1. Home
  2. Tag "Business news"

આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી MSP પર રેકોર્ડ બ્રેક ઘઉંની કરી ખરીદી

સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડબ્રેક ખરીદી કરી આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ચાલુ વર્ષે રવિ સીઝન 2020-21 કરતાં પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે નવી દિલ્હી: ખેડૂતોને વર્ષ 2020-21 ફળ્યું છે. કારણ કે આ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર […]

કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સપાટીએ, 590.02 અબજ ડોલરે પહોંચ્યું

કોરોના મહામારી દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ વધ્યું ભારતનું ફોરેક્સ રિઝર્વ 590.4 અબજ ડોલરે પહોંચ્યું હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ થઇ રહી છે અને હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર […]

કેન્દ્ર સરકારે 1.5 કરોડ કામદારો માટે VDA વધારી માસિક રૂ.210 કર્યું

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે 1.30 કરોડ કામદારો માટે વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સ વધાર્યું સરકારે વીડિએ માસિક 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કર્યું નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે કેન્દ્ર સરકારના વેરિએબલ ડિઅરનેસ એલાઉન્સને માસિક 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. […]

કોવિડ ઇફેક્ટ: દેશમાં બેકારી મે મહિનામાં વધીને 14.5% નોંધાઇ

કોરોના મહામારીની અર્થતંત્ર પર વ્યાપક અસર કોરોના મહામારીની અસરને કારણે દેશમાં બેકારી દર વધ્યો દેશમાં મે મહિનામાં બેકારીનો દર વધીને 14.5 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ અને વેપાર-ધંધાને અસર થતા બેકારીમાં વધારો થયો છે. વર્ષ 2021માં 16મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં […]

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો, નિફટી 15 હજારને પાર

આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજી સેન્સેક્સમાં પ્રારંભ દરમિયાન 270 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ 82 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવેસ શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 269.12 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સંગીન સ્થિતિમાં કારોબાર કરી […]

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો ! 1 જ દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ

ક્રિપ્ટોકરન્સીનો તેજીનો ફૂગ્ગો ફૂટ્યો ક્રિપ્ટોકરન્સીના માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો 1 જ દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફુગ્ગો હવે ફૂટી ચૂક્યો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ભારે ધોવાણને કારણે એના મૂલ્યમાં એક સાથે 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું છે. ક્રિપ્ટોકરન્સી […]

દેશમાં ખાંડનું ઉત્પાદન વધીને 304 લાખ ટન, 38%ની વૃદ્વિ નોંધાઇ

દેશમાં ખાંડનું ઉત્પાદન 303.60 લાખ ટને પહોંચી ગયું જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 265.32 લાખ ટન હતું ખાંડના ઉત્પાદનમાં 38 ટકાનો વધારો થયો: ઇસ્મા નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન એક સકારાત્મક સમાચાર છે. દેશમાં ખાંડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019થી 15મે 2021 દરમિયાન 303.60 લાખ ટને પહોંચી ગયું છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન […]

હવે કોરોના વેક્સિન-ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટવાની સંભાવના

સરકારે વેક્સિન પર જીએસટી ઘટાડાને લઇને કરી બેઠક સરકાર વેક્સિન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર પરનો GST ઘટાડે તેવી સંભાવના વેક્સિન પર GST ઘટાડીને 0.5 ટકા કરવામાં આવે તેવી શક્યતા નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થવા આવી હોવાની સંભાવના વચ્ચે ત્રીજી લહેરની આગાહી વચ્ચે ભારતમાં હવે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશમાં […]

સેન્સેક્સમાં તેજીનો દોર યથાવત્, આ વર્ષના અંત સુધીમાં 61,000ની સપાટીને સ્પર્શે તેવી સંભાવના

કોરોના મહામારી વચ્ચે પણ સેન્સેક્સમાં તેજી યથાવત્ આ વર્ષના અંત સુધી સેન્સેક્સ 61 હજારની સપાટીને સ્પર્શે તેવું અનુમાન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ આ અનુમાન કર્યું છે નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઇ હોવા છતાં શેરબજારમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે. નવા કેસોનો ગ્રાફ હવે ઘટી રહ્યો છે, જો કે મૃતકાંક વધી રહ્યો […]

લોકડાઉન ઇફેક્ટ: ટ્રકના ભાડામાં બીજી વાર 6-7 ટકાનો ઘટાડો નોંધાયો

કોરોના મહામારીને કારણે ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પર વિપરિત અસર આર્થિક પ્રવૃત્તિઓ મંદ પડતા ટ્રકોના ભાડામાં બીજી વાર ઘટાડો થયો ટ્રકોના ભાડામાં છેલ્લા 15 દિવસમાં 6-7 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરને કારણે દેશની મોટા ભાગની આર્થિક ગતિવિધિઓ પર વિપરીત અસર જોવા મળી છે. અનેક વેપાર-ધંધાને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આર્થિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code