1. Home
  2. Tag "Business news"

કોરોના મહામારી વચ્ચે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં લક્ષ્ય કરતાં વધારે ટેક્સ કલેક્શન રહેશે: ICRA

કોરોના સંકટ વચ્ચે પણ સરકારનું ટેક્સ કલેક્શન વધશે સરકારનું ટેક્સ કલેક્શન અપેક્ષા કરતાં પણ વધશે સરકારનો ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 માટે 22.2 લાખ કરોડ રૂપિયાના ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ નવી દિલ્હી: સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લક્ષ્ય કરતાં વધારે ટેક્સ કલેક્શન હાંસલ કરી શકે છે. આનું કારણ એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં સરકારે 5.6 લાખ કરોડ […]

RBIએ પર્સનલ લોનના નિયમોમાં ફેરફાર કર્યો, જાણો શું ફેરફાર થયો?

RBIએ પર્સનલ લોનના નિયમોમાં કર્યા ફેરફાર RBIએ ડાયરેક્ટર્સ માટે પર્સનલ લોનની લિમિટનું સંશોધન કર્યું છે કોઇપણ બેંકના ડાયરેક્ટર માટે પર્સનલ લોનની લિમિટ 25 લાખ રૂપિયા હતી જેને વધારીને હવે 5 કરોડ કરાઇ નવી દિલ્હી: જો તમે પણ હવે લોન લેવાનું વિચારતા હોય તો પહેલા નવા નિયમો વિશે જાણી લેજો. હકીકતમાં, RBIએ લોનના નિયમોમાં ફેરફાર કર્યો […]

કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24,000 કરોડ ઉપાડ્યા

કોરોના કાળ દરમિયાન મોટા ભાગના લોકો માટે PF બન્યું સહારો કોરોના કાળ દરમિયાન 72 લાખ લોકોએ 24000 કરોડ રૂપિયા ઉપાડ્યા લોકો પર સારવાર કરાવવા માટે પણ આર્થિક બોજો આવ્યો હતો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવતા તેઓને પારાવાર આર્થિક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે. આ […]

NPS-અટલ પેન્શન યોજનામાં જોડાનારા લોકોની સંખ્યામાં 24%ની વૃદ્વિ

PFRDAએ અટલ પેન્શન યોજના અને NPSના ડેટા કર્યા જાહેર છેલ્લા 1 વર્ષમાં આ યોજનાઓમાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા 24 ટકા વધી NPS હેઠળ સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 4.35 કરોડ થઇ નવી દિલ્હી: PFRDA અર્થાત્ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ અટલ પેન્શન યોજના અને નેશનલ પેન્શન સિસ્ટમના ડેટા જાહેર કર્યા છે. આ અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં આ યોજનાઓમાં […]

આગામી દિવસોમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે કારણ

લોકોને હવે મોંઘવારીથી મળશે રાહત આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે આ કારણે ભાવ ઘટશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે. જો કે આ ઘટાડો સરકાર દ્વારા ટેક્સ ઘટાડાને આભારી નથી પરંતુ વિશ્વમાં ક્રૂડ ઑઇલ ઉત્પાદન કરતાં દેશોના એલિટ […]

વાર્ષિક સાધારણ સભા 2021 સમક્ષ ચેરમેન ગૌતમ અદાણીનું સંબોધન

પ્રિય શેરધારકો, આપ સહુને રુબરુ આવકારવાની તક મળી હોત તો તેનો મને ઘણો આનંદ થયો હોત. પરંતુ હાલના સલામતીના પગલાઓના કારણે વર્ચ્યુઅલ બેઠકોના વાસ્તવિક નવા દૌરમાં મળી રહ્યા છીએ. ૨૦૨૨ની આપણી વાર્ષિક સામાન્ય સભા રુબરુ સભાના રુપમાં હશે અને હકીકતમાં આપ પૈકીના કેટલાક સાથે હાથ મિલાવવાની મને તક મળશે તે માટે હું આશાવાદી છું. છેલ્લા […]

લોન્ચિંગના 1 મહિના બાદ પણ ઇન્કમ ટેક્સની સાઇટ પર ટેકનિકલ ખામીઓ યથાવત્, સમીક્ષા બેઠક બાદ પણ કોઇ નિરાકરણ નહીં

લોન્ચ થયાના 1 મહિના બાદ પણ વેબસાઇટમાં ગડબડ યથાવત્ નાણા મંત્રીએ ઇન્ફોસિસ સાથે સમીક્ષા બેઠક કરી સમીક્ષા બેઠક બાદ પણ સમસ્યાનો કોઇ ઉકેલ નહીં નવી દિલ્હી: કરદાતાઓને વધુ સુવિધા પ્રદાન કરવાના હેતુસર આવકવેરા વિભાગ દ્વારા નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જો કે શરૂઆતથી જ તે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. લોન્ચિંગ થયાના આજ દિવસ સુધી […]

ચોમાસાના વિલંબથી વીજ માંગ વધી, 197.06 ગીગાવોટની ઐતિહાસિક સ્તરે

ચોમાસામાં વિલંબથી વીજ માંગ વધી વીજ માંગ 197.06 ગીગાવોટની ઐતિહાસિક ઉચ્ચતમ સ્તરે તેમાં જૂન 2020ની 164.94 મેગાવોટની માંગની તુલનાએ 16 ટકાની વૃદ્વિ જોવા મળી નવી દિલ્હી: ચોમાસામાં વિલંબ થતા અને કેટલાક રાજ્યોમાં ગરમીનો પારો પણ ઉંચો જતા અને તેની સાથે કોરોનાના પ્રતિબંધો હળવા થતા વીજ માંગ મંગળવારે 197.06 ગીગાવોટની ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગઇ હતી. […]

દેશમાં બિઝનેસ એક્ટિવિટી સતત છઠ્ઠા સપ્તાહે વધી: નોમુરા

પ્રતિબંધો હટતા આર્થિક ગતિવિધિઓને વેગ મળ્યો બિઝનેસ એક્ટિવિટી સતત છઠ્ઠા સપ્તાહે વધી નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેક્સ ચાર જૂને પુરા થતા સપ્તાહ માટે વધીને 91.3 ટકા રહ્યો નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં લોકડાઉનથી માંડીને આંશિક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા જેને કારણે આર્થિક ગતિવિધિઓને બ્રેક વાગી હતી જો કે હવે કોરોનાની […]

NHAIના દેવામાં સતત વધારો, દેવું રેકોર્ડ રૂ.3.17 લાખ કરોડે પહોંચ્યું, ટોલ રેવેન્યુમાં 4%નો ઘટાડો

દેવાના બોજ હેઠળ સતત દબાતી NHAI NHAIનુ દેવું રેકોર્ડ રૂ.3.17 લાખ કરોડે પહોંચ્યું બીજી તરફ ટોલ રેવેન્યૂ 4 ટકા ઘટીને 26,000 કરોડ રૂપિયા નોંધાઇ નવી દિલ્હી: નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાન પર હવે દેવાનો ભાર સતત વધી રહ્યો છે. નાણાંકીય વર્ષ 2021ના અંતમાં NHAIનું કુલ દેવું વધીને 3.17 લાખ કરોડની નવી ઊંચાઇએ પહોંચ્યું છે. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code