1. Home
  2. Tag "Business news"

પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ રેકોર્ડ બ્રેક આવક, જાણો આંકડો

પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સથી સરકારને થઇ જંગી કમાણી પેટ્રોલ પરના ટેક્સથી સરકારને 5.25 લાખ કરોડ રૂપિયાની આવક થઇ જ્યારે પર્સનલ ટેક્સ કલેક્શન 4.69 લાખ કરોડ રૂપિયા રહ્યું નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સથી થતી સરકારની કમાણી પણ વધી ગઇ છે. સરકારે સામાન્ય જનતા […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ છે સારો વિકલ્પ – ઇથેનોલથી પેટ્રોલમાં પ્રતિ લીટર 20 રૂપિયાની બચત થશે

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઇથેનોલ બની શકે વિકલ્પ ઇથેનોલના ઉપયોગથી દરેક લિટર બળતણ પર 20 રૂપિયા સુધી બચત થાય છે ગ્રાહકોને ઇંધણ તરીકે 100 ટકા પેટ્રોલ અથવા 100 ટકા બાયો-ઇથેનોલનો ઉપયોગ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. આ સમયે […]

કોરોના મહામારીની બીજી લહેરથી 2 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનને થયું નુકસાન

કોરોના મહામારીને કારણે ઉત્પાદન મામલે દેશને થયું નુકશાન RBIએ એક અહેવાલમાં આ ખુલાસો કર્યો લોકડાઉનને કારણે ઘરેલુ માંગને પણ અસર થઇ છે નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે અને બીજી લહેરથી ઉત્પાદન મામલે દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિઝર્વ બેંકના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત […]

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે અદાણીના શેર્સમાં જબરદસ્ત ઉછાળો, રોકાણકારો ગેલમાં

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં 229 પોઇન્ટનો ઉછાળો નોંધાયો અદાણીના શેર્સમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર્સમાં તેજી નોંધાઇ મુંબઇ: સપ્તાહના અંતિમ કારોબારી દિવસ દરમિયાન શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પ્રારંભિક કારોબાર દરમિયાન BSE સૂચકાંક સેન્સેક્સ (Sensex) 229.2 અંક એટલે […]

બિટકોઇનના ભાવમાં પીછેયઠ યથાવત્, ભાવ ગગડીને 38771 ડૉલર થયા

બિટકોઇનમાં ભાવમાં પીછેહઠ યથાવત્ કેટલાક વૈશ્વિક સંકેતોને કારણે ભાવ ઘટ્યા બિટકોઇનના ભાવ ઘટીને 38771 ડોલર રહ્યા હતા નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ટ્રેન્ડ વચ્ચે હવે પણ બિટકોઇનની કિંમતમાં પીછેહઠ યથાવત્ રહી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વે પહેલી વ્યાજ વૃદ્વિના સંકેત આપતા વિશ્વબજારમાં ડોલરનો ઇન્ડેક્સ ઝડપી ઉંચકાયો હતો છતાં ક્રિપ્ટો કરન્સીઓના ભાવ આજે એકંદરે પીછેહઠ જ […]

જગતના તાત માટે આનંદના સમાચાર, સરકારે DAP ખાતરની સબસિડી 500 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરી

દેશના લાખો ખેડૂતોના હિત માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસિડી 500 થી વધારીને 1200 રૂપિયા કરી ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 […]

જો આ બેંકમાં ખાતું છે તો આ કોડ કરાવો અપડેટ, બાકી પૈસા જમા નહીં થાય

જો એ બેંકમાં ખાતું છે તો IFSC કોડ કરાવો અપડેટ જો આ કોડ અપેડટ નહીં કરાવો તો નાણાં ક્રેડિટ થતા બંધ થઇ જશે બેંકના વિલીનીકરણને કારણે IFSC કોડમાં પણ બદલાવ થઇ ગયો છે નવી દિલ્હી: ભારતની અનેક બેંકોનું એકબીજા સાથે વિલીનીકરણ થવાને કારણે અનેક ફેરફાર થઇ રહ્યા છે. આવા જ ફેરફાર હવે આ બેંકમાં પણ […]

હવે UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની તારીખ લંબાવાઇ, જાણો નવી તારીખ

EPFOએ લીધો મહત્વનો નિર્ણય EPFOએ UAN-Aadhaar ફરજીયાત રીતે જોડવાની સમયમર્યાદા વધારી હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી આ કાર્ય થઇ શકશે નવી દિલ્હી: કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ EPFOએ વધારી દીધી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. પહેલા EPFO […]

પેન્શનર્સ માટે સારા સમાચાર, હવે NPSમાં જમા સંપૂર્ણ નાણા ઉપાડી શકશે

દેશના પેન્શન ધારકો માટે મહત્વના સમાચાર હવે પેન્શનર્સ NPSમાં જમા સંપૂર્ણ નાણાં ઉપાડી શકશે તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે નવી દિલ્હી: દેશના પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. અર્થાત્, હવે NPS સબ્સ્ક્રાઇબર્સ […]

કોવેક્સિન લાંબા સમય સુધી કેન્દ્ર સરકારને 150 રૂપિયામાં આપવી અશક્ય: ભારત બાયોટેક

હાલમાં ભારત બાયોટેક સરકારને 150 રૂપિયાના ભાવે વેક્સિન આપી રહી છે જો કે લાંબા સમય સુધી ડોઝ દીઠ 150 રૂપિયા ભાવે વેક્સિન આપવી શક્ય નથી ખર્ચને પહોંચી વળવા ખાનગી બજારમાં ઉંચી કિંમત રાખવી આવશ્યક છે: ભારત બાયોટેક નવી દિલ્હી: હાલમાં ભારત બાયોટેક કેન્દ્ર સરકારને ડોઝ દીઠ 150 રૂપિયાના ભાવે કોવેક્સિન સપ્લાય કરી રહી છે જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code