1. Home
  2. Tag "Business news"

RBIએ ખાતામાંથી પૈસા કાપવા અંગે હવે નવો નિયમ જાહેર કર્યો

નવી દિલ્હી: હવે મોબાઇલ બિલ, અન્ય યૂટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મના સબ્સક્રિપ્શન માટે લગાવવામાં આવનારા ઓટો ડેબિટ સિસ્ટમ 1 એપ્રિલ 2021થી બંધ થઇ જશે. પ્રાપ્ત વિગતો અનુસાર, RBIએ તેને લઇને નવા નિયમો બનાવ્યા છે. જે નવા નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી લાગૂ થશે. જો કે યુપીઆઇના ઓટોપે સિસ્ટમથી આવા ઓટો ડેબિટ ચૂકવણી પર કોઇ અસર નહીં […]

પાકિસ્તાનની સાન ઠેકાણ આવી, હવે ભારતથી કરશે કપાસની આયાત

પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી હવે પાકિસ્તાન ભારતથી કપાસની આયાત કરશે પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોડ પડ્યા બાદ આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી છે. પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોટ પડી રહી છે ત્યારે હવે કપાસની ખોટને પૂરવા માટે પાકિસ્તાન હવે ભારતમાંથી કપાસની આયાત કરશે. આ માટે હવે કાપડ મંત્રાલયે ભારતમાંથી […]

કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

હોળી-ધૂળેટીના તહેવારો પર વેપારીઓને મોટો ઝટકો કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો નવી દિલ્હી: હોળી-ધૂળેટીનું પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક રંગોની છોળ સાથે ઉજવાતું હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો હતો. […]

એપ્રિલ મહિનામાં બેંકોના કામ વહેલા પૂર્ણ કરજો, 15 દિવસ બેંક રહેશે બંધ

એપ્રિલ મહિનામાં બેંકના કામકાજના પ્લાનિંગ પહેલા રજાઓની યાદી વાંચી જજો એપ્રિલ મહિનામાં રામ-નવમી, ગુડ ફ્રાઇડે, બિહુ સહિતની અનેક રજાઓ રહેશે એપ્રિલ મહિનામાં બેંક 15 દિવસ બંધ રહેશે નવી દિલ્હી: માર્ચ મહિનો પૂર્ણ થવાને આરે છે ત્યારે એપ્રિલ મહિનામાં જો તમે બેન્કિંગને લગતા કામકાજ માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ પહેલા આ વાંચી લેજો. કારણ […]

દેશમાં ઝડપી ગતિએ વધી રહ્યું છે જૂની કારનું માર્કેટ, સેકન્ડ હેન્ડ કારની ખરીદી વધી

અર્થતંત્રમાં અનિશ્વિતતા વચ્ચે પણ ભારતમાં સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ પૂરજોશમાં જૂની કારના બજારને ખરીદદારો તરફથી બહોળો પ્રતિસાદ જૂની કારો અંગે ગ્રાહકોની પૂછપરછમાં પણ અંદાજે 10 ટકાનો વધારો થયો નવી દિલ્હી: કોરોના મહામારી અને અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ હોવા છતાં ભારતમાં સેકેન્ડ હેન્ડ કારનું માર્કેટ ફૂલ્યુંફાલ્યું છે. જૂની કારના બજારને ખરીદદારો તરફથી બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. […]

ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત વૃદ્વિ, 582 અબજ ડોલરને પાર

ભારતના ફોરેક્સ રિઝર્વમાં બીજા સપ્તાહે વધારો ભારતનું ફોરેક્સ રિઝર્વ 23.3 કરોડ ડોલર વધીને 582.27 અબજ ડોલર 29 જાન્યુઆરીના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: ભારતના ફોરેક્સમાં સતત બીજા સપ્તાહે વધારો જોવા મળ્યો છે. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 19મી માર્ચના અંતે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ […]

ક્રિપ્ટોકરન્સી પર સરકારનું કડક વલણ, 1 એપ્રિલથી કંપનીઓએ આ નિયમનું પાલન કરવું પડશે

ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારનું કડક વલણ હવે કંપનીઓએ ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો કરવો પડશે ખુલાસો સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે નવી દિલ્હી: બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીને લઇને સરકારે કડક વલણ અખત્યાર કર્યુ છે. કંપનીઓએ હવે ક્રિપ્ટોકરન્સીમાં પોતાના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવો પડશે. સરકારે પારદર્શિતા લાવવા માટે કડક ખુલાસાઓ ફરજીયાતપણે લાગુ કર્યા છે. કોર્પોરેટ મામલાના […]

અંતે બિટકોઇનનો ફુગ્ગો ફૂટ્યો, ભાવમાં 10 ટકાનો કડાકો

અંતે બિટકોઇનનો ફુલેલો ફુગ્ગો ફૂટ્યો બિટકોઇનનો ભાવ 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર જેની અસર આર્થિક બજારમાં જોવા મળી નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી બિટકોઇનમાં રોકાણ કરનારા લોકોને સારું રોકાણ મળી રહ્યું હતું પરંતુ અચાનક જ બિટકોઇનની કિંમતમાં કડાકો બોલી જતા તે 57,000 ડોલરથી તૂટીને 51,000 ડોલર પર આવી ગઇ છે. જેની અસર આર્થિક બજારમાં જોવા […]

કોરોનાના સંકટકાળ વચ્ચે પણ શેરમાર્કેટમાં IPOની મોસમ, ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ટોચે

કોરોનાના સંકટકાળમાં પણ IPOની સદાબહાર મોસમ શેરબજારની તેજીથી પ્રભાવિત કંપનીઓ અનેક IPO લાવી રહી છે આ કારણસર ભારતીય કંપનીઓનું IPO દ્વારા ભંડોળ એક્ત્રિકરણ 13 વર્ષની ઉંચાઇએ નવી દિલ્હી: ભારતમાં કોરોનાના સંકટ કાળ વચ્ચે પણ IPOની મોસમ સદાબહાર જોવા મળી રહી છે. કોરોના મહામારી વચ્ચે પણ શેરબજારમાં જોવા મળી રહેલી તેજીથી પ્રભાવિત થઇને અનેક કંપનીઓ પોતાના […]

કોરોનાના વધતા કેસ સરકાર માટે ચિંતાજનક પરંતુ લોકડાઉનની કોઇ શક્યતા નથી: RBI ગર્વનર

દેશમાં કોરોનાએ ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જો કે લોકડાઉન થાય તેવી કોઇ શક્યતા નથી: RBI ગર્વનર કોરોનાના કેસમાં વધારો એ સરકાર માટે ચિંતાનો વિષય નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણે ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફરીથી હાહાકાર મચ્યો છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન પણ વેગવાન બનાવાયું છે. અત્યારસુધીમાં 5 કરોડ કરતા વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code