1. Home
  2. Tag "Business news"

આજથી 6 દિવસ સુધી IT રિટર્નની વેબસાઇટ રહેશે બંધ, નહીં ભરી શકાય રિટર્ન

કરદાતાઓ માટે મહત્વના સમાચાર 1 થી 6 જૂન દરમિયાન આવકવેરા વિભાગની વેબસાઇટ બંધ રહેશે આવકવેરા વિભાગ 7 જૂનના રોજ રિટર્ન ફાઇલ કરવા માટે નવી વેબસાઇટ લોન્ચ કરશે નવી દિલ્હી: કરદાતાઓ માટે મહત્વના સમાચાર છે. જે લોકો 1 થી 6 જૂન દરમિયાન આવકવેરો ભરવા માંગતા હશે તે આ 6 દિવસ દરમિયાન આવકવેરો નહીં ભરે શકે. કારણ […]

SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, બેંકે કેશ વિડ્રોઅલના નિયમોમાં કર્યો ફેરફાર

SBIએ કેશ વિડ્રોઅલના નિયમોમાં કર્યા ફેરફાર હવે નોન-હોમ બ્રાંચમાંથી એક દિવસમાં 25 હજાર રૂપિયા ઉપાડી શકાશે આ ફેરફાર માત્ર 20, સપ્ટેમ્બર 2021 સુધી માન્ય રહેશે નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ તેના ગ્રાહકો માટે કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. SBIએ નોન-હોમ બ્રાંચમાંથી કેશ વિડ્રોઅલની લિમિટમાં ફેરફાર કર્યો છે. ગ્રાહકો પોતાની […]

કોવિડ ઇફેક્ટ, ભારતમાં બેરોજગારીનો દર 30 વર્ષનાં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો

કોરોના મહામારીને કારણે બેરોજગારીનો દર સતત વધ્યો ભારતમાં બેરોજગારીનો દર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો વર્ષ 2020 દરમિયાન ભારતનો બેરોજગારીનો દર વધીને 7.11 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સમગ્ર અર્થતંત્રને વ્યાપકપણે ફટકો પડ્યો છે અને તેને લીધી ખાસ કરીને બેરોજગારીના દરમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર, છેલ્લા 1 દાયકામાં ભારતનો બેરોજગારીનો દર […]

હવે ક્રિપ્ટોકરન્સીમાં પણ FDની જેમ થઇ શકશે રોકાણ

નવી દિલ્હી: ભારત સહિત વિશ્વમાં હવે ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ ગતિ પકડી રહ્યો છે. ક્રિપ્ટો માર્કેટ પણ આગળ વધી રહ્યું છે. વર્ચ્યુઅલ કરન્સીના વધી રહેલ ક્રેઝ વચ્ચે હવે ભારતીય રોકાણકારો માટે રોકાણની નવી રીત શોધવામાં આવી છે. દેશના ક્રિપ્ટો એસેટ એક્સચેન્જોમાંના એક ઝેબપેએ આ રીત શોધી છે. ઝેબપે ભારતની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ પૈકીનુ એક છે. અહીં […]

RBI લાવશે 100 રૂપિયાની નવી ચલણી નોટ, જે ફાટશે કે ઓગળશે નહીં

હવે માર્કેટમાં ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળશે આ નોટ ખાસ સુરક્ષિત રહેશે અને તેમાં વાર્નિશ પેન્ટ હશે આ માટે તે ફાટશે નહીં અને ઓગળશે પણ નહીં નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં માર્કેટમાં 100 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે, તે 100 રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારી […]

કોરોના મહામારીને કારણે ગ્રામીણ અર્થતંત્ર પ્રભાવિત, ખાદ્યાન્નનું વધુ ઉત્પાદન છતાં ગ્રામીણ માંગ ઘટવાની સંભાવના

કોરોના મહામારીને કારણે ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર વધુ પ્રભાવિત થયું દેશના ગામડાઓમાં કોરોનાનો પ્રકોપ અને ગ્રામીણ મજૂરીમાં ઘટાડો થયો છે આ પરિબળોને કારણે કૃષિ ઉત્પાદન વધવા છતાં ગ્રામીણ માંગ ઓછી રહેવાનો અંદાજ નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને તો ફટકો પડ્યો જ છે પરંતુ સાથોસાથ ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને પણ વિપરિત અસર થઇ છે. તેનો […]

આ વર્ષે Paytm લાવશે તેનો IPO, 22 હજાર કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય

આ વર્ષે Paytm પોતાનો IPO લઇને આવશે આ IPO મારફતે કંપની 22 હજાર કરોડ એકત્ર કરવાનું ધરાવે છે લક્ષ્ય તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે નવી દિલ્હી: આ વર્ષે કોરોના મહામારી છતાં શેરમાર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને આ જ તકનો લાભ ઉઠાવતા અનેક કંપનીઓ મૂડીબજારમાં IPO સાથે પ્રવેશી રહી છે. હવે […]

હોલિવૂડના પ્રખ્યાત MGM સ્ટૂડિયોના માલિકી હવે એમેઝોનની થશે, રૂ.60,000 કરોડમાં થયો સોદો

હોલિવૂડનો પ્રખ્યાત MGM સ્ટૂડિયો હવે વેચાયો એમેઝોને રૂ.60,000 કરોડમાં આ સ્ટૂડિયો ખરીદ્યો નિયમનકારી સંસ્થાઓની મહોર બાદ જ આ સોદો અમલમાં આવશે નવી દિલ્હી: માર્કસ લો અને લુઇસ બી મેયર દ્વારા વર્ષ 1924માં સ્થાપિત MGM સ્ટુડિયોની માલિકી હવે એમેઝોનની થઇ જશે. વિશ્વની બે મોટી મનોરંજન કંપનીઓ વચ્ચે આ સોદાની પુષ્ટિ થઇ ગઇ છે. આ સોદો 8.45 […]

1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવા હશે નિયમો

ભારતમાં ટૂંક સમયમાં કાર અંગે નવા નિયમો જાહેર થશે કેન્દ્ર સરકારે તેના સંદર્ભે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે હવે કારના ટાયરને પણ સ્ટાર રેટિંગ અને લેબલિંગ થશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં માર્ગ સલામતી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર છે. નિષ્ણાતો અનુસાર […]

મોંઘવારી વધશે, AC, ફ્રીજ સહિતની વસ્તુઓ થશે મોંઘી

જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે આગામી સમયમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ભાવ વધશે AC, ફ્રીજ સહિતના એપ્લાયન્સીસ વધુ મોંઘા થશે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોની કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાએ વધુ મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં, આ વખતે એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code