1. Home
  2. Tag "Business news"

ATMમાંથી રોકડ ઉપાડતી વખતે ના કરતા આ ભૂલો, બાકી રૂપિયા ફસાઇ જશે

નવી દિલ્હી: આપણે રોકડ ઉપાડવા માટે મોટા ભાગે ATMનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સા પણ બનતા હોય છે જ્યારે કેશ ઉપાડતી વખતે કેશ એટીએમમમાં જ ફસાઇ જાય છે. જેનાથી ખાતાધારકનું ટેન્શન વધી જાય છે. તમારી સાથે પણ આવું કઇ ના બને તે માટે અમે એ ભૂલો વિશે માહિતગાર કરીશું જેનાથી કેશ એટીએમમાં […]

આવી રહ્યો છે આ વર્ષનો પ્રથમ IPO, AGS Transact Technologiesનો IPO આ તારીખે ખુલશે

નવા વર્ષે આવી કમાણીની પહેલી તક 19 જાન્યુઆરીએ ખુલશે આ વર્ષનો પ્રથમ આઇપીઓ AGS Transact Technologies આ IPO લઇને આવી રહી છે નવી દિલ્હી: વર્ષ 2022 પણ 2021ની જેમ IPOથી ભરપૂર રહેવાનું છે. અનેક IPO આ વર્ષે આવી રહ્યા છે ત્યારે વર્ષનો પ્રથમ IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર AGS Transact Technologies આ […]

ક્રિપ્ટોકરન્સીને લઇને રોકાણકારોને લાગી શકે છે ઝટકો, બજેટમાં સરકાર લાવશે બિલ

નવી દિલ્હી: નવા વર્ષનો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. આ બજેટમાં રોકાણકારો જેના પર સૌથી વધુ નજર રાખી રહ્યા છે તે ક્રિપ્ટોકરન્સી પર સરકાર મોટી જાહેરાત કરી શકે છે. વર્ષ 2021માં ક્રિપ્ટોકરન્સીમાં મોટા પાયે રોકાણ થયું હતું તેમજ ભારતમાં પણ ક્રિપ્ટો રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. આ […]

લદ્દાખ સરહદે તણાવ વચ્ચે પણ ભારત-ચીન વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર, આંકડો જાણીને નવાઇ લાગશે

ભારત-ચીન તણાવ વચ્ચે પણ બંને દેશો વચ્ચે વિક્રમજનક દ્વિપક્ષીય વેપાર વર્ષ 2021માં બંને દેશો વચ્ચે 125 અબજ ડોલરનો વેપાર થયો ભારતથી ચીનમાં થતી નિકાસ પણ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર […]

ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકોનો નફો રૂ. 38,153 કરોડ રહેવાનો અંદાજ

કોરોનાના કપરા કાળમાંથી બહાર આવતી બેંકિંગ સિસ્ટમ NPA સહિતના વ્યય પર કાબૂ મળી રહ્યો છે Q3માં બેંકોનો નફો રૂ.38,153 કરોડ રહેવાની ધારણા નવી દિલ્હી: કોરોનાના કપરા કાળમાંથી ભારતીય અર્થતંત્ર હવે બહાર આવી રહ્યું છે. ભારતીય અર્થતંત્રની બેંકિંગ સિસ્ટમ પણ હવે મજબૂત થઇ રહી છે. NPA સહિતના વ્યય પર કાબૂ મળી રહ્યો અને સામે પક્ષે બેંકો […]

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના […]

ઋણ બોજ ઘટાડવા તરફ કોર્પોરેટ સેક્ટર, ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઘટીને 6 વર્ષના તળિયે

નવી દિલ્હી: ભારતીય કોર્પોરેટ સેક્ટર અત્યારે ઋણ બોજ ઘટાડીને બેલેન્સ સીટ મજબૂત કરવા તરફ પ્રયાસરત છે. વર્ષ 2020-21માં ઇન્ડિયાન ઇંકનો ડેટ-ઇક્વિટી રેશિયો ઘટીને 6 વર્ષના સૌથી નીચા 0.59 ટકાના સ્તરે આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાંકીય વર્ષ 2021માં લિસ્ટેડ કંપનીઓનો ડેટ-ઇક્વિટી રેશિયો 0.73 ટકાથી ઘટીને 0.59 ટકાના સ્તરે આવી ગયો છે. આનું કારણ ગત […]

પોસ્કો અને અદાણી જુથે સંકલિત સ્ટીલ મિલ માટે સમજૂતી કરાર કર્યા

સ્ટીલ બજારના ઉચ્ચ દરજ્જાની સ્થિતિને મજબૂત કરવા અને કાર્બનની માત્રા ઘટાડવાની આવશ્યકતાના પ્રતિભાવમાં ક્ષમતા વધારવા માટે સર્વગ્રાહી સહકાર માટે સમજૂતી કરાર સ્ટીલ મિલ, કાચો માલ, રિન્યુએબલ ઉર્જા, હાઇડ્રોજન, લોજિસ્ટિક્સ અને અન્ય વ્યવસાયો જેવા સમગ્ર ક્ષેત્રોમાં જૂથ-સ્તરે સહકાર અમદાવાદ, 13 જાન્યુઆરી 2022: ગુજરાતના મુંદ્રા ખાતે અનુકૂળ હરીયાળા પર્યાવરણને સાંકળી લેતી સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયો […]

ક્રિપ્ટો ટોકન Alien Shibe Inuએ રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર 24 કલાકમાં જ 1 લાખનું 26 લાખ રિટર્ન આપ્યું

ક્રિપ્ટો ટોકન Alien Shiba Inuનો સપાટો 1 જ દિવસમાં આપ્યું 26 ગણું વળતર 1 લાખ સામે રોકાણકારોને મળ્યા 26 લાખ નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ગજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બિટકોઇન તેમજ ઇથેરિયમ જેવી ક્રિપ્ટોની સફળતાને જોઇને લોકો હવે વધુ ક્રિપ્ટોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. જો કે ક્રિપ્ટોમાર્કેટ પણ ભારે […]

IPO પહેલા LICની આવક મોટા પાયે ઘટી, નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો

આઇપીઓ પૂર્વે LICની આવક ઘટી નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો અન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ આવક વધી નવી દિલ્હી: આ વર્ષે ભારતનો સૌથી મોટો IPO એટલે કે LICનો IPO આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન LICનો IPO આવે તેવી સંભાવના છે ત્યારે આ પૂર્વે LICની આવકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં LICની નવી બિઝનેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code