તેણે જૂન 2021માં 12.83 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. ડેટા અનુસાર જૂનમાં આશરે 8.11 લાખ […]

ભારતીય સ્ટાર્ટઅપ્સે 16.9 બિલિયન ડૉલરનું VC ફંડિગ કર્યું એકત્ર

આર્થિક રિકવરી બાદ વેન્ચર કેપિટલ રોકાણકારોનો ભારતીય સ્ટાર્ટઅપમાં વિશ્વાસ વધ્યો ભારતીય સ્ટાર્ટઅપ્સે ચાલુ વર્ષે 16.9 બિલિયન ડૉલરનું VC ફંડિગ એકત્ર કર્યું જે એશિયા પેસિફિક દેશોમાં ચીન પછી સૌથી વધુ છે નવી દિલ્હી: ભારતીય સ્ટાર્ટઅપ્સે વર્ષ 2021માં 16.9 અબજ ડૉલરનું વેન્ચર કેપિટલ ફંડિગ એકત્ર કર્યું છે. જે એશિયા પેસિફિક દેશોમાં ચીન પછી સૌથી વધુ છે. ગ્લોબલ […]

શ્રીનગરને SBIએ આપી ભેટ, ડાલ લેકમાં તરતું મુક્યું Floating ATM, જુઓ PICS

શ્રીનગરના લોકોને SBIએ આપી મોટી ભેટ ડાલ લેક બોટહાઉસમાં SBIએ Floating ATM મૂક્યું તેનાથી ખાસ કરીને ત્યાં ફરવા જતા પ્રવાસીઓને ફાયદો થશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ એક નવી પહેલ અને નવી શરૂઆત કરી છે. SBIએ શ્રીનગરના ડાલ લેક ર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. તેનાથી ખાસ કરીને ત્યાં […]

રોકાણકારો મોજમાં! પાંચ દિવસમાં સંપત્તિમાં રૂ. 5.33 લાખ કરોડનો વધારો

સેન્સેક્સમાં સતત દોડતો તેજીનો ઘોડો રોકાણકારોની સંપત્તિમાં રૂ.5.33 લાખ કરોડનો વધારો વ્યાપારિક ગતિવિધિઓમાં તેજીથી સેન્સેક્સમાં તેજી નવી દિલ્હી: સેન્સેક્સમાં સતત તેજીનો ઘોડો દોડી રહ્યો છે. વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ફંડોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ મુંબઇ શેરબજારમાં આજે સેન્સેક્સે 56,000ની સપાટી પ્રથમ વખત કૂદાવી હતી. શેરબજારમાં એકધારી તેજીના પગલે છેલ્લા પાચ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોની […]

RBIએ HDFC બેંકને આપી મોટી રાહત, આ પ્રતિબંધ હટાવ્યો

HDFC બેંકને મોટી રાહત RBIએ ક્રેડિટ કાર્ડ આપવા પરનો પ્રતિબંધ હટાવ્યો પ્રતિબંધ હટ્યા પછી બેંક આ નુકસાનની ભરપાઈ કરી લેશે નવી દિલ્હી: ખાનગી સેક્ટરની મોટી બેંક HDFC બેંકને મોટી રાહત મળી છે. RBIએ બેંકને મોટ રાહત આપી છે. બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે છેલ્લા 8 મહિનાથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ગત […]

વોડાફોન આઇડિયાનું અસ્તિત્વ બચશે?, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય

દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઇડિયા કેવી રીતે બચાવી શકે અસ્તિત્વ તેના માટે કેટલાક નિષ્ણાંતોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો પ્રીપેડ સ્માર્ટફોન યૂઝર્સ માટે ટેરિફમાં તાત્કાલિક વધારો કરવો જોઇએ નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલી દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા પર હવે બંધ થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. કંપની પર 1.90 લાખ કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code