1. Home
  2. Tag "Business news"

વિદેશી રોકાણકારોએ ભારતમાંથી રૂ.929 કરોડ પાછા ખેંચ્યા

કોરોનાની બીજી લહેરથી શેરમાર્કેટ સૌથી વધુ પ્રભાવિત વિદેશી રોકાણકારોએ ચિંતિત થઇને ભારતમાંથી રૂ.929 કરોડ પાછા ખેંચ્યા માર્ચ 2021માં FPIએ ભારતીય બજારોમાં 1,73,045 કરોડ રૂપિયા રોકાણ કર્યું હતું નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરથી શેરમાર્કેટ સૌથી વધુ પ્રભાવિત થયું છે. હકીકતમાં, દેશના કેટલાક વિસ્તારોમાં સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોથી લોકમાં ડર અને ચિંતા જોવા મળી […]

કોરોનાના વધતા સંક્રમણ અને લોકડાઉનની ચિંતાથી શેરમાર્કેટ ધ્વસ્ત, 1438 પોઇન્ટનો કડાકો

ભારતમાં વધતા કેસ અને લોકડાઉનની દહેશતથી ભારતીય શેરમાર્કેટ ડગમગ્યું ભારતીય શેરમાર્કેટમાં કારોબારના પ્રથમ દિવસે જ 1438 પોઇન્ટનો કડાકો નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો મુંબઇ: ભારતમાં કોરોના મહામારીનો કહેર દિન પ્રતિદીન વધી રહ્યો છે. કોરોનાએ હવે શેરમાર્કેટને પણ પ્રતિકૂળ અસર કરી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. સવારે […]

વર્ષ 2021માં ભારતનો જીડીપી 12.5 ટકા રહેવાનો IMFનો અંદાજ

વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આ અંદાજ વ્યક્ત કર્યો વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે: IMF નવી દિલ્હી: વર્ષ 2021માં ભારતનો આર્થિક વૃદ્વિદર 12.5 ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડએ વ્યક્ત કર્યો છે. IMFના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી ચીન કરતાં પણ વધારે રહેશે. […]

તમારે સસ્તા EMI માટે હજુ રાહ જોવી પડશે, RBIએ રેપો રેટ યથાવત્ રાખ્યા

RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક પૂર્ણ થઇ RBIએ રેપો રેટ પહેલા જેમ જ યથાવત્ રાખ્યા હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 અને 3.35 ટકા છે નવી દિલ્હી: RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ વખતે RBIએ મોનેટરી પૉલિસીમાં કોઇ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને યથાવત્ રાખ્યા છે. […]

ફેબ્રુઆરીમાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો થયો, માર્ચમાં 61 પૈસાનો ઘટાડો

પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત્ ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમત 4.74 રૂપિયા વધી હતી માર્ચમાં ભાવમાં 61 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સરકારી ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે કોઇ ફેરફાર કર્યો નથી. આપને જણાવી દઇએ કે ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલની કિંમતમાં 16 વખત વધારો ઝીંકાયો હતો. જેના કારણે પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘું થયું હતું. જ્યારે […]

દેશમાં હવે સેમીકંડક્ટર બનાવવા સરકાર પ્રોત્સાહન રૂપે 7300 કરોડ રૂપિયાનું ભંડોળ આપશે

ભારત સરકાર હવે સેમીકંડક્ટર બનાવતી કંપનીઓને ફંડ આપશે આ રકમની મદદથી તે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ લગાવાશે તેનાથી સ્માર્ટફોન એસેમ્બલી ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇન મજબૂત થશે નવી દિલ્હી: હાલમાં સેમીકંડક્ટરના સપ્લાયે ટેક અને ઑટોમોબાઇલ ઉદ્યોગની ગતિને ધીમી કરી દીધી છે. આ કારણે હવે સરકાર સેમીકંડક્ટર બનાવતી તમામ કંપનીને 1 બિલિયન ડોલર એટલે લગભગ 7300 કરોડ રૂપિયાથી વધુનું […]

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓની થઇ નોંધણી

વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી 55 લાખથી વધુ કંપનીઓએ નોંધણી કરાવી છે આ સંખ્યા અગાઉના વર્ષમાં 27 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે નવી દિલ્હી: એક તરફ કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ વર્ષ 2020-21માં દેશમાં 1.55 લાખથી વધુ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે એટલે કે કુલ આટલી કંપનીઓએ નોંધણી કરાવી […]

અર્થતંત્રમાં રિકવરીના સંકેત: માર્ચમાં ભારતની નિકાસ વધીને 3 અબજ ડોલરની ઐતિહાસિક સપાટીએ

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે શુભ સંકેતો માર્ચમાં ભારતની નિકાસ 58.23 ટકા વધીને 34 અબજ ડોલર માર્ચમાં આયાત પણ 52.89 ટકા વધીને 48.12 અબજ ડોલર નોંધાઇ નવી દિલ્હી: કોરોના મહામારી માટે વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે એક સકારાત્મક ન્યૂઝ છે. માર્ચમાં ભારતની નિકાસ 58.23 ટકા વધીને 34 અબજ ડોલર થઇ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી […]

કોરોનાને કારણે પ્રતિકૂળ અસરથી કોર સેક્ટરના ઉત્પાદનમાં 6 મહિનાનો સૌથી ઝડપી ઘટાડો

ભારતીય અર્થતંત્ર પર હજુ પણ કોરોના મહામારીની પ્રતિકૂળ અસર કોર સેક્ટરના ઉત્પાદન વૃદ્વિદરમાં 6 મહિનાનો સૌથી ઝડપી ઘટાડો નોંધાયો ફેબ્રુઆરી મહિનામાં કોર સેક્ટરના ઉત્પાદનમાં 4.6 ટકાનો નકારાત્મક વૃદ્વિદર જોવા મળ્યો નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર પર હજુ પણ કોરોના મહામારીની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. ભારતના મુખ્ય આઠ ઔદ્યોગિક ક્ષેત્રોના સમૂહ એટલે કે કોર સેક્ટરના […]

વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5-12.5 % વચ્ચે રહેવાનું વિશ્વ બેંકનું અનુમાન

વિશ્વ બેંકે ભારતના જીડીપી દરને લઇને અનુમાન વ્યક્ત કર્યું વર્ષ 2021-22માં ભારતનો જીડીપી 7.5 થી 12.5%ની વચ્ચે રહેશે કોરોનાની રફતાર ધીમી પડશે તો આંકડામાં ફેરફાર થશે નવી દિલ્હી: ભારત સહિત વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે વિશ્વ બેંકે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી દર 7.5 ટકાથી 12.5 ટકા વચ્ચે રહેવાની આગાહી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code