1. Home
  2. Tag "Business news"

SBIએ ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું આ એપ્સ ભૂલથી પણ ના કરશો એક્સેસ, બાકી ખાતુ થઇ જશે ખાલી

SBIએ પોતાના ગ્રાહકોને ચેતવ્યા કહ્યું – આ એપ્સનો ભૂલથી પણ ઉપયોગ ના કરશો નહીંતર ખાતુ ખાલી થઇ જશે નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર કહેર મચાવી રહી છે, જેને કારણે લોકો હવે રોકડને બદલે પ્લાસ્ટિક મની તરફ વળ્યા છે. તે જેટલું સુરક્ષિત છે એટલું જ જોખમી પણ છે. જો તમે પણ આ એપ્સનો ઉપયોગ કરશો […]

ભાવવધારો: ટૂંક સમયમાં આ કારણોસર પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળશે તેજી

કોરોના મહામારી વચ્ચે મોંઘવારીનો માર સહન કરવા રહેજો તૈયાર આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં જોવા મળી શકે છે તેજી વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા પેટ્રોલ-ડીઝલ થઇ શકે છે મોંઘુ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થતા ટૂંક સમયમાં પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો થઇ શકે છે. જો કે પેટ્રોલ-ડીઝલમાં કેટલો […]

કોરોનાના દર્દીઓને રાહત મળશે, હવે માત્ર 1 કલાકમાં કેશલેસ ક્લેમ સેટલ થશે

કોરોનાના દર્દીઓને હવે મળશે રાહત હવે વીમા કંપનીઓ 1 કલાકમાં કેશલેસ ક્લેમ સેટલ કરશે IRDAIએ આ માટે વીમા કંપનીઓને આપ્યા નિર્દેશ નવી દિલ્હી: હવે જો તમે કોવિડ-19થી સંબંધિત કોઇ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ કર્યો હશો તો તમારો એ ક્લેમ હવે માત્ર કલાકમાં જ સેટલ થઇ જશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ વીમા કંપનીઓને આ […]

ઝડપી રસીકરણથી ભારતનો GDP 11 % રહેવાનો અંદાજ : ADB

ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનથી ભારતીય અર્થતંત્રને થશે અસર વેક્સિનેશનને કારણે ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે: ADB જો કે ADBએ કોરોનાની બીજી લહેરથી ભારતને સાવચેત રહેવા જણાવ્યું નવી દિલ્હી: ભારતમાં વેક્સિનેશનના મજબૂત અભિયાનને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 11 ટકાના દરે વિકાસ કરશે તેવો અંદાજ એશિયન ડેવલપમેન્ટ બેંકે વ્યક્ત કર્યો છે. જો કે […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં 1.19 અબજ ડોલરની વૃદ્વિ, 582.4 અબજ ડોલરે પહોંચ્યું

સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ ભારતનું વિદેશી હૂંડિયામણ 1.19 અબજ ડોલર વધીને 582.40 અબજ ડોલર થયું 29 જાન્યુઆરી, 2021ના રોજ ફોરેક્સ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર છે. સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણમાં વધારો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતનું વિદેશી […]

FPI એ એપ્રિલ મહિનામાં ભારતીય માર્કેટમાંથી રૂ. 7,622 કરોડ પાછા ખેંચ્યા

કોરોના ઇફેક્ટને કારણે લાગેલા નિયંત્રણોથી રોકાણકારોની ધારણા પ્રભાવિત થઇ FPIએ એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાંથી રૂ.7,622 કરોડ પાછા ખેચ્યા રોકાણકારોએ 1 થી 23 એપ્રિલ દરમિયાન શેરમાંથી 8,674 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા નવી દિલ્હી: કોરોનાના સંક્રમણને કારણે માર્કેટ પર પણ વિપરિત અસર પડી છે ત્યારે હવે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ એપ્રિલ મહિનામાં ભારતીય બજારમાંથી 7,622 કરોડ રૂપિયા પાછા […]

HDFCની ગ્રાહકો માટેની નવી પહેલ, ઉપલબ્ધ કરાવશે આ સુવિધા

HDFC બેંકે પોતાના ગ્રાહકો માટે મોબાઇલ એટીએમ સુવિધા શરૂ કરી આ સુવિધાથી ગ્રાહકો કોવિડના સમયમાં પોતાના વિસ્તારથી રોકડ ઉપાડી શકશે આ રીતે તેઓના સમયની બચત થશે અને જરૂરિયાત પૂરી થશે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે સતત વધી રહેલા કેસ અને દેશના અનેક ભાગોમાં લાદવામાં આવેલા નિયંત્રણોને જોતા HDFC બેંકે ગ્રાહકોને મદદરૂપ થવા માટે એક નવી […]

અમેરિકાના આ નિર્ણયથી બિટકોઇનમાં કડાકો, કિંમત 50,000 ડોલર નીચે પહોંચી

બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં મોટો કડાકો અમેરિકાના કેપિટલ ગેઇન્સ ટેક્સને વધારવાના નિર્ણયથી થયો કડાકો બિટકોઈન માર્ચ બાદ પ્રથમ વખત 50,000 ડોલરથી નીચે આવ્યો છે નવી દિલ્હી: બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં આવેલો તેજીનો ફૂગ્ગો ફૂટી ગયો છે. તેમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકામાં કેપિટલ ગેઇન્સ ટેક્સને વધારવાની રાષ્ટ્ર પ્રમુખ બાઇડનની યોજના છે અને તેને લઇને […]

અતાનુ ચક્રવર્તીની HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન પદે થશે નિમણૂંક

HDFC બેંકના પાર્ટ ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તીનું નિમણૂકને RBIની મંજૂરી તેમની નિમણૂક કાર્યભાર ગ્રહણ કર્યાના દિવસથી ત્રણ વર્ષ માટે રહેશે અતાનુ ચક્રવર્તી 1985ની બેચના ગુજરાત કેડરની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી છે નવી દિલ્હી: HDFC બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે અતાનુ ચક્રવર્તી જોવા મળશે. રિઝર્વ બેંકે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ચક્રવર્તી નાણાં મંત્રાલયમાં […]

RBIએ અમેરિકન એક્સપ્રેસ-ડાઇનર્સ ક્લબ પર લગાવ્યો આ પ્રતિબંધ, આ છે કારણ

RBIએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ-ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ પર લગાવ્યો પ્રતિબંધ આ કંપનીઓએ પેમેન્ટ સિસ્ટમ ડેટા સ્ટોરેજના દિશાનિર્દેશોનું કર્યું ઉલ્લંઘન 1 મે 2021થી બન્ને કંપનીઓ કોઇપણ ડોમેસ્ટિક કસ્ટમર્સને પોતાનું કાર્ડ ઇશ્યૂ નહીં કરી શકે નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પ તેમજ ડાઇનર્સ ક્લબ ઇન્ટરનેશનલ લિમિટેડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code