1. Home
  2. Tag "Business news"

માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રત્યેક પ્રક્રિયા અનુસરવી જ પડશે: બ્રિટન

વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર બ્રિટને કહ્યું કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી પ્રત્યાર્પણની જે પ્રકિયા છે તેનું પાલન કરવું પડશે: રાજદૂત એલેક્સ એલિસન નવી દિલ્હી: વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. […]

ફેબ્રુઆરી મહિનામાં ખાડનું ઉત્પાદન 20 ટકા વધી 2.33 કરોડ ટને પહોંચ્યું

ફેબ્રુઆરી મહિનામાં ખાડનું ઉત્પાદન 20 ટકા વધ્યું ખાંડનું ઉત્પાદન 20 ટકા વધીને 2.33 કરોડ ટને પહોંચ્યું કેટલીક મિલોએ તો પિલાણ કામગીરી સામાન્ય કરતા વહેલી બંધ કરી દીધી નવી દિલ્હી: વર્તમાન મોસમમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીના પ્રથમ પાંચ મહિનામાં દેશમાં ખાંડનું ઉત્પાદન 20 ટકા વૃદ્વિ સાથે 2.33 કરોડ ટન્સ રહ્યું છે. કેટલીક મિલોએ તો પિલાણ કામગીરી સામાન્ય કરતા […]

ફેબ્રુઆરીમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં નોંધાઇ વૃદ્વિ, અર્થતંત્રમાં રિકવરીના સંકેત

ભારતીય અર્થતંત્રમાં રિકવરીના સંકેત સેવા ક્ષેત્રનો PMI ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 થયો 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. સેવા ક્ષેત્રનો IHS માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જે જાન્યુઆરીમાં 52.80 હતો તે ફેબ્રુઆરીમાં નોંધપાત્ર રીતે વધી 55.30 રહ્યો હતો. 50થી ઉપરના ઇન્ડેક્સને જે તે ક્ષેત્રનું […]

આજે સરકાર PF પરના વ્યાજદરોને લઇને નિર્ણય લેશે

દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે આજે મહત્વનો દિવસ સરકાર આજે PFના વ્યાજદરમાં વધારા-ઘટાડાને લઇને લેશે નિર્ણય આજે શ્રીનગરમાં EPFOની સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક મળશે નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આજે દેશના 6 કરોડ નોકરીયાત વર્ગ માટે મોટો નિર્ણય લેવા જઇ રહી છે. PF પર મળનારા વ્યાજદરોની આજે ઘોષણા કરવામાં આવશે. લાંબા સમયથી પ્રતિક્ષા કરી […]

આત્મનિર્ભર ભારતની વધુ એક ઝલક, આયાત-નિકાસના આંકડામાં પણ જોવા મળી આત્મનિર્ભરતા

ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા સરકારે આયાત-નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો આ વર્ષે અનેક વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન થતા અન્ય દેશ પર નિર્ભરતા ઘટી આયાત ઘટવા સામે દેશમાંથી નિકાસમાં પણ વધારો થયો નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે ત્યારે હવે સરકારે આયાત નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો છે. આયાત નિકાસના લેખા જોખામાં આત્મનિર્ભરની એક […]

શું એન્ટિગુઆએ રદ્દ કરી મેહુલ ચોક્સીની નાગરિકતા? જાણો હકીકત

મેહુલ ચોક્સીની એન્ટિગુઆ નાગરિકતાનો મામલો આ મામલે મેહુલ ચોક્સીના વકીલે કરી સ્પષ્ટતા એન્ટીગુવાએ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ નથી કરી નવી દિલ્હી: ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપી બન્યા બાદ મેહુલ ચોક્સી વિરુદ્વની પ્રત્યાર્પણ પ્રક્રિયા ઝડપી થશે તેવી આશા સેવાઇ રહી છે. આ વચ્ચે એન્ટીગુવાએ મેહુલ ચોક્સીની નાગરિકતા રદ્દ નથી કરી. તેના વકીલ […]

વૃદ્વિ: ભારતમાં સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરીમાં 7.6% વધ્યું

કોરોના મહામારી વચ્ચે પણ કાચા સ્ટીલનું ઉત્પાદન વધ્યું કાચા સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 7.6 ટકા વધીને 1 કરોડ ટને પહોંચ્યું જાન્યુઆરીમાં 64 દેશોમાં સ્ટીલનું ઉત્પાદન 4.8 ટકા વધીને 16.29 કરોડ ટન નોંધાયું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ ભારતમાં રો-સ્ટીલ એટલે કે કાચા સ્ટીલનું ઉત્પાદન જાન્યુઆરી 2021માં 7.6 ટકા વધીને 1 કરોડ ટને પહોંચી ગયું […]

હવે સસ્તુ થઇ શકે છે પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું આ કારણ

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતને લઇન પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન શિયાળાની ઋતુમાં આવું થતું હોય છે શિયાળાની વિદાય સાથે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી જશે નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત વધી રહી છે જેને કારણે સામાન્ય જનતાની કમર તૂટી ચૂકી છે. સરકાર પણ લોકોના રોષનો ભોગ બની રહી છે અને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહી છે. આ દરમિયાન પેટ્રોલિયમ […]

કન્ટેઇનરની અછતને કારણે ભારતની ખાંડની નિકાસ 12 ટકા ઘટશે

હાલમાં નિકાસ માટે જરૂરી કન્ટેઇનરની અછત સર્જાઇ રહી છે કન્ટેઇનરની અછતને કારણે ભારતની ખાંડની નિકાસ 12 ટકા ઘટશે ખાંડની નિકાસ કુલ 12 ટકા ઘટીને 50 લાખ ટન રહી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર પર વિપરિત અસર પડી છે અને હાલમાં કન્ટેઇનરની અછત સર્જાઇ છે અને તેની સીધી અસર નિકાસ કામકાજ પર પડી […]

માર્ચમાં 16 કંપનીઓ IPO થકી મૂડીબજારમાં કરશે પ્રવેશ

માર્કેટમાં માર્ચ મહિનામાં 16 કંપનીઓ લાવશે IPO જેના થકી રૂ.25000 કરોડથી વધુનું ભંડોળ એકત્ર કરાશે MTAR ટેક્નોલોજી, અનુપમ રાયસન, લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ સહિતની કંપનીઓના IPO આવશે નવી દિલ્હી: ગત વર્ષના જૂન માસ બાદ પ્રાઇમરી માર્કેટ ફરીથી તેજી સાથે ધમધમી રહ્યું છે. માર્કેટમાં 2021માં પણ ધમધમાટ જારી જ રહેશે. નવા વર્ષમાં અત્યારસુધી 8 IPO આવ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code