1. Home
  2. Tag "Business news"

કોરોના દરમિયાન બીજા લોકડાઉનમાં ગ્રાહકોની માંગમાં 200%ની વૃદ્વિ જોવા મળી

કોરોના બાદ અર્થતંત્ર ડબલ સ્પીડે સુધર્યું ગ્રાહકોની માંગમાં 200 ટકાનો નોંધપાત્ર વધારો મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે નવી દિલ્હી: ગત વર્ષે લોકડાઉનની સરખામણીએ લોકડાઉનના બીજા તબક્કા દરમિયાન ગ્રાહકોની માંગમાં 200 ટકાથી વધુની વૃદ્વિ થઇ છે. રિપેમેન્ટ્સ અંગે મજબૂત ગ્રાહક અભિગમ તેમજ બાઉન્સ રેટ્સને કારણે સુધારાને વેગ મળ્યો છે અને […]

કોરોનાના સંકટકાળ વચ્ચે પણ જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનના વેચાણમાં 82%ની વૃદ્વિ

કોરોના સંકટ વચ્ચે પણ સ્માર્ટફોનનું ચલણ વધ્યું જૂન ક્વાર્ટરમાં સ્માર્ટફોનનું વેચાણ 82 ટકા વધ્યું વેચાણ 82 ટકા વધીને 3.3 કરોડ યુનિટે પહોંચ્યું નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન પણ ભારતમાં સ્માર્ટફોનું ચલણ સતત વધ્યું છે જેની સાબિતી સ્માર્ટફોનના વેચાણ પરથી સ્પષ્ટ થઇ શકે છે. ભારતમાં સ્માર્ટફોનનું વેચાણ જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં ગત વર્ષના એ જ સમયગાળાની […]

નવા IT પોર્ટલ પર 25.80 લાખથી વધુ ITR થયા ફાઇલ

આવકવેરા વિભાગના નવા આઇટી પોર્ટલ પર મોટી સંખ્યામાં IT રિટર્ન દાખલ કરાયા નવા IT પોર્ટલ પર 25.80 લાખથી વધુ IT રિટર્ન દાખલ કરાયા કરદાતાઓએ કુલ 4,57,55,091 લોગ ઇન તેમજ 3,57,47,303 વિશિષ્ટ લોગ ઇન કર્યા છે નવી દિલ્હી: આવકવેરા વિભાગના નવા આઇટી પોર્ટલનું થોડાક સમય પહેલા જ લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે નવા આઇટી પોર્ટલ પર […]

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત, જુલાઇમાં GST કલેક્શન વધીને રૂ.1.16 લાખ કરોડ

ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરના આશંકા વચ્ચે અર્થતંત્રમાં રિકવરીના સંકેત જુલાઇ મહિના દરમિયાન જીએસટી કલેક્શન વધીને રૂ. 1.16 લાખ કરોડ રૂપિયા થયું તેમાં સીજીએસટી 22,197 કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી 28,541 કરોડ રૂપિયા રહી હતી નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીને કારણે અર્થતંત્રને થયેલી અસર છતાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન જુલાઇમાં 33 ટકા વધીને 1.16 […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DA 31 ટકા થશે, વધુ 3 ટકાનો વધારો થશે

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર કેન્દ્રીય કર્મચારીઓનું DA 31 ટકા વધશે વધુ 3 ટકાનો વધારો થશે નવી દિલ્હી: કેન્દ્રના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થશે. આ હવે CONFIRM થઇ ચૂક્યું છે. આ વર્ષના અંત સુધી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે અને કુલ મોંઘવારી ભથ્થુ વધીને […]

આજથી પેન્શન, સેલેરી અને EMI પેમેન્ટના નિયમો બદલાયા, જાણો શું અસર થશે?

આજથી આ નિયમોમાં થયો ફેરફાર સેલેરી, પેન્શન, EMI સહિતના નિયમોમાં થયો ફેરફાર જાણો તેનાથી શું થશે અસર નવી દિલ્હી: આજથી નવા મહિનાનો પ્રારંભ થયો છે. આજે 1 ઓગસ્ટ એટલે કે આજથી બેકિંગ સેક્ટરમાં ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે જ હવે પગાર, પેન્શન અને EMI પેમેન્ટ જેવા જરૂરી ટ્રાન્ઝેક્શન માટે હવે વર્કિગ ડેઝની પ્રતિક્ષા […]

દેશની તિજોરીમાં થયો ઘટાડો, વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું

દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું ગત સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 83.5 કરોડ ડોલર વધીને 612.730 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક અનુસાર દેશનું વિદેશી મુદ્રા ભંડાર 23 જુલાઇ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.581 અબજ ડોલરથી ઘટીને 61.149 અબજ ડોલર રહ્યું છે. 16 […]

RBIનો મહત્વપૂર્ણ નિર્ણય: હવે નોન બેંકિંગ સંસ્થાઓ પણ NEFT અને RTGS કરી શકશે

RBIએ લીધો મહત્વનો નિર્ણય હવે નોન બેંકિંગ સંસ્થાઓ પણ NEFT અને RTGS સુવિધાનો લાભ લઇ શકશે PPI પ્રોવાઇડર્સ, કાર્ડ નેટવર્કઅને વ્હાઇટ લેબલ ATM તેમાં ભાગ લઇ શકશે નવી દિલ્હી: RBIએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નોન બેકિંગ સંસ્થાઓ પણ NEFT તેમજ RTGS સુવિધાઓનો લાભ લઇ શકશે. આ અંગે ભારતીય રિઝર્વ બેંકે જાણકારી આપી છે […]

IMFએ ભારતના આર્થિક વિકાસનું અનુમાન ઘટાડ્યું, કહ્યું – આટલો રહેશે વૃદ્વિદર

IMFએ આર્થિક વિકાસના અનુમાનમાં કર્યો ઘટાડો IMFએ આર્થિક વિકાસના અનુમાનને ઘટાડીને 9.5 ટકા કર્યું એપ્રિલમાં 12.5 ટકાના વિકાસ દરનું અનુમાન કરવામાં આવ્યું હતું નવી દિલ્હી: ભારતના અર્થતંત્રને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ અનુમાન લગાવ્યું છે. IMF અનુસાર માર્ચ-મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્વિની સંભાવના ઓછી થઇ છે અને આ આંચકામાંથી બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code