1. Home
  2. Tag "Business news"

દેશના અનેક રાજ્યોમાં નિયંત્રણોથી GDPને 1.5 લાખ કરોડનું થઇ શકે નુકસાન: રિસર્ચ

કોરોનાની ઘાતક બીજી લહેરને કારણે દેશના અનેક રાજ્યોમાં નિયંત્રણો લદાયા આ નિયંત્રણોથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે તેમાં લગભગ 80 ટકા ભાગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હશે નવી દિલ્હી: કોરોનાની ઘાતક બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો કે આંશિક લોકડાઉનથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન […]

આશાનું કિરણ: કોરોનાની સારવાર માટે આવી નવી દવા, 91.15% અસરકારક

કોરોના સામેની લડતને લઇને એક સારા સમાચાર ઝાયડસ કેડિલાની કોરોનાની સારવાર માટેની નવી દવાને ડગ્ર કંટ્રોલર જનરલની મંજૂરી આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરીમાં મદદ મળશે નવી દિલ્હી: હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને ઝપેટમાં લીધું છે, ત્યારે તેનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી […]

વર્ષ 2024 સુધીમાં દેશનાં ગેસ ઉત્પાદનમાં વૃદ્વિ નોંધાશે

વર્ષ 2024 સુધીમાં દેશમાં કુદરતી ગેસનું ઉત્પાદન વધશે વર્ષ 2024 સુધીમાં તેના ઉત્પાદનમાં 52 ટકાની વૃદ્વિ જોવા મળશે આ વૃદ્વિ સાથે દૈનિક ઉત્પાદન 12.20 કરોડ મીટર સુધી પહોંચવાનો અંદાજ નવી દિલ્હી: વર્ષ 2024 સુધીમાં દેશનું કુદરતી ગેસનું ઉત્પાદન વધશે. વર્ષ 2024 સુધીમાં તેમાં 52 ટકાની મજબૂત વૃદ્વિ સાથે ઉત્પાદન દરરોજ 12.20 કરોડ મીટર સુધી પહોંચવાનો […]

કોવિડ-19ની સારવારમાં કેશલેસ દાવાની મનાઇ નહીં કરી શકે વીમા કંપની: નાણાં મંત્રી

દેશની અનેક વીમા કંપનીઓ કોવિડની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી તેમણે IRDAIના ચેરમેનને કેશલેસ ક્લેમ રદ્દની ફરિયાદો પર કાર્યવાહી કરવા આપ્યો નિર્દેશ નવી દિલ્હી: દેશની અનેક વીમા કંપનીઓ કોવિડ-19ની સારવાર માટે કેશલેસ સુવિધા નથી આપી રહી. તેને લઇને નાણા મંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત […]

કોરોનાના સંકટકાળમાં સેકન્ડ હેન્ડ કારનું વેચાણ તેજીમાં, ત્રણ ગણું વધ્યું વેચાણ

કોરોના કાળમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ધમધમ્યું નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 39 લાખ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થયું જે વાર્ષિક તુલનાએ કારના વેચાણમાં 3 ગણો વધારો દર્શાવે છે નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન નવા વાહનના વેચાણને ગ્રહણ લાગ્યું છે પરંતુ હાલમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ ધમધમી રહ્યું છે. યૂઝ્ડ કારનું વેચાણ ટોપ-ગિયરમાં ચાલી રહ્યું છે. […]

માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા

કોરોના સંકટકાળ વચ્ચે પ્રથમ ત્રિમાસિક ગાળામાં IPOની રેલમછેલ જોવા મળી માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા કુલ 22 આઇપીઓ મારફતે આ રકમ એકત્ર કરાઇ નવી દિલ્હી: કોરોના સંકટ કાળ વચ્ચે પણ ભારતીય શેરબજારનો ઘોડો તેજીમાં દોડ્યો છે. આ બુલરનમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 22 કંપનીઓએ આઇપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા […]

આવતીકાલે રામનવમી પર અનેક રાજ્યોમાં બેંક રહેશે બંધ, રજાની યાદી વાંચીને કરો પ્લાનિંગ

આવતીકાલે 21 એપ્રિલ એટલે કે રામનવમીનું પર્વ આ પર્વ પર દેશના અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે તો RBIનું રજાનું લિસ્ટ વાંચીને પછી બેંકના કામકાજની યોજના બનાવો નવી દિલ્હી: આવતીકાલે તારીખ 21 એપ્રિલ એટલે કે રામનવમીનું પર્વ છે. આ પર્વ પર અનેક રાજ્યોમાં બેંક બંધ રહેશે. તો તમે પણ જો કોઇ બેંકને લગતા કામકાજનું પ્લાનિંગ કરી […]

ભારતનું વિદેશી હૂંડિયામણ બે સપ્તાહ બાદ 4.4 અબજ ડોલર વધ્યું

બે સપ્તાહના ઘટાડા બાદ ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ ભારતનું ફોરેક્સ રિઝર્વ 4.34 અબજ ડોલર વધીને 581.21 અબજ ડોલર થયું 29, જાન્યુઆરી 2021ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 59.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સતત બે સપ્તાહ ઘટાડા બાદ ફરીથી ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ જોવા મળી છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર […]

કોવિડ-19 ઇફેક્ટ: વર્ષ 2020-21માં પેસેન્જર વાહનોની નિકાસ 39 % ઘટી

કોરોના મહામારીને કારણે ઑટો ઉદ્યોગને પણ પડ્યો માર વર્ષ 2020-21 દરમિયાન દેશમાંથી પેસેન્જર વાહનોની નિકાસ 39 ટકા ઘટી અગાઉ વર્ષ 2019-20માં 6,62,118 વાહનોની નિકાસ કરવામાં આવી હતી નવી દિલ્હી: કોરોના મહામારીની વિપરિત અસર દેશના મોટા ભાગના ઉદ્યોગો પર પડી છે અને દેશનો ઓટો ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોના મહામારીની પ્રતિકૂળ અસરને કારણે, વર્ષ 2020-21માં […]

હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDPનું અનુમાન ઘટાડ્યું

કોરોનાના કહેર વચ્ચે અનેક બ્રોકરેજ કંપનીઓએ ભારતના GDP વૃદ્વિદરનું અનુમાન ઘટાડ્યું અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કર્યું UBSએ તેની જીડીપી વૃદ્વિનું અનુમાન 10 ટકા કર્યું નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના ઝડપી સંક્રમણ સાથે હવે અગ્રણી બ્રોકરેજ કંપનીઓએ ભારતના જીડીપી વૃદ્વિ દરનું અનુમાન ઘટાડીને 10 ટકા કરી દીધું છે. સ્થાનિક સ્તરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code