1. Home
  2. Tag "Business news"

સરકાર EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે, આ કર્મચારીઓને મળશે લાભ

સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી […]

SBIના ગ્રાહક છો? તો આ ન્યૂઝ વાંચી જજો અન્યથા થશે અસર

જો તમે પણ SBIના ગ્રાહકો છો તો આ ન્યૂઝ વાંચી જજો 1 જુલાઇ, 2021થી કેટલાક નિયમો બદલાઇ જશે અહીંયા વાંચો ક્યાં નિયમ બદલાઇ જશે નવી દિલ્હી: જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. SBI પોતાના ગ્રાહકો માટે ઉપલબ્ધ બેન્કિંગ સેવાઓના નિયમોમાં 1 જુલાઇ 2021થી કેટલાક મોટા ફેરફાર કરવા જઇ રહી છે. […]

1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે ખુશીનો દિવસ, ખાતામાં જમા થઇ શકે છે 2 લાખ રૂપિયા

આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીનો દિવ 1.2 કરોડ કર્મચારીઓના ખાતામાં આવી શકે છે પૈસા આજે કર્મચારીઓના DA અંગે લેવાશે નિર્ણય નવી દિલ્હી: આજે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર આવી શકે છે. આ કર્મચારીઓની પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ જેસીએમની કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કર્મચારીઓના DA અંગે નિર્ણય કરવામાં આવશે. સરકાર દ્વારા […]

પાન અને આધાર કાર્ડ લિંક કરવાની સમયમર્યાદા વધારાઇ, હવે આ તારીખ સુધી લિંક કરી શકાશે

જો તમારું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી તો તમારા માટે છે રાહતના સમાચાર સરકારે હવે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય મર્યાદા વધારી હવે 30 સપટેમ્બર, 2021 સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાશે નવી દિલ્હી: જો તમે પણ તમારું પાન અને આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમારા માટે […]

કોરોના મહામારી દરમિયાન લોકોની બચતમાં થયો ઘટાડો, ઘરનું દેવું વધ્યું: RBI રિપોર્ટ

કોરોના મહામારી દરમિયાન ભારતનું ઘરગથ્થુ દેવું વધ્યું બીજી તરફ લોકોની બચતમાં પણ સતત થઇ રહ્યો છે ઘટાડો ત્રીજા ક્વાર્ટરમાં ઘરેલું(બેંક) થાપણોનું પ્રમાણ જીડીપીના 3% થયું છે નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના મોટા ભાગના અર્થતંત્રને હચમચાવી નાંખ્યા છે અને મોટા ભાગના અર્થતંત્રને ફટકો પડ્યો છે. અનેક દેશો બચત અને ખર્ચ સામે લડી રહ્યાં છે. આ વચ્ચે […]

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સના વેચાણમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો જો કે બીજી તરફ એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો થયો નથી સ્થાનિક માંગ ઓછી થવાને કારણે જ એમ્બ્યુલન્સનું વેચાણ ઘટ્યું નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં એમ્બ્યુલન્સની માંગમાં ઘણો વધારો થયો છે પરંતુ વાહન નોંધણીના આંકડાઓ પર નજર કરીએ તો માલૂમ પડે છે કે એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો નથી થયો. કોરોના […]

બેંકના કામકાજનું પ્લાનિંગ છે? તો વાંચો જુલાઇમાં રજાઓની આ યાદી અન્યથા થશે ધક્કો

જો તમે પણ બેંકના કામનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ન્યૂઝ વાંચી જજો આગામી જુલાઇમાં 15 દિવસ બેંકો બંધ રહેશે અહીંયા વાંચો ક્યાં ક્યાં દિવસે બેંક બંધ રહેશે નવી દિલ્હી: જો તમે જુલાઇ મહિનામાં બેંકના કામકાજને લઇને પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા આ સમાચાર ચોક્કસપણે વાંચી જજો અન્યથા તમારે બેંકના ધક્કા ખાવા પડશે. […]

મોંઘવારીથી મળશે રાહત, નવા PNG ગેસ સ્ટવથી રસોઇનો ખર્ચ 25% ઘટશે

હવે મોંઘવારીથી મળશે રાહત સરકારે નવો PNG ગેસ સ્ટવ કર્યો તૈયાર તેનાથી રસોઇનો ખર્ચ 25 ટકા ઘટશે નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે હવે મોંઘવારીથી રાહત મળી શકે છે. હકીકતમાં, એક સરકારી સલાહકાર બોડી પેટ્રોલિયમ કન્સર્વેઝન રિસર્ચ એસોસિએશને ઘરેલુ પાઇપ નેચરલ ગેસ વપરાશકર્તાઓ માટે એક […]

કોરોનાની બીજી લહેરથી દેશની 58% કંપનીઓના કારોબારને થઇ પ્રતિકૂળ અસર

કોરોનાની બીજી લહેરથી આર્થિક ગતિવિધિઓને થઇ અસર કોરોનાની બીજી લહેરતી દેશની 58 ટકા કંપનીઓના કારોબારને થઇ અસર મંદ માંગ એ મોટા ભાગની કંપનીઓ માટે મોટો પડકાર રહ્યો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા હતા જેને કારણે દેશની આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી હતી અને એ જ કારણોસર 58 […]

નાણાકીય વર્ષ 2020-21ના Q4માં હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ 2.7% વધ્યો: RBI

કોરોના મહામારી દરમિયાન હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચ ક્વાર્ટરમાં 2.7 ટકા વધ્યો RBIએ 10 મોટા શહેરોમાં હાઉસિંગ રજીસ્ટ્રેશન ઓથોરિટીથી પ્રાપ્ત આંકડાથી આ ઇન્ડેક્સ જારી કર્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે અખિલ ભારતીય હાઉસિંગ પ્રાઇઝ ઇન્ડેક્સ (HPI) નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક આધારે 2.7 ટકા વધ્યું હોવાનું RBIના 2020-21ના જાન્યુઆરી-માર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code