1. Home
  2. Tag "Business news"

6 કરોડ PF ખાતાધારકોના ખાતામાં જમા થશે પૈસા, આ રીતે PF BALANCE ચેક કરો

સરકાર 6 કરોડ લોકોના ખાતામાં પૈસા જમા કરાવશે ટૂંક સમયમાં તે તેમના ખાતામાં જોઇ શકાય છે અહીંયા આપેલા સ્ટેપ્સથી તમે PF બેલેન્સ ચેક કરી શકો છો નવી દિલ્હી: પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન ટૂંક સમયમાં લગભગ 6 કરોડ ગ્રાહકોના ખાતામાં વ્યાજ જમા કરવા જઇ રહ્યું છે. EPFOએ એક ટ્વીટમાં પુષ્ટિ […]

CII વાર્ષિક સભા: PM મોદીએ કહ્યું – ભારતનું ફોરેક્સ રિઝર્વ આજે ઐતિહાસિક સ્તરે છે

PM મોદીએ CIIની વાર્ષિક સભાને સંબોધિત કરી ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે: PM મોદી કોરોના જેવા સંકટકાળમાં પણ આપણા ઉદ્યોગોએ અર્થતંત્રને ધબકતું રાખ્યું છે નવી દિલ્હી: CIIની વાર્ષિક સભા PM મોદીએ સંબોધિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે. જે કાઇ વિદેશી છે તે સારું છે એવી એક માન્યતા […]

ઇંધણની કિંમતો મુદ્દે RBI અને સરકાર વચ્ચે ગજગ્રાહ, જાણો શું કહ્યું નાણા મંત્રીએ

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ કમર તોડી નાંખી છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડિઝલના સતત ભડકે બળતા ભાવથી પણ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમતો 100ને પાર થઇ ચૂકી છે. આથી ઑગસ્ટની મોનિટરિંગ પોલીસીમાં RBIએ મોંઘવારી દર લક્ષ્યને વધાર્યો છે. પરંતુ સરકાર તરફથી હજુ પણ ભાવમાં કાપને […]

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી ભેટ, હવે મળશે આ લાભ

કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક ભેટ હવે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ સ્કીમને પણ માર્ચ 2022 સુધી વધારી દીધી છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને થશે લાભ નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખે બખ્ખા છે. કેન્દ્ર સરકારે જુલાઇ 2021 માટે મોંઘવારી ભથ્થુ, મોંઘવારી રાહતની સાથે હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો કર્યો હતો. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ બિલ્ડિંગ […]

તો શું વોડાફોન-આઇડિયા થઇ જશે બંધ? જો આવું થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર

સતત દેવાના બોજ હેઠળ વોડાફોન-આઇડિયા જો કંપની બંધ થાય તો 28 કરોડ ગ્રાહકોને થશે અસર આ ઉપરાંત દેશની 8 મોટી બેંકોને પણ થશે અસર નવી દિલ્હી: ભારતનું ટેલિકોમ ક્ષેત્ર છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેનું કારણ છે વોડાફોન-આઇડિયા. હકીકતમાં, કંપની સતત ખોટી કરી રહી છે અને નવા રોકાણો પણ બંધ થવાને કારણે હવે […]

તો નહીં થાય રિલાયન્સ-ફ્યુચર ગ્રુપની ડીલ? સુપ્રીમે આપ્યો ઝટકો, એમેઝોનના પક્ષમાં ગયો ચુકાદો

રિલાયન્સ ફ્યુચર ગ્રુપની ડીલને ઝટકો સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે 24 હજાર કરોડની ડીલ પર હાલ રોક લગાવાઇ નવી દિલ્હી: રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની વચ્ચે થયેલી ડીલને ઝટકો લાગ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે એમેઝોનની અરજી પર ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપ્યો છે. રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની આશરે […]

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિની બેઠક પૂર્ણ, વ્યાજદરો રખાયા યથાવત્, જાણો શું કહ્યું RBI ગવર્નરે

RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક પૂર્ણ RBIએ ધારણા મુજબ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ યથાવત્ રાખ્યા રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો નવી દિલ્હી: RBIએ વ્યાજદરો ફરીથી યથાવત્ રાખ્યા છે. રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત્ રખાયો છે. આજે RBIની દ્વિ-માસિક નાણાકીય નીતિના નિર્ણયની RBIના ગવર્નર […]

ફ્લિપકાર્ટ, સચિન અને બિન્ની બંસલ મુશ્કેલીમાં મુકાયા, થઇ શકે છે 10600 કરોડનો દંડ

ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા ઇડીએ ફટકારી નોટિસ થઇ શકે છે 10600 કરોડ રૂપિયાનો દંડ નવી દિલ્હી: દેશની ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને તેના સંસ્થાપકો મુશ્કેલીમાં મુકાયા છે. સંસ્થાપકો પર ED 1.35 અરબ ડૉલર એટલે કે 10,600 કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે. વોલમાર્ટના માલિકાના હક વાળી કંપનીને વિદેશી રોકાણ કાયદાનું ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ […]

વોડાફોન-આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું

વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ પદેથી કુમાર મંગલમ બિરલાનું રાજીનામું વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂર કરી લીધું છે કુમાર મંગલમ બિરલાના રાજીનામા બાદ હવે હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા નવી દિલ્હી: વોડાફોન આઇડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી કુમાર મંગલમ બિરલાએ રાજીનામું આપી દીધુ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વોડાફોન આઇડિયાના બોર્ડે તેમનું રાજીનામું […]

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરાયું

ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કર્યું સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે નવી દિલ્હી: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર હવે પ્રયાસરત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બેટરીથી સંચાલિત ગાડીઓનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા અથવા રીન્યુઅલ માટે કોઇ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code