1. Home
  2. Tag "Business news"

અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા

એશિયાના સૌથી મોટા પ્રોજેકટ ફાયનાન્સમાં  ગણના પામે તેવું પેકેજ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના નિર્માણ હેઠળના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં  12 આંતરરાષ્ટ્રીય બેંકોએ  સામેલ થઈ 1.35 અબજ યુએસ ડોલરની સિનિયર ડેબ્ટ ફેસિલીટી પૂર્ણ કરી છે આ કામગીરી પૂર્ણ થતાં  AGEL તેના નિર્માણ હેઠળના  એસેટ પોર્ટફોલિયોને સંપૂર્ણ ભંડોળ પૂરા પાડવાની વ્યુહરચના  અને  વર્ષ 2025 સુધીમાં 25 GWના […]

દેશમાં ખાંડનું ઉત્પાદન 20% વધીને 259 લાખ ટન નોંધાયું

નવી દિલ્હી: દેશમાં ખાંડનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં ખાડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019 થી 15 માર્ચ 2021 દરમિયાન 258.68 લાખ ટને પહોંચી ગયું જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 216.13 લાખ ટન હતું. આવી રીતે ખાંડ ઉત્પાદનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ISMA અનુસાર સીઝન વર્ષ 2020-21માં 15 માર્ચ સુધી 502 ટન ખાંડ મિલોમાંથી […]

1 એપ્રિલથી ઇન્કમ ટેક્સને લઇને લાગૂ થશે આ 5 નવા નિયમો

આ વર્ષે સામાન્ય બજેટમાં, સરકારે કેટલાક નાણાકીય-કાયદાકીય ફેરફારો કર્યા છે આ ફેરફારમાં ઇન્કમટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે આ ફેરફારમાં ઇન્કમ ટેક્સ રિટર્નથી લઇને અનેક બાબતોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે નવી દિલ્હી: આ વર્ષે સામાન્ય બજેટ, 2021માં મોદી સરકારે અમુક નાણાકીય તેમજ કાયદાકીય ફેરફારો કર્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં […]

પેટ્રોલ-ડીઝલ બાદ હવે આ જીવનજરૂરી વસ્તુના ભાવ પણ વધશે

પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવવધારા વચ્ચે સોલાર મોડ્યુલ્સના ભાવ વધશે સોલાર વીજના ટેરિફમાં 25 થી 45 પૈસા જેટલો વધારો થઇ શકે છે ન્યૂ અને રિન્યૂએબલ એનર્જી મંત્રાલયે સોલાર સેલ્સ પર 25 ટકા તથા મોડ્યુલ્સ પર 40 ટકા ડ્યૂટી લાગૂ કરવાનું જાહેર કરાયું નવી દિલ્હી: એક તરફ પેટ્રોલ-ડીઝલ તેમજ ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવમાં ફુગાવો જોવા મળી રહ્યો […]

છેલ્લા 2 વર્ષથી 2 હજારની નોટનું પ્રિન્ટિંગ જ બંધ છે: અનુરાગ ઠાકુર

છેલ્લા 2 વર્ષમાં 2,000 રૂપિયાની ચલણી નોટ છાપી જ નથી લોકસભામાં સત્ર દરમિયાન આ માહિતી આપવામાં આવી હતી આ સમયગાળા દરમિયાન 2,000ની ઊંચા મૂલ્યની નોટનું ચલણ ઘટ્યું નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી બાદ 2,000 રૂપિયાની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી. જો કે છેલ્લા બે વર્ષથી 2,000 રૂપિયાની ચલણી નોટ છાપી જ નથી અને […]

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો વધીને 4.17% નોંધાયો

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ વચ્ચે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધ્યો ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.17 ટકા થઇ ગયો જે 27 મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે નવી દિલ્હી: દેશમાં એક તરફ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ વચ્ચે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.17 ટકા થઇ ગયો છે. જે 27 મહિનાની સર્વોચ્ચ સપાટીએ છે. સળંગ […]

કોલંબો પોર્ટના વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલ મારફતે વૈશ્વિક વ્યાપ વિસ્તારતું અદાણી પોર્ટસ

આ ભાગીદારીથી ભારત અને શ્રી લંકા વચ્ચે અનેક પાસાં ધરાવતી વ્યૂહાત્મક ભાગીદારીમાં વૃધ્ધિ થશે અદાણી પોર્ટસે, જ્હોન કીલ્સ હોલ્ડીંગ્ઝ પીએલસી અને શ્રી લંકા પોર્ટ ઓથોરિટી (SLPA) સાથે શ્રી લંકામાં વેસ્ટ કન્ટેઈનર ટર્મિનલ (WCT) વિકસાવવા માટે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર ધોરણે 35 વર્ષના ગાળા માટે ભાગીદારી કરી છે કોલંબો ટ્રાન્સશીપમેન્ટનુ  45 ટકા વોલ્યુમ ભારતમાં એપીએસઈઝેડના ટર્મિનલ […]

અદાણી વેલસ્પનને બોમ્બે ઓફફશોરના તાપ્તિ-દમણ ક્ષેત્રમાં ગેસ મળી આવ્યો

અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડને (AWEL) મુંબઈ ઓફફશોર બ્લોક તાપ્તિ-દમણ ક્ષેત્રમાં ગેસ મળી આવ્યો છે એડબલ્યુઈએલ એ અદાણી ગ્રુપ અને વેલસ્પન ગ્રુપ વચ્ચેનુ  65:35 હોલ્ડીંગ ધરાવતુ સંયુક્ત સાહસ છે એડબલ્યુઈએલને   NELP-VII રાઉન્ડમાં આ બ્લોક એનાયત કરાયો હતો અમદાવાદ તા. 17 માર્ચ, 2021: અદાણી ગ્રુપ અને વેલસ્પન એન્ટરપ્રાઈઝ લિમિટેડ વચ્ચેના સંયુક્ત સાહસ અદાણી વેલસ્પન એક્સપ્લોરેશન લિમિટેડે  (AWEL)  […]

કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ બન્યા

કોરોના મહામારી દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ થયા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમમાં એપ્રિલથી જૂન 2020 દરમિયાન મોટો ઉછાળો ભારતીયો હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ઉતારવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે નવી દિલ્હી: ઘણા લાંબા સમયથી આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં વીમો સૌથી ગૌણ બાબત રહેતો અને આપણે મોટા ભાગે તેની ઉપેક્ષા જ કરતા હતા. જો […]

હવે ચૂકવણી માટે વોલેટ-ડેબિટ કાર્ડની નહીં પડે જરૂર, આવી ગયું છે રિસ્ટ બેંડથી પેમેન્ટ કરવાનું ફીચર

હવે મોબાઇલ વોલેટ-ડેબિટ કાર્ડને ભૂલી જાઓ એક્સિસ બેંકે તેના ગ્રાહકો માટે Wear ‘N’ Payની સુવિધા લોન્ચ કરી આ સુવિધાથી ગ્રાહક હેન્ડ્સફ્રી પેમેન્ટ કરી શકશે નવી દિલ્હી: બેંકો દ્વારા તેના ગ્રાહકોને સતત નવા ફીચર્સ અપાતા હોય છે ત્યારે હવે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ગ્રાહકો માટે Wear ‘N’ Payની સુવિધા લોન્ચ કરી છે. આની મદદથી વોલેટ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code