1. Home
  2. Tag "Business news"

આ ત્રણ બેંકોના ગ્રાહકો માટે મોટી ખબર, સરકારે લીધો મોટો નિર્ણય

નાણા મંત્રાલાય સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં કરશે રોકાણ નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આ રોકાણ કરાશે નવી દિલ્હી: નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ આગામી કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઇના પ્રોમ્પ્ટ […]

ફેબ્રુઆરીમાં ઇંધણ તેમજ ખાદ્ય વસ્તુઓ થઇ મોંઘી: રિટેલ ફુગાવો વધીને 5.03%

ઇંધણના વધતા ભાવ વચ્ચે હવે ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ વધ્યા વર્ષ 2021ના ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને 5.03 ટકા થયો જાન્યુઆરી 2021માં રિટેલ ફુગાવો 4.06 ટકા રહ્યો હતો નવી દિલ્હી: એક તરફ દેશમાં ઇંધણના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે બીજી તરફ ખાદ્યાન્ન વસ્તુઓના ભાવ પણ સતત વધવાને પગલે સામાન્ય માનવી માટે જીવનનિર્વાહ મુશ્કેલ બનતું જાય […]

ભાવવધારાને કારણે ફેબ્રુઆરીમાં ઇંધણનો વપરાશ 5 માસને તળિયે

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવથી ઇંધણ વપરાશને અસર ઇંધણના કુલ વપરાશમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો ફેબ્રુઆરી 2021માં વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશમાં 4.6 ટકાનો ઘટાડો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા ઇંધણના કુલ વપરાશમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે અને તે પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે ઉતરી રહી છે. પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલયના હસ્તક […]

ટોચની 100 બ્રાન્ડની વેલ્યૂએશનમાં આ કારણોસર થશે 223 અબજ ડોલરનું ધોવાણ

વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે આ કંપનીઓએ આંકડાઓમાં ગેરરીતિ કરી હોવાથી આવું થઇ શકે છે ઇન્ફોસિસ તેમજ ઇન્ટબ્રાન્ડ દ્વારા એક સંયુક્ત સાયબર સિક્યોરિટી અને બ્રાન્ડ વેલ્યૂ ઇમ્પેક્ટ રિપોર્ટમાં આ માહિતી અપાઇ નવી દિલ્હી: વિશ્વભરની ટોપ-100 બ્રાન્ડ્સની વેલ્યૂએશનમાં 223 અબજ ડોલરનું ધોવાણ થઇ શકે છે. આવું એટલા માટે કે આ […]

હવે ચેક બાઉન્સ કેસનું ઝડપી નિરાકરણ થશે, સુપ્રીમ કોર્ટે કરી સમિતિની રચના

બેંકોમાં ચેક બાઉન્સ થવાને લઇને સુપ્રીમ કોર્ટે લીધો નિર્ણય ચેક બાઉન્સના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટે એક સમિતિની કરી રચના પેન્ડિંગ કુલ કેસના આશરે 60 ટકા કેસ આશરે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ સાથે સંકળાયેલા છે નવી દિલ્હી: બેંકોમાં અનેકવાર ચેક બાઉન્સ થતા હોય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સ કેસનો ઝડપી નિકાલ માટે એક સમિતિની […]

કેન્દ્ર કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર, DAના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચૂકવાશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર કેન્દ્ર સરકારના કર્મીઓ-પેન્શનરોના ડીએના બાકી ત્રણ હપ્તા જુલાઇથી ચૂકવાશે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને 17 ટકા ડીએ ચૂકવવામાં આવે છે નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએના બાકી ત્રણ […]

ફેબ્રુઆરીમાં કાર-ટ્રેક્ટરના વેચાણમાં વૃદ્વિ, ટુ-વ્હિલર્સનું વેચાણ ઘટ્યું

ફેબ્રુઆરી મહિનામાં કાર સહિતના પેસેન્જર વ્હિકલનું વેચાણ વધ્યું કાર સહિતના પેસેન્જર વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ 10.06 ટકા વધ્યું ટ્રેક્ટરનું વેચાણ પણ 19 ટકાની વૃદ્વિમાં 61,351 નંગ થયું નવી દિલ્હી: કોરોના મહામારી અને લોકડાઉનથી દેશનું ઑટો સેક્ટર પણ પ્રભાવિત થયું હતું. લોકડાઉનના દરમિયાન વાહનોની ઉત્પાદનની કામગીરી બંધ હોવાને કારણે વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. કાર […]

ટેલિકોમ સેક્ટરને મળશે વેગ, સરકારે PLI સ્કીમને આપી મંજૂરી

મોદી સરકારે ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપ્યો ટેલિકોમ સેક્ટરને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને ફાયદો આપવાની આપી મંજૂરી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ હેઠળ આગામી 5 વર્ષોમાં લગભગ બે લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે નવી દિલ્હી: મોદી સરકારે કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને બૂસ્ટર ડોઝ આપ્યો છે. કેબિનેટ બેઠકમાં ટેલિકોમ સેક્ટરને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનો ફાયદો આપવાની મંજૂરી […]

ભારતનો આઇટી ઉદ્યોગ ચાલુ વર્ષે ઘટવા છતાં વૃદ્વિ પામી શકે છે: નાસ્કોમ

ચાલુ નાણાકીય વર્, 2021 દરમિયાન ભારતીય IT ઇન્ડસ્ટ્રીઝની આવક માત્ર 2.3 ટકા વધી આઇટી ઇન્ડસ્ટ્રીઝની કુલ નિકાસ 1.9 ટકા વધીને 150 અબજ ડોલર સુધી રહેવાની નાસ્કોમની ધારણા કોરોના સંકટકાળમાં આઇટી ઉદ્યોગે 1.38 લાખ નવી રોજગારી આપી નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે દેશના આઇટી ઉદ્યોગ પર પણ વિપરીત અસર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2021 દરમિયાન […]

OPEC નહીં વધારે ઉત્પાદન, ક્રૂડ ઑઇલમાં 4%નો ઉછાળો

આગામી સમયમાં તમારે પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવા પડશે OPEC અને સહયોગી દેશોએ પ્રોડક્શન-કટને એપ્રિલ સુધી લંબાવી દીધું છે આવી સ્થિતિમાં રાજ્ય સરકાર ટેક્સ નહીં ઘટાડે તો ઇંધણના ભાવ હજુ વધી શકે છે નવી દિલ્હી: સરકારની યોજનાઓ છત્તાં હજુ પણ લોકોએ પેટ્રોલ-ડીઝલ માટે વધુ નાણાં ચૂકવવાની તૈયારી રાખવી પડશે કારણ કે આગામી સમયમાં ક્રૂડ ઓઇલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code