1. Home
  2. Tag "Business news"

નાના રોકાણકારોના હિત માટે સેબીએ ફરીથી ડિલિસ્ટિંગ માટેના નિયમો સરળ કર્યા

સેબીએ નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને લીધો નિર્ણય સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો વધુ સરળ અને પારદર્શી બનાવ્યા સેબીએ ડિલિસ્ટિંગ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ કાર્યક્ષમતા વધારવા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો નવી દિલ્હી: માર્કેટમાં કંપનીઓના ડિલિસ્ટિંગના વધતા જોરને ધ્યાનમાં રાખતા થોડાક સમય પહેલા સેબીએ ડિલિસ્ટિંગ માટેના નિયમો કડક કર્યા હતા જો કે બાદમાં સોમવારે સેબીએ ફરી નાના […]

મોંઘવારી વધી: રિટેલ મોંઘવારી દર વધીને 6.3% પર પહોંચ્યો

ફરીથી મોંઘવારી વધી રિટેલ મોંઘવારી દર વધીને 6.3 ટકા પર પહોંચ્યો તે ગત 6 મહિનામાં રિટેલ મોંઘવારીનો સૌથી વધુ દર છે નવી દિલ્હી: મોંઘવારીને સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. હવે મોંઘવારી મામલે સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી પછી હવે રિટલ મોંઘવારી વધીને 6.3 ટકા પર પહોંચી ગઇ. તે […]

કમરતોડ મોંઘવારી, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04%ના રેકોર્ડ લેવલે

મે મહિનામાં કમરતોડ મોંઘવારી મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.4 ટકાના રેકોર્ડ લેવલે પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાથી મોંઘવારી વધી નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ સામાન્ય પ્રજાની કમર તોડી નાંખી છે. પેટ્રોલ અને ડીઝલની આસમાન આંબતી કિંમતો અને મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધવાને કારણે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 12.04 ટકાના રેકોર્ડ […]

કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર, આ તારીખે ખાતામાં DA, DR થશે જમા

કોરોના મહામારી વચ્ચે 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સ માટે સારા સમાચાર તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના પૈસા જમા બીજી તરફ કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે એપ્રેઝલ વિન્ડો શરૂ કરી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશના 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનર્સ માટે સારા સમાચાર છે. તેઓના એકાઉન્ટમાં 1 જુલાઇએ ડીએ અને ડીઆર એરિયર્સના […]

સરકારે હવે GSTમાં કાપ મૂકતા ઓક્સિમીટર અને ઓક્સિજન કોન્સટ્રેટર વધુ સસ્તા થયા

દેશમાં કોરોનાની સારવાર દરમિયાન આવશ્યક ઓક્સિજન કોન્સટ્રેટર-ઓક્સિમીટર થયા સસ્તા કેન્દ્ર સરકારે મેડિકલ ઉપકરણો પર લાગતા GST દરો પર કાપ મૂક્યો આ નિર્ણયથી ખાસ કરીને સંક્રમિતના પરિવારોને આર્થિક રાહત મળશે નવી દિલ્હી: દેશમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સંક્રમિત દર્દીઓ માટે જો કોઇ વસ્તુ સૌથી વધુ આવશ્યક હોય તો તે છે પલ્સ ઑક્સિમીટર, ઓક્સિજન […]

SBIએ ગ્રાહકોને ચેતવ્યા, નહીં કરો આ કામ તો સાફ થઇ જશે એકાઉન્ટ

SBIએ ટ્વિટ કરીને પોતાના ગ્રાહકોને ચેતવ્યા ઑનલાઇન કેટલીક તકેદારી રાખવા આપી સૂચના ટ્વિટર મારફતે ગ્રાહકોને કર્યા સતર્ક નવી દિલ્હી: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે ફરીથી ચેતવ્યા છે અને સતર્ક રહેવાની સૂચના આપી છે. હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે મોટા ભાગના લોકો અત્યારે ડિજીટલ રીતે કામકાજ કરવાને વધુ મહત્વ […]

પેટ્રોલ-ડીઝલના ભાવ સરકાર કેમ નથી ઘટાડતી, જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન વિકાસ કાર્યો માટે સરકારને પૈસાની આવશ્યકતા હોવાથી ભાવ નહીં ઘટતા હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી સંભાવના ઓછી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબ્યા છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ નથી ઘટાડતી […]

કોવિડ ઇફેક્ટ: દેશમાં 95 ટકા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિલંબિત થયા

કોરોના મહામારીને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ લાગ્યું ગ્રહણ દેશમાં આશરે 95 ટકા જેટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિલંબિત ડેવલપર્સ સરકાર અને RBI તરફ રાહતના ઉપાયોની આશા રાખી રહ્યા છે નવી દિલ્હી: કોરોના મહામારીના સમયગાળામાં જ્યારે દેશના અર્થતંત્રને ફટકો પડ્યો છે ત્યારે બીજી તરફ દેશના રિયલ એસ્ટેટ સેક્ટરને પણ મંદીનું ગ્રહણ લાગ્યું છે. ક્રેડાઇના સર્વે અનુસાર […]

જો આ 3 બેંકમાં તમારું ખાતું હોય તો નહીં ચૂકવવો પડે કોઇ એટીએમ ચાર્જ

RBIએ થોડાક દિવસો પહેલા એટીએમ ચાર્જ વધારાને આપી છે મંજૂરી જો કે જો તમારી પાસે આ ત્રણ બેંકના ATM કાર્ડ છે તો ફ્રીમાં કેશ વિથડ્રોઅલ કરી શકો છો તે માટે તમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક, IDBI અને સિટી બેંકની કાર્ડ હોવું જરૂરી છે નવી દિલ્હી: થોડાક દિવસો પહેલા જ RBIએ ગ્રાહકોની ફ્રી લિમિટ પૂર્ણ થયા બાદ […]

હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર થશે સસ્તા, સરકારે હવે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી વધારી

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય સરકારે ટૂ-વ્હીલર પર અપાતી સબસિડી વધારી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી નવી દિલ્હી: ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે ત્યારે હવે ઇલક્ટ્રિક વાહનોની બોલબાલા પણ વધી છે. ઇંધણની ખપતઅને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઇ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર હવે વધુ પ્રાધાન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code