1. Home
  2. Tag "Business news"

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર, સેબીએ લિસ્ટિંગ નિયમો હળવા કર્યા

સ્ટાર્ટઅપ માટે મહત્વના સમાચાર સેબીએ સ્ટાર્ટઅપ માટેના નિયમો હળવા કર્યા સ્ટાર્ટઅપ લિસ્ટિંગ માટેના નિયમો હળવા કરાયા નવી દિલ્હી: સ્ટાર્ટઅપ અને શેરબજારમાં કંપનીઓના લિસ્ટીંગને લઇને મહત્વના સમાચાર છે. માર્કેટ નિયામક સેબીએ સ્ટાર્ટ અપ કંપનીઓ અને લિસ્ટીંગ માટેના નિયમો વધુ હળવા કર્યા છે. સેબીની આ પહેલને કારણે આ ક્ષેત્રની વધુ કંપનીઓ લિસ્ટિંગ તરફ વળે તેવી સંભાવના છે. […]

માર્કેટમાં તેજીથી રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.213 લાખ કરોડની ટોચે પહોંચી

સરકારના વિવિધ પગલાંથી શેરબજારમાં તેજીનો માહોલ રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.213 લાખ કરોડની ટોચે પહોંચી રિઝર્વ બેંકે જાહેર કરેલા પેકેજની અસર પણ માર્કેટ પર જોવા મળી મુંબઇ: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર હવે મંદ પડી હોવાના અહેવાલ પાછળ શેરબજારમાં તેજીનો ઘોડો દોડ્યો હતો. શેરબજારમાં તેજીની આગેકૂચ જારી રહેતા રોકાણકારોની સંપત્તિ વધીને રૂ.213 લાખ કરોડની વિક્રમી સપાટીએ […]

GST નાબૂદ કરાશે તો ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ વધુ મોંઘા થશે: નાણા મંત્રી

કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પરથી GST હટાવવા અંગે નાણામંત્રીનું નિવેદન આ વસ્તુઓ પરથી જીએસટી હટાવવાથી આ વસ્તુઓ મોંઘી થશે GST હટાવવાથી કંપનીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો નહીં કરી શકે નવી દિલ્હી: એક તરફ દેશમાં વેક્સિન અને ઓક્સિજનની અછત સર્જાઇ છે ત્યારે કોવિડ-19ની દવા, ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની સ્થાનિક આપૂર્તિ અને કોમર્શિયલ આયાત પરથી GST હટાવવાથી આ વસ્તુઓ […]

આ મહિને બેંકમાં 8 રજાઓ રહેશે, વાંચો રજાઓનું લિસ્ટ

આગામી દિવસોમાં બેંકમાં આવી રહી છે 8 રજાઓ તો કામનું પ્લાનિંગ કર્યા પહેલા રજાઓનું લિસ્ટ વાંચી લેશો RBIની વેબસાઇટ અનુસાર આ મહિને 8 રજા રહેશે નવી દિલ્હી: કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને આ વચ્ચે જો તમે બેંકને લગતા કામકાજ પૂરા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા બેંકની રજાઓની યાદી પર નજર કરી જજો. […]

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આજે રાત્રે આ સેવાઓ રહેશે બાધિત

SBI-HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર આજે રાત્રે બન્ને બેંકની કેટલીક સેવાઓ બાધિત રહેશે તેથી આજ રાત સુધી દરેક કામ પૂરા કરી લેવા હિતાવહ નવી દિલ્હી: જો તમે પણ SBI અને HDFC બેંકના ગ્રાહકો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. બેંકની કેટલીક સેવાઓ આજે રાત્રે બાધિત થશે. બંને બેંકોએ સેવામાં વિક્ષેપને લઇને પોતાના કરોડો […]

અદાણી પાવરના નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના કોન્સોલિડેટેડ પરિણામો

નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં એબીટા y-o-y 496 ટકા વધીને રૂ.2,143 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021માં એબીટા y-o-y 50 ટકા વધીને રૂ.10,597 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.6,902 કરોડ થઈ, જે અગાઉના નાણાંકિય વર્ષના સમાન ગાળામાં રૂ.6,328 કરોડ હતી. નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાનો એબીટા રૂ.2,143 કરોડ થયો, […]

અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પૂરા વર્ષના અને નાણાંકિય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળાના એકંદર પરિણામો

નાણાંકિય વર્ષ 2021માં રોકડ નફો YoY 45 ટકા વધીને રૂ.2,929 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021માં કરવેરા પછીનો નફો 82 ટકા વધીને રૂ.1,290 કરોડ થયો ચોથા ત્રિમાસિક ગાળામાં રોકડ નફો YoY  51 ટકા વધીને રૂ.639 કરોડ થયો ચોથા ત્રિમાસિક ગાળામાં કરવેરા પછીનો નફો YoY  333 ટકા વધીને રૂ.257 કરોડ થયો નાણાંકિય વર્ષ 2021ની સંચાલનલક્ષી રૂપરેખાઃ ટ્રાન્સમિશન […]

અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો

કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગ્રુપ સામેલ અદાણી ગ્રુપે અમદાવાદમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળની અદાણી વિદ્યા મંદિરના સંકૂલમાં કોવિડ સેન્ટર શરૂ થયું જાણો દર્દીને દાખલ કરવા માટેના જરૂરી માપદંડો અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની […]

RBIએ ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ માટે 50,000 કરોડ રૂપિયાની કરી જાહેરાત

કોરોના સામેની જંગમાં મોટી રાહત RBIએ સ્વાસ્થ્ય સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત તેના માધ્યમથી બેંક વેક્સીન ઉત્પાદકો, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોટર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેંક વેક્સીન ઉત્પાદકો, વેક્સીન ટ્રાન્સપોટર્સ, […]

કોટનની નિકાસ 70 લાખ ગાંસડી રહેવાનો અંદાજ, વપરાશ પણ ઘટવાનો અંદાજ

આ વખતે કોટનની વપરાશ ઘટવાનો અંદાજ કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડી રહેવાનું અનુમાન જ્યારે નિકાસ પણ ઘટીને 70 લાખ ગાંસડી રહી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે આ વખતે ચાલુ સીઝનમાં કોટનનું ઉત્પાદન 360 લાખ ગાંસડી રહેવાની સંભાવના કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશનએ વ્યક્ત કરી છે. પહેલા આ અનુમાન 371 લાખ ગાંસડી હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code