1. Home
  2. Tag "Business news"

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો: બિટકોઇન અને ઇથેરમના ભાવમાં કડાકો

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો બિટકોઇન અને ઇથેરમના ભાવમાં ઘટાડો કેટલાક નબળા વૈશ્વિક સંકેતોથી ભાવ ઘટ્યો નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં બોલબાલા વચ્ચે વચ્ચે તેમાં હવે તેજીનો ફૂગ્ગો ફૂટી ગયો છે. નીચા ભાવથી ઉછાળા આવે છે પરંતુ તે ટકાઉ નથી તેવું જાણકારો કહી રહ્યાં છે. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષા કરતાં નબળા આવતાં તેમજ તેના પગલે ડોલરનો […]

શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.226 લાખ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી

દેશના અનેક રાજ્યોમાં અનલોકની પ્રવૃત્તિથી આર્થિક ગતિવિધિઓએ જોર પકડ્યું આર્થિક ગતિવિધિઓ વધતા ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો રોકાણકારોની સંપત્તિ વધીને અધધ… રૂ. 226 લાખ કરોડની ટોચે પહોંચી મુંબઇ: દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ હાથ ધરાયેલી અનલોકની પ્રવૃત્તિઓ સહિતના અન્ય સાનુકૂળ અહેવાલોના જોરે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. નિફ્ટી […]

રાહતના સમાચાર: RBIએ રેપોરેટ 4% પર રાખ્યો યથાવત્

RBIએ આ વખતે પણ રેપો રેટ યથાવત્ રાખ્યો રેપો રેટ 4 ટકા પર અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ આર્થિક સુધારા માટે નીતિગત દરોમાં ફેરફાર નથી કરવામાં આવ્યા: RBI ગવર્નર નવી દિલ્હી: RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે મોનિટરી પોલિસીની જાહેરાત કરી છે. આ વખતે પણ રેપો રેટ યથાવત્ […]

રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી, મે મહિનામાં 11.48 કરોડ ટન માલસામાનનું કર્યું પરિવહન

ચાલુ નાણાકીય વર્ષમાં પણ રેલવેએ બીજા મહિને પણ રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી રેલવેએ, મે 2021માં 11.48 કરોડ ટન માલ સામાનનું પરિવહન કર્યું છે અગાઉના મે, 2019ના 10.46 કરોડ ટનના પરિવહનની સરખામણીએ 9.7 ટકા વધુ પરિવહન કર્યું નવી દિલ્હી: ભારતીય રેલવેએ કોરોના મહામારી દરમિયાન પણ ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજા મહિને પણ પરિવહનમાં વૃદ્વિ જાળવી […]

કોરોનાની બીજી લહેર વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તી, PMI 8 મહિનાના તળિયે

કોરોના મહામારી વચ્ચે દેશના સર્વિસ સેક્ટરમાં પણ મંદીનો માહોલ સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 માસના તળિયે જોવા મળ્યો મે મહિનામાં સર્વિસ સેક્ટરનો PMI ઘટીને 46.4 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન આર્થિક ગતિવિધિઓ મંદ પડ્યા બાદ દેશના સર્વિસ સેક્ટરમાં પણ સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. સર્વિસ સેક્ટરનો PMI મે માસમાં 8 […]

કોરોના મહામારીને કારણે ભારતમાં 1 કરોડ લોકો બન્યા બેરોજગાર, 97 ટકા પરિવારોની આવક ઘટી

કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રની કમર તૂટી કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બન્યા બેરોજગાર મહામારી દરમિયાન 97 ટકા પરિવારની આવકને પણ પડ્યો ફટકો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે અને અર્થતંત્રની કમર તૂટી ચૂકી છે. હાલના આંકડા અનુસાર ભારતમાં કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા […]

ભારતમાં વધતા ભાવ વચ્ચે ન્યૂયોર્કમાં મુંબઇ કરતાં અડધા ભાવે મળે છે પેટ્રોલ

કોરોના મહામારી વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો 100ને પાર જો કે ન્યૂયોર્કમાં મુંબઇ કરતાં અડધા ભાવે પેટ્રોલ વેચાઇ રહ્યું છે મુંબઇના 100.47 રૂપિયા પ્રતિ લીટર સામે ન્યૂયોર્કમાં 57.49 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ મળે છે નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ જનત મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ […]

બેંકોની ગ્રાહકોને ચેતવણી – આ સૂચનાનું પાલન કરી કરે તો થશે કાર્યવાહી

બેંકે પોતાના ખાતધારકોને આપી ચેતવણી ખાતાધારકોને બિટકોઇન જેવી કરન્સીમાં ટ્રાન્ઝેક્શન આ કરવાની અપાઇ ચેતવણી જો તેઓ આ સલાહનું પાલન નહીં કરે તો તેમના કાર્ડ્સ રદ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી રાહતનો ફાયદો ઉઠાવીને કેટલાક ખાતાધારકો મનફાવે તેમ પોતાની મરજી મુજબ આર્થિક વ્યવહારો કરી રહ્યાં હતાં. જો કે, હવે બેંકોએ આ […]

કોરોના કાળ દરમિયાન પણ સ્માર્ટફોન શિપમેન્ટમાં તેજી, 7.7 ટકાની વૃદ્વિ નોંધાઇ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની બોલબાલા સતત વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનું શિપમેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે વધ્યું છે અને તે વર્ષ 2021માં 138 કરોડ યુનિટ સુધી પહોંચવાનું અનુમાન છે. જે વર્ષ 2020ની તુલનાએ 7.7 ટકા વધુ છે. ઇન્ટરનેશનલ ડેટાનાં વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર અનુસાર આ ટ્રેન્ડ 2022 સુધી જારી રહેવાનો અંદાજ છે. જેમાં […]

કોરોનાના કહેર છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકાસ પામશે

કોરોના કહેર વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતીય અર્થતંત્ર મહામારી છતાં સૌથી વધુ ઝડપે વિકસશે નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર 10 ટકાની આસપાસ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્રની ક્ષમતા અને કાર્યક્ષમતાને લઇને સવાલ ઉપસ્થિત થઇ રહ્યા હતા, પરંતુ, એક મહત્વના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાની પહેલી અને હવે બીજી લહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code