1. Home
  2. Tag "Business news"

સેબીએ Zomatoના IPOને આપી મંજૂરી, જાણો કંપની કેટલી મૂડી કરશે એકત્ર

Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર […]

લોકડાઉન જેવા પ્રતિબંધોથી એપ્રિલ-મેમાં પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો

કોરોનાની બીજી લહેર દરમિયાન પેટ્રોલ-ડિઝલનો વપરાશ ઘટ્યો એપ્રિલ-મે મહિનામાં વેચાણ 16 ટકા ઘટ્યું આંશિક લોકડાઉન જેવી સ્થિતિને કારણે અવરજવર ઘટતા વપરાશ ઘટ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના મોટા ભાગના રાજ્યોમાં લાગેલા આંશિક લૉકડાઉન કે પ્રતિબંધોને કારણે એપ્રિલ અને મે મહિના દરમિયાન પેટ્રોલના વપરાશમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઑફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ […]

ફાસ્ટેગ કલેક્શનમાં વૃદ્વિ: જૂનમાં વધીને 2576 કરોડ રૂપિયે પહોંચ્યું

અનેક રાજ્યોમાંથી પ્રતિબંધો હટાવી લેવાતા પરિવહન સેવાને વેગ મળ્યો જૂન મહિનામાં ફાસ્ટેગ કલેક્શન 21 ટકા વધીને 2,576.28 કરોડે પહોંચ્યું જૂનમાં ટ્રકોનું પરિવહન પણ વધીને 75 ટકા થયું છે નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે ધીરે ધીરે નબળી પડી રહી છે અને અસર ઓછી વર્તાઇ રહી છે ત્યારે અનેક રાજ્યોમાં લગાવાયેલા પ્રતિબંધો અને લોકડાઉન ઉઠાવી […]

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]

પેટ્રોલિયમ પ્રોડટ્કસ પરના ટેક્સથી કેન્દ્ર સરકારને આટલા કરોડની થઇ કમાણી, RTIમાં થયો ખુલાસો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તોડી જો કે બીજી તરફ સરકારને તેનાથી થઇ અબજો રૂપિયાની કમાણી એક RTIમાં સરકારને થનારી કમાણીનો થયો ખુલાસો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવથી સામાન્ય માણસની કમર તૂટી ચૂકી છે. લોકો સતત મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સરકાર સામે ટેક્સ અને સેસ ઘટાડવાની લોકો માંગણી […]

બિટકોઇનના ભાવમાં 2000 ડૉલરનું ગાબડું, માર્કેટ કેપમાં પણ 20 અબજ ડોલરનો ઘટાડો

બિટકોઇનમાં સતત ધોવાણ બિટકોઇનના ભાવમાં 2000 ડોલરનો કડાકો માર્કેટ કેપમાં 20 અબજ ડોલરનો ઘટાડો નવી દિલ્હી: એક સમયે ક્રિપ્ટોકરન્સીનો ભાવ ખૂબ જ ઉંચે જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ક્રિપ્ટોકરન્સીમાં સતત ધોવાણ થઇ રહ્યું છે અને રોકાણકારોને ખોટ સહન કરવાનો વારો આવી રહ્યો છે. જૂન અંતે પૂરા થયેલા ત્રિમાસિકામાં બિટકોઇનના ભાવમાં 40-45 ટકાનું ગાબડું પડ્યા […]

નીરવ મોદીની બહેને બ્રિટનના બેંક ખાતામાંથી ભારત સરકારને મોકલી આટલી રકમ, EDએ સત્તાવાર જાહેરાત કરી

PNB બેંક કૌંભાડના આરોપી નિરવ મોદીની બહેને ભારત સરકારને મોકલ્યા રૂપિયા નીરવ મોદીની બહેને ભારત સરકારને બ્રિટનથી 17.25 કરોડ રૂપિયા મોકલ્યા જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે નવી દિલ્હી: પીએનબી કૌભાંડ મામલાના આરોપી નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી એવી પૂર્વી મોદીએ બ્રિટનના પોતાના બેંક ખાતામાંથી ભારત સરકારને 17.25 કરોડ રૂપિયા મોકલ્યા છે. […]

RBIએ ચાર સહકારી બેંકોને ફટકાર્યો દંડ, અમદાવાદની આ બેંક પણ સામેલ

RBIની કેટલીક કો-ઑપરેટિવ બેંકો સામે લાલ આંખ RBIએ ચાર બેંકોને કરોડોનો દંડ ફટકાર્યો કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે દંડ ફટકારાયો નવી દિલ્હી: કેટલાક નિયમોનું ઉલ્લંઘન કરતી કો ઑપરેટિવ બેંકો સામે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લાલ આંખ કરી છે અને ચાર બેન્કોને કરોડોનો દંડ ફટકાર્યો છે. RBI અનુસાર અમદાવાદ મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બેંક પર 62.50 લાખ, મુંબઇની […]

SBIએ નિયમોમાં કર્યો ફેરફાર, હવે 1 મહિનામાં 4 થી વધુ વખત નાણાં ઉપાડશો તો ચાર્જ લાગશે

SBIએ નાણા ઉપાડને લગતા નિયમોમાં કર્યો ફેરફાર હવે 1 મહિનામાં 4થી વધુ વખત નાણાં ઉપાડશો તો લાગશે ચાર્જ તે ઉપરાંત એક વર્ષમાં 10 ચેકવાળી એક જ ચેકબુક ફ્રી મળશે નવી દિલ્હી: જો તમે પણ Sbi ના ગ્રાહક છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. એસબીઆઇમાં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝીટ ખાતું ધરાવતા ગ્રાહકો જો એક […]

PPF, NSC અને સુકન્યા સમૃદ્વિ યોજનાઓ પરના વ્યાજદર ઘટી શકે, આજે બેઠકમાં લેવાશે નિર્ણય

આજે સરકારની નાની બચત યોજનાઓ પરના વ્યાજદરો અંગે લેવાશે નિર્ણય સરકાર નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં ઘટાડો કરે તેવી સંભાવના નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટાડવાથી સરકારનો ખર્ચ ઓછો થશે નવી દિલ્હી: જો તમે પણ સરકારની નાની બચત યોજનાઓ જેમ કે PPF, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને સુકન્યા સમૃદ્વિ યોજનામાં નાણા જમા કરાવો છો, તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code