1. Home
  2. Tag "Business news"

માર્ચમાં જથ્થાબંધ ફુગાવો વધીને 7.39%, 8 વર્ષની ટોચે

માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો ફેબ્રુઆરી, 2021માં જથ્થાબંધ ફુગાવો 4.17 ટકા તેમજ માર્ચ, 2020માં 0.42 ટકા હતો નવી દિલ્હી: ક્રૂડ અને લોખડના ભાવમાં વધારાને કારણે માર્ચ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 7.39 ટકા નોંધાયો છે. જે 8 વર્ષની સર્વોચ્ચ સપાટી દર્શાવે છે. આપને જણાવી […]

1 જુલાઇથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થશે આ ફેરફારો

કેન્દ્ર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઇથી થશે મોટો ફેરફાર 1 જુલાઇ 2021થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએનો લાભ આપવામાં આવશે જાન્યુઆરી 2021થી જૂન સુધીમાં ડીએમાં ઓછામાં ઓછો 4 ટકાનો વધારો કરવામાં આવી શકે છે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય પહેલા દેશના 52 લાખ કર્મચારીઓના ડીએમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ […]

બેન્કિંગ ફ્રોડ થયું છે? તો હવે આ રીતે ગણતરીની પળોમાં તમારી રકમ પાછી મળી શકે છે

વર્તમાન સમયમાં લોકો બેન્કિંગ ફ્રોડનો બની રહ્યા છે ભોગ તેને જોતા દિલ્હી પોલીસે ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે એક હેલ્પલાઇન નંબર બહાર પાડ્યો આ નંબર પર ફરિયાદ કરીને ફ્રોડ દ્વારા ગયેલી રકમ પરત મેળવી શકાશે નવી દિલ્હી: સમગ્ર દેશ હાલમાં કોરોનાના સંકટકાળ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે બીજી બાજુ રોજબરોજ અનેક લોકો બેન્કિંગ ફ્રોડનો ભોગ […]

નાણાં મંત્રીએ જણાવી કોરોનાનો સામનો કરવાની યોજના, વાંચો શું કહ્યું

દેશમાં લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા ફક્ત સ્થાનિક કન્ટેન્ટમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરાશે: નાણાં મંત્રી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની […]

હવે ગોલ્ડ હોલમાર્કિંગ કરવાની સમયમર્યાદા નહીં લંબાવાય

દેશભરમાં હવે માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે 1 જૂન, 2021થી ગોલ્ડ હોલમાર્કિંગને ફરજીયાત કરી દેવામાં આવ્યું છે આ નિર્ણય બાદ દેશમાં માત્ર 14, 18 અને 22 કેરેટના દાગીનાનો જ વેપાર થઇ શકશે નવી દિલ્હી: હવે દેશભરના ઘરેણાના બજારોમાં માત્ર હોલમાર્ક વાળા સોનાના આભૂષણો જ વેચવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, […]

પેટ્રોલ-ડીઝલ હવે થશે સસ્તું, એક્સાઇઝ ડ્યૂટીમાં થઇ શકે છે ઘટાડો

પેટ્રોલ-ડીઝલ હવે થઇ શકે છે સસ્તુ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં થઇ શકે ઘટાડો CBIC ચીફે આપ્યું મોટું નિવેદન નવી દિલ્હી: સામાન્ય જનતાને ટૂંક સમયમાં મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી શકે છે. ત્યારબાદ દેશભરમાં ભાવ ઘટવાની આશા છે. હકીકતમાં, સેન્ટ્રલ બોર્ડ ઑફ […]

સેબીએ યસ બેંકને 25 કરોડનો દંડ ફટકાર્યો, આ છે કારણ

યસ બેંકની મુશ્કેલીમાં થયો વધારો સેબીએ યસ બેંકને એટીવન બોન્ડ મામલામાં 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો આ રકમ બેંકે 45 દિવસમાં જમા કરવી પડશે નવી દિલ્હી: યસ બેંકની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્ટોક માર્કેટ નિયામક સેબીએ હવે એટી વન બોન્ડના મામલામાં યસ બેંકને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમ બેંકે 45 દિવસમાં જમા […]

લોજીસ્ટિક્સ અને ડેટા સેન્ટર ક્ષમતાઓ મજબૂત કરવા ફ્લિપકાર્ટે અદાણી ગ્રુપ સાથે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રવેશ કર્યો

મુંબઈમાં 5.34 લાખ ચો.ફૂટ વિસ્તારમાં નવુ ફૂલફીલમેન્ટ સેન્ટર ખૂલ્લુ મૂકાશે Adaniconnex ના ચેન્નાઈ એકમમાં ડેટા સેન્ટર સ્થાપવામાં આવશે આ ભાગીદારીથી સીધી ~2,500 અને આડકતરી હજારો નોકરીઓનું નિર્માણ થશે બેંગ્લોર અને અમદાવાદ. તા.12 એપ્રિલ, 2021 : ભારતના અગ્રણી અદાણી  ગ્રુપ અને દેશમાં વૃધ્ધિ પામેલા ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લીપકાર્ટે આજે ભારતની સૌથી મોટી બહુરાષ્ટ્રીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની અદાણી ગ્રુપ […]

ખુશખબર! કેન્દ્રીય કર્મચારીઓનું DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે

કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર કર્મચારીઓનું DA 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે કેન્દ્ર સરકારના 50 લાખથી વધારે કર્મચારીઓ અને 65 લાખથી વધારે પેન્શનર્સને મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક ખુશખબર છે. કેન્દ્રના કર્મચારીઓનું ડીએ (મોંઘવારી ભથ્થુ) 17 ટકાથી વધીને 28 ટકા થઇ શકે છે. ટૂંક સમયમાં કેન્દ્ર તમામ કર્મચારીઓને ડીએમાં વધારો મળી […]

પેન્શન સેક્ટરમાં FDI મર્યાદા વધીને 74 ટકા થઇ શકે

કેન્દ્ર સરકાર હવે પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી શકે સરકાર આ સેક્ટરમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારી 74 ટકા કરે તેવી સંભાવના સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવી શકે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે વીમા સેક્ટર બાદ પેન્શન સેક્ટરમાં પણ વિદેશી પ્રત્યક્ષ રોકાણની મર્યાદા વધારીને 74 ટકા કરે તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code