1. Home
  2. Tag "Business news"

ભારતે નોંધાવી સિદ્વિ, હવે આ વાતમાં USને પણ પછાડ્યું

ભારતે વિદેશી મુદ્રા ભંડારના કેસમાં સિદ્વિ હાંસલ કરી ભારતે આ બાબતે અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિતના દેશોને પાછળ છોડ્યા અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડાર 6.842 અરબ ડોલર વધીને પ્રથમવાર 600 અરબ ડોલરને પાર નવી દિલ્હી: ભારતે વિદેશી મુદ્રા ભંડારના કેસમાં સિદ્વિ હાંસલ કરી છે. ભારતે આ બાબતે હવે અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ સહિત અન્ય અનેક દેશોને પાછળ […]

છેલ્લા 7 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો વધારો થયો

કોરોના મહામારી દરમિયાન પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો વર્ષ 2014-2021 સુધીમાં પેટ્રોલ 30 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું વર્ષ 2014-2021 સુધીમાં ડીઝલ 36 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. જેને કારણે સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે અને […]

PNB SCAM માં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સી પણ ભાગીદાર, EDની તપાસમાં થયો આ ઘટસ્ફોટ

PNB કૌભાંડમાં મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ ચોક્સીની પણ સંડોવણી પ્રીતિ ચોક્સી પણ PNB Scamમાં ભાગીદાર છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં આ ઘટસ્ફોટ થયો નવી દિલ્હી: PNB કૌંભાડનો મુખ્ય કૌંભાડી મેહુલ ચોક્સી હાલમાં એક પછી એક મુશ્કેલીમાં છે. હવે કૌભાંડી મેહુલ ચોક્સીની પત્ની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની રડારમાં છે. અહેવાલો અનુસાર EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્રીતિ […]

હવે તમને અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ પડશે, RBIએ ATM ઇન્ટરચેંજ ફી વધારી

હવે અન્ય બેંકના ATMમાંથી નાણાં ઉપાડવાનું તમને મોંઘુ પડશે RBIએ એટીએમ ઇન્ટરચેંજ ફીમાં કર્યો વધારો 1 જાન્યુઆરી, 2022થી આ નવો વધારો લાગૂ પડશે નવી દિલ્હી: હવે તમે જો તમારે જે બેંકમાં ખાતુ છે તે સિવાયના ATMમાંથી પૈસા ઉપાડશો તો વધુ મોંઘુ પડી શકે છે. RBIએ અન્ય બેંકના એટીએમ દ્વારા કરવામાં આવતા દરેક આર્થિક વ્યવહારો પર […]

નાના રોકાણકારોમાં SIPમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, મે મહિનામાં રોકાણકારોએ રૂ.8819 કરોડનું કર્યું રોકાણ

રોકાણકારોમાં SIPમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો મે મહિનામાં રોકાણકારોએ 8818.90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે સિપના એક્ટિવ ફોલિયોની સંખ્યા મે મહિનામાં વધીને 3.88 કરોડે પહોંચી નવી દિલ્હી: હાલમાં નાના રોકાણકારો બેંકમાં એફડીને બદલે મ્યુ. ફંડ્સમાં રોકાણ માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને વધારે પસંદ કરતા હોય છે. સિપમાં રોકાણકારોના મૂડીપ્રવાહ સતત ચાલુ રહ્યો છે. મે મહિનામાં સિપ મારફતે […]

કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા પ્રતિબંધોથી દેશમાં ઇંધણની માંગ 9 મહિનાના તળિયે

કોરોના મહામારીને કારણે લાગેલા પ્રતિબંધોથી ઇંધણની માંગ ઘટી ઇંધણની માંગ નોંધપાત્ર રીતે ઘટીને 9 મહિનાના તળિયે જોવા મળી ઇંધણની માંગમાં મે મહિના દરમિયાન 11.3 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે દેશમાં ઇંધણની માંગ નોંધપાત્ર રીતે ઘટીને 9 મહિનાના તળિયે જોવા મળી છે. ઓઇલ મિનિસ્ટ્રી […]

દેશમાં હવે 16 જૂનથી માત્ર હોલમાર્ક ધરાવતું સોનું જ વેચી શકાશે, ઘરમાં રાખેલા સોના પર આ અસર થશે

16 જૂનથી દેશમાં માત્ર હોલમાર્ક ધરાવતું સોનું જ વેચી શકાશે BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે ઘરમાં પડેલા સોનાને નહીવત્ અસર થાય, તે સોનું પણ વેચી શકાશે નવી દિલ્હી: આગામી 16 જૂનથી એક મોટો ફેરફાર થઇ રહ્યો છે. આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઇ જશે. આપને જણાવી દઇએ […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા રહેવાનો વર્લ્ડ બેંકનો અંદાજ

વર્લ્ડ બેંકે ભારતના જીડીપી અંગે લગાવ્યો અંદાજ વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા રહેશે વર્ષ 2022માં ભારતનો જીડીપી 7.5 ટકા રહેશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વર્લ્ડ બેંકે ભારતીય અર્થતંત્રને લઇને અનુમાન કર્યું છે. વર્લ્ડ બેંકના અંદાજ અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા તેમજ વર્ષ 2022માં 7.5 ટકા રહેશે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર […]

કોરોનાથી અનેક દેશોના અર્થતંત્રમાં મંદી પરંતુ ચીનની નિકાસમાં વૃદ્વિ

કોરોના મહામારી દરમિયાન પણ ચીનના અર્થતંત્રમાં મજબૂતાઇ મે મહિનામાં ચીનની આયાત-નિકાસમાં વધારો જોવા મળ્યો ચીનની નિકાસ મે મહિનામાં 263.9 અબજ ડોલર નોંધાઇ નવી દિલ્હી: કોરોના મહામારીની અસર હવે ઓછી થવા આવી છે ત્યારે અમેરિકાન અને અન્ય બજારોની સ્થિતિમાં સંગીન સુધારો જોવા મળી રહ્યો છે. આ કારણોસર મે મહિનામાં ચીનની આયાત અને નિકાસમાં વધારો જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code