1. Home
  2. Tag "Business news"

બાબા રામદેવની કંપની RUCHI SOYA લાવશે FPO, SEBIએ આપી લીલી ઝંડી

બાબા રામદેવની કંપની Ruchi Soyaને FPO માટે મંજૂરી SEBIએ FPO લૉન્ચ કરવા માટે રૂચી સોયાને આપી મંજૂરી FPOની કિંમત 4300 કરોડ રૂપિયા રહેશે નવી દિલ્હી: હાલમાં શેરમાર્કેટમાં પ્રાઇમરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ત્યારે અનેક કંપનીઓ IPO લાવીને આ તેજીનો ફાયદો ઉઠાવી રહી છે ત્યારે હવે વધુ એક FPOને મંજૂરી આપવામાં આવી છે. FPO […]

વરસાદની અછતથી ખરીફ વાવેતર ઘટ્યું, અત્યારસુધી 997 લાખ હેક્ટરમાં વાવેતર થયું

વરસાદના અભાવે ખરીફ વાવેતર મંદ 13 ઑગસ્ટ 2021 સુધી કૃષિ પાકોનું 997.08 લાખ હેક્ટરમાં થયું જે ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 1.78 ટકા ઓછું છે નવી દિલ્હી: ચોમાસાની ઋતુના બે મહિના વીતી ગયા હોવા છતાં દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે. તેને કારણે ખરીફ પાકોના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે. […]

ક્રિસિલનો રિપોર્ટ, RBI વ્યાજદરમાં વધારો કરી શકે છે

RBI વ્યાજદરોમાં વધારો કરી શકે છે ક્રિસિલ રિસર્ચે તેના રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે રેટમાં 25 bpsની વૃદ્વિ કરી શકે RBI નવી દિલ્હી: RBI નાણાકીય વર્ષ 2022ના અંતમાં મુખ્ય દરોમાં 25 બેસીસ પોઇન્ટનો વધારો કરી શકે છે. ક્રિસિલ રિસર્ચે તેના એક રિપોર્ટમાં આ અંદાજ લગાવ્યો છે. મોનેટરી પોલિસી સમિતિના સભ્યોની બેઠક બાબતે રિપોર્ટમાં કહેવામાં આવ્યું […]

હવે આંતરિક મુસાફરી મોંઘી, ફ્લાઇટની ટિકિટોમાં 12.5%નો વધારો

હવે હવાઇ મુસાફરી થશે વધુ મોંઘી સ્થાનિક ફ્લાઇટની ટિકિટોના દરમાં વધારો ઉડ્ડયન મંત્રાલયે વિમાન ભાડામાં વધારો કર્યો નવી દિલ્હી: હવે હવાઇ મુસાફરી માટે વધુ પૈસા ખર્ચવા માટે તૈયાર રહેજો કારણ કે ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવતા સ્થાનિક વિમાનોના ભાડમાં લઘુત્તમ તેમજ મહત્તમ 12.5 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રએ એરલાઇન્સને પૂર્વ-કોવિડ સ્તરની 72.5 ટકા સુધી […]

આ વર્ષે સરકાર 5 કંપનીઓનું કરશે ખાનગીકરણ, સરકારે બતાવી યોજના

આ વર્ષે 5 કંપનીઓનું કરાશે ખાનગીકરણ નાણામંત્રીએ CIIની વાર્ષિક બેઠકમાં આ યોજના બતાવી મોદી સરકાર અર્થતંત્રમાં સુધારા માટે પ્રતિબદ્વ: નાણા મંત્રી નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર જ્યારે પ્રભાવિત થયું છે ત્યારે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે સરકાર પ્રતિબદ્વ છે અને હવે એ જ દિશામાં કામ કરી રહી છે. Confederation of Indian Industryની વાર્ષિક બેઠકને સંબોધિત […]

ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી, જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં 45%ની વૃદ્વિ

કોરોના મહામારીનો કહેર ઘટતા ઑટોમોબાઇલ સેક્ટરમાં તેજીના એંધાણ જુલાઇમાં કાર-પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 45 ટકા વધ્યું જુલાઇ મહિનામાં પેસેન્જર વ્હિકલ્સનું કુલ વેચાણ 2,64,442 યુનિટ નોંધાયું નવી દિલ્હી: કોરોના મહામારીનો કહેર ઘટતા અને અનલોક બાદ આર્થિક ગતિવિધિઓએ વેગ પકડતા ઑટોમોબાઇલ સેક્ટરની ગાડી ફરી પાટે ચડી છે. જુલાઇ મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના વેચાણમાં વાર્ષિક તુલનાએ 45 ટકાની […]

કોવિડ ઇફેક્ટ: ટોચના 6 શહેરોમાં 5 લાખ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ્સ અટવાયા

કોરોના મહામારીને કારણે હાઉસિંગ પ્રોજેક્ટ ખોરવાયા ટોપના 6 શહેરમાં રૂ.5 લાખ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ અટવાયા રોકડની અછતને કારણે આ સમસ્યા સર્જાઇ છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે છેલ્લા 18 મહિનામાં સમગ્ર દેશના ટોચના શહેરોમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર વિપરિત અસર પડી છે. કોરોના મહામારીને કારણે 1.40 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખોરંભે ચડ્યા છે. જ્યારે 3.64 લાખ […]

મોદી સરકારે હવે આ બે નિયમોમાં કર્યો ફેરફાર, આ રીતે થશે ફાયદો

મોદી સરકારે બાઇકને લગતા નિયમો બદલ્યા સરકારે બેટરી-એથેનોલથી ચાલતા વાહનો માટે નવી યોજના બનાવી તેનાથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે નવી દિલ્હી: હવે મોદી સરકારે બાઇકને લઇને બે નિયમો બદલ્યા છે. સરકારે બેટરી અને મેથનોલ અને એથનોલથી ચાલનારા સાધનોને લઇને નવી યોજના બનાવી છે. રેન્ટ એ કેબ સ્કીમ 1989 અને રેન્ટ એ મોટરસાઇકલ સ્કીમમાં સંશોધન […]

ક્રિપ્ટોકરન્સીના ઇતિહાસની સૌથી મોટી ચોરી, હેકર્સે 4,465 કરોડ રૂપિયા ચોરી કર્યા

ક્રિપ્ટોકરન્સીની અત્યારસુધીની સૌથી મોટી ચોરી હેકરે 4465 કરોડ રૂપિયા ચોર્યા ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને બીજી ડિજીટલ કરન્સી સામેલ નવી દિલ્હી: અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ ફૂલ્યોફાલ્યો છે અને હવે લોકો તેમાં પણ રોકાણ તરફ વળ્યા છે. જો કે હવે હવે ક્રિપ્ટોકરન્સીની ચમક પર હેકર્સ કાળી નજર કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સીની સૌથી મોટી ચોરી થઇ […]

પરિવહન સેવામાં વૃદ્વિ: ઑગસ્ટના પ્રથમ સપત્હામાં હવાઇ મુસાફરોની સંખ્યા 36 ટકા વધી

કોરોના હળવો થતા પરિવહન સેવામાં તેજી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ મુસાફરોની સંખ્યામાં 36 ટકાનો વધારો થયો આર્થિક પ્રવૃત્તિઓમાં સુધારો અને ઓછા ભાડાને કારણે મુસાફરોનો ઘસારો વધ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે અનલોક બાદ હવે પરિવહન સેવાઓ ફરીથી પૂર્વવત થતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જુલાઇના અંતિમ સપ્તાહની તુલનાએ ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં હવાઇ યાત્રીઓની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code