1. Home
  2. Tag "Business news"

વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સનું રેન્કિંગ જાહેર: એમેઝોન પ્રથમ ક્રમાંકે તો ભારતની આ 3 કંપનીઓ પણ રેન્કિંગમાં સામેલ

વિશ્વની ટોચની 100 બ્રાન્ડ્સનું રેન્કિંગ જાહેર થયું ટોચની 100 બ્રાન્ડ્સમાં એમેઝોન પ્રથમ ક્રમાંકે રેન્કિંગમાં ભારતની પણ ત્રણ કંપનીઓનો સમાવેશ નવી દિલ્હી: વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સને લઇને તાજેતરમાં એક રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું. એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જો કે ચીનની બ્રાન્ડ્સ પણ આ બાબતમાં સતત આગળ વધી રહી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના […]

અંતે બે વર્ષ બાદ હવે જેટ એરવેઝ ફરી ભરશે ઉડાન

જેટ એરવેઝ હવે બે વર્ષ બાદ ફરી ભરશે ઉડાન જેટ એરવેઝ કેટલીક મંજૂરી બાદ 6 મહિનામાં કામગીરી શરૂ કરી શકે છે એરલાઇન્સ માટે વત્તા-ઓછા 15 બેઝિસ પર વૈકલ્પિક સ્લોટ્સ ખુલ્લા છે નવી દિલ્હી: નાણાંકીય સંકટમાં ફસાયા બાદ આકાશમાંથી જમીન પર આવી ચૂકેલી એરલાઇન્સ કંપની જેટ એરવેઝ હવે બે વર્ષ બાદ ફરીથી ઉડાન ભરે તેવી આશા […]

સરકાર હવે આ 2 બેંકમાં પોતાનો 51% હિસ્સો વેચશે, જાણો કર્મચારીઓ અને ગ્રાહકોને શું અસર થશે?

સરકાર હવે જાહેર ક્ષેત્રની બે બેંકોનું કરશે ખાનગીકરણ સરકાર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને IOBમાં રહેલો પોતાનો 51 ટકા હિસ્સો વેચી શકે છે તેનાથી ગ્રાહકોને મળતી સુવિધામાં કોઇ ફેરફાર નહીં થાય નવી દિલ્હી: કેન્દ્ર સરકારે હવે જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પસંદગી કરી છે. કેન્દ્ર સરકાર સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઑવરસીઝ […]

વર્ષ 2020માં ભારતમાં 64 અબજ ડૉલરનું વિદેશી રોકાણ આવ્યું, સૌથી વધુ FDI મામલે વિશ્વમાં ભારત પાંચમાં ક્રમે

કોરોના મહામારી છતાં ભારત વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં સફળ રહ્યું વર્ષ 2020 દરમિયાન ભારતમાં 64 અબજ ડોલરનું FDI આવ્યું આ સાથે વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સમગ્ર વિશ્વમાં પાંચમાં સ્થાને નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારત વિદેશમાંથી પ્રત્યક્ષ મૂડીરોકાણ આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન ભારતમાં 64 અબજ ડોલરનું FDI આવ્યું છે અને આ […]

જાહેર ક્ષેત્રની બેંકોમાં 5 વર્ષ પછી દેખાયો નફો, PSBs એ 31600 કરોડનો નફો નોંધાવ્યો

જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે સમગ્ર નાણાકીય વર્ષનો વેરા પૂર્વેનો નફો 45,900 કરોડ રહ્યો હતો PSBsએ 31600 કરોડનો નફો નોંધાવ્યો હતો નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની બેંકોમાં હવે નફો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી સતત નુકસાન બાદ બેંકોએ હવે નાણાકીય વર્ષ 2020-21માં ચોખ્ખો નફો મેળવ્યો છે. ICRA Ratings અનુસાર, સરકારી […]

હવે ભ્રામક ઑફર્સના ફ્લેશ સેલ પર લાગશે લગામ, સરકારે કરી આ તૈયારી

ભ્રામક ઑફરો આપતા ફ્લેશ સેલ પર લાગશે લગામ ફ્લેશ સેલ ઑફર કરતી કંપનીઓનું DPIITમાં રજીસ્ટ્રેશન બની શકે છે અનિવાર્ય ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે આ પગલું લેવાયું નવી દિલ્હી: વર્તમાન સમયમાં ઇ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ભારે છૂટના નામે ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સા વધ્યા છે ત્યારે હવે તેના પર લગામ લગાવવા સરકારે મહત્વનું પગલું […]

ચીનની આ કાર્યવાહીથી બિટકોઇનની કિંમતમાં 8% સુધીનો કડાકો

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો બિટકોઇનની કિંમત 8 ટકાના કડાકાની સાથે 32,288 ડૉલર પર પહોંચી તે 8 જૂન પછી ન્યૂનત્તમ સ્તર પર છે નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં હવે તેજીનો ફૂગ્ગો ફૂટી ચૂક્યો છે અને તેમાં સતત કડાકો બોલી રહ્યો છે. ચીને બિટકોઇન માઇનિંગ સામે પોતાની કાર્યવાહીનો વ્યાપ વધારી દેતા બિટકોઇન અને ઇથર સહિત બધી ક્રિપ્ટોકરન્સીઝની કિંમતમાં ભારે […]

પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને ઝટકો, સેબીએ લીધો આ નિર્ણય

PNB હાઉસિંગ અને કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને આંચકો સેબીએ સમજૂતિ માટે શેરહોલ્ડર્સના વોટિંગ પર મૂક્યો પ્રતિબંધ તેને લીધે હવે આ સમજૂતિ અટકી છે નવી દિલ્હી: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને ઝટકો લાગ્યો છે. સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત 4000 કરોડ રૂપિયાની સમજૂતિમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ […]

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ, સરકાર લઇ શકે છે આ નિર્ણય

હવે પેટ્રોલના વિકલ્પ તરીકે આવશે ઇથેનોલ ઇથેનોલની કિંમત પણ પેટ્રોલ કરતા ઓછી હશે સરકાર આગામી 10 દિવસમાં ફ્લેક્સ ફ્યૂલ એન્જિન પર મોટો નિર્ણય લેવા જઇ રહી છે નવી દિલ્હી: હાલમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. પેટ્રોલના વિકલ્પ તરીકે હવે એક એવું ઇંધણ યૂઝ કરવામાં આવશે જે ઘણું સસ્તું હોઇ શકે છે. સરકાર […]

સરકારી કર્મચારીઓ-પેન્શનર્સ માટે ખુશીના સમાચાર, જુલાઇ મહિનાથી મળશે પગારવધારો

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર જુલાઇ મહિનાથી સરકારી કર્મચારીઓને પગાર વધારો મળશે ડીએ 11 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવી શકે છે નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. ટૂંક સમયમાં તેઓને નવા મોંઘવારી ભથ્થાનો લાભ પ્રાપ્ત થશે. આ સાથે, મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. જેના કારણે તેમના માસિક પગારમાં વધારો થશે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code