1. Home
  2. Tag "Business news"

એપ્રિલમાં મોંઘવારી વધી, જથ્થાબંધ ફુગાવો વધીને 10.49% નોંધાયો

કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી એપ્રિલમાં WPI ફુગાવો વધીને 10.49 ટકા થયો ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીથી ફુગાવો વધ્યો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે મોંઘવારીએ પણ માઝા મૂકી છે. એપ્રિલ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 10.49 ટકા થયો છે જે અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. ખાદ્યાન્ન વસ્તુઓ, ક્રૂડ ઓઇલ તેમજ મેન્યુફેક્ચરિંગ ગૂડ્સના […]

આગામી રવિવારે 23મેના રોજ બેંકની આ સુવિધા નહીં મળે, RBIએ આપી જાણકારી

આગામી રવિવારે બેંકની NEFT સેવા થશે પ્રભાવિત RBIએ તમામ ગ્રાહકોને આ સેવા પ્રભાવિત થવા અંગે કર્યા સૂચિત ટેકનિકલ અપડેશન બાદ સેવા ફરીથી શરૂ થશે નવી દિલ્હી: જો તમે આગામી રવિવારે NEFT મારફતે કોઇ ટ્રાન્ઝેક્શન કરવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે અગત્યના છે. કારણ કે તમે 23 મેના રોજ રવિવારના દિવસે NEFT મારફતે […]

કોરોના મહામારીમાં ફાર્મા સેક્ટરમાં તેજી જ તેજી, એપ્રિલમાં વેચાણમાં 59%ની વૃદ્વિ

કોરોના મહામારીમાં મોટા ભાગના ધંધામાં મંદી પણ ફાર્મા સેક્ટરમાં તેજી એપ્રિલ મહિનામાં કોરોના મહામારીથી દવાનું વેચાણ મોટા પાયે વધ્યું દવાનું વેચાણ વધતા એપ્રિલમાં ફાર્મા સેક્ટરમાં 59 ટકાની વૃદ્વિ જોવા મળી નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરની મોટા ભાગના ઉદ્યોગ ધંધાને થપાટ લાગી છે, જો કે, આ વચ્ચે દેશના ફાર્મા અને મેડિકલ સેક્ટરમાં જોરદાર વૃદ્વિ જોવા […]

RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ

રિઝર્વ બેંકે વધુ એક બેંક સામે કરી કાર્યવાહી રિઝર્વ બેંક પશ્વિમ બંગાળની યુનાઇટેડ કો ઑપરેટિવ બેંકની લાઇસન્સ રદ્દ કર્યું બેંક પાસે બિઝનેસ માટે પર્યાપ્ત નાણાં ના હોવાથી RBIએ ભર્યું આ પગલું નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક સામે કાર્યવાહી કરી છે. બિઝનેસ માટે અપર્યાપ્ત રકમ હોવાથી RBIએ પશ્વિમ બંગાળના બગનાન સ્થિત યુનાઇટેડ […]

કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 4 ટકા વધી શકે, જૂન સુધીમાં મળી શકે છે

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર જૂન સુધીમાં મળી શકે છે મોંઘવારી ભથ્થામાં વધારો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો મળી શકે છે નવી દિલ્હી: કોરોનાના આ કપરા કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને એક સારા સમાચાર મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓને સાતમાં પગારપંચ અંતર્ગત મોંઘવારી ભથ્થામાં વધારો મળી શકે છે. જેસીએમની નેશનલ કાઉન્સિલ અનુસાર જૂન 2021 અથવા ત્યારબાદ DAમાં […]

કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધતા ઓફિસ લીઝિંગ કારોબાર પર સંકટના વાદળો છવાયા

હાલમાં કોરોના મહામારીથી મોટા ભાગની કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અપનાવી રહી છે વર્ક ફ્રોમ હોમના કલ્ચરને કારણે ઓફિસ લીઝિંગ કારોબાર જોખમાયો દેશના 6 મોટા મહાનગરોમાં 7400 લીઝ રિન્યૂઅલ માટે પાકી રહ્યા છે નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે મોટા ભાગની કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વ્યાપકપણે જોવા મળી રહ્યું છે. આ જ કારણોસર ઓફિસ લીઝ […]

કોવિડ ઇફેક્ટ: દેશમાં મોબાઇલનું ઉત્પાદન અને વેચાણ ઘટ્યું

સેમીકન્ડક્ટરની અછતને કારણે મોબાઇલનું ઉત્પાદન ઘટ્યું ઉત્પાદન ઉપરાંત મોબાઇલ ફોન્સનું વેચાણ પણ ઘટ્યું વર્તમાન વર્ષનો પ્રારંભ સ્માર્ટફોન ઉત્પાદકો માટે સકારાત્મક રહ્યો હતો નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીના હાહાકાર વચ્ચે દેશના અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન, સેમીકન્ડક્ટરની અછત તેમજ કોરોનાના કેસ વધતા મોબાઇલ ફોનના ઉત્પાદન એકમો ખાતે મોબાઇલનું ઉત્પાદન મંદ ગતિએ થઇ રહ્યું છે અને એપ્રિલ અને […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

એપ્રિલમાં ઑટો સેક્ટરની ગતિને ફરી બ્રેક, વેચાણ 18 ટકા ઘટ્યું: SIAM

ઑટો સેક્ટરની ગાડી ફરી રિવર્સ ગિયરમાં એપ્રિલ મહિનામાં વેચાણમાં 18.19 ટકાનો ઘટાડો ઓટો કંપનીઓએ એપ્રિલમાં કુલ 12.70 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેરથી ફરી ઑટો સેક્ટરને ફટકો પડ્યો છે. અનેક રાજ્યોમાં ફરીથી આંશિક કે ફૂલ લોકડાઉન કે રાત્રી કર્ફ્યૂ જેવા નિયંત્રણોને કારણે પરિવહનને અસર થતા હવે વાહનોના વેચાણમાં ફરી ડબલ […]

ઇન્દ્રનિલ પાનની યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિમણૂક

યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે ઇન્દ્રનિલ પાનની નિમણૂક તેઓ ઇકોનોમિક રિસર્ચ અને ક્લાયન્ટ એંગજમેન્ટ તથા એડવાઇઝરીમાં 30 વર્ષથી વધારેનો વ્યાપક અનુભવ ધરાવે છે તેઓએ IDFC ફર્સ્ટ બેંક લિમિટેડ, કોટક મહિન્દ્રા જેવી અગ્રણી બેંકોમાં કામ કર્યું છે નવી દિલ્હી: હવે ઇન્દ્રનિલ પાન યસ બેંકના ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્ય કરતા જોવા મળશે. યસ બેંકે તાજેતરમાં તેની આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code