1. Home
  2. Tag "Business news"

5 વર્ષ માટે પણ ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા યોગ્ય: RBI

દેશમાં ટૂંક સમયમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટની સમીક્ષા થશે ફુગાવાનો 4 ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી 5 વર્ષ માટે યોગ્ય દેશમાં 2016થી FIT ફ્રેમવર્કનો અમલ કરવામાં આવી રહ્યો છે મુંબઇ: દેશમાં ટૂંક સમયમાં ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટની સમીક્ષા થવાની છે ત્યારે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં RBIએ જણાવ્યું છે કે, ફુગાવાનો 4 ટકાનો […]

ભારતના અર્થતંત્રમાં રિકવરી, ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4% રહ્યો જીડીપી ગ્રોથ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં 0.4 ટકા રહ્યો જીડીપી ગ્રોથ વર્ષ 2019-20માં ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી વિકાસ દર 3.3 ટકા હતો નવી દિલ્હી: એક વર્ષથી કોરોના મહામારી તેમજ લોકડાઉન જેવી વિપરિત સ્થિતિઓને કારણે પ્રભાવિત અર્થતંત્રને લઇને હવે રિકવરીના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં NSOએ પ્રવર્તમાન નાણાકીય વર્ષના ડિસેમ્બરમાં પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિક ગાળા માટે […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે હાઇડ્રોજન બનશે ભાવિ ઇંધણનો વિકલ્પ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી વચ્ચે હાઇડ્રોજન ઇંધણ માટે બની શકે સારો વિકલ્પ હાલમાં હાઇડ્રોજન પર અનેક જગ્યાએ શોધ-સંશોધન ચાલી રહ્યા છે આ કાર્બન મુકત ઇંધણ પાણીથી તૈયાર કરવામાં આવે છે નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે વિશ્વમાં ગ્રીન ફ્યૂઅલની હોડ શરૂ થઇ ગઇ છે જેમાં હાઇડ્રોજનને ભવિષ્યના ઇંધણ તરીકે જોવામાં આવી રહ્યું છે. હાઇડ્રોજનમાં ઉચ્ચ […]

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર નાણા મંત્રીનું નિવેદન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વાત થાય તે અનિવાર્ય

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ પર નાણાં મંત્રીનું નિવેદન આ બાબતે કેન્દ્ર અને રાજ્યએ સાથે વાત કરવી જોઇએ અંતે ગ્રાહકો પર બહુ મોટો બોજો ન આવવો જોઇએ નવી દિલ્હી: દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છે. તેમાં પણ પેટ્રોલની કિંમત ઘણા શહેરોમાં 100 રૂપિયા સુધી પહોંચી ગઇ છે જ્યારે અમદાવાદમાં […]

દેશમાં ચાલુ વર્ષે રેકોર્ડ 30.33 કરોડ ટન વિક્રમી ખાદ્યાન્નું ઉત્પાદન થવાનો અંદાજ

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો 2020-21ની દરમિયાન દેશમાં રેકોર્ડ ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો અંદાજ 2020-21ની દરમિયાન દેશમાં કુલ મળીને 30.33 કરોડ ટન ખાદ્યાન્ન ઉત્પાદન થશે નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે પાક વર્ષ 2020-21ની માટે બીજા અગ્રિમ અંદાજ જારી કર્યો છે જેમાં કહ્યું છે કે 2020-21ની દરમિયાન દેશમાં […]

કોલસા કૌભાંડ: પશ્વિમ બંગાળમાં 15 જગ્યાએ CBI-EDની રેડ

પશ્વિમ બંગાળમાં કોલસા કૌભાંડ અને પશુ તસ્કરીનો મામલો CBI-ED હાલમાં અનેક ઠેકાણા પાડી રહી છે રેડ પશ્વિમ બંગાળમાં ઇડીના આ બીજા રાઉન્ડનો દરોડો છે કોલકાતા: હાલમાં પશ્વિમ બંગાળમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ એક્શનમાં આવી છે. CBI-EDએ પશ્વિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડ તેમજ પશુ તસ્કરી કેસ મુદ્દે દરોડા પાડ્યા છે. હાલ […]

નિરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થતા હવે માલ્યા અને મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાની તૈયારી

ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો હવે તેની બાદ ભાગેડૂ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાની તૈયારી ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યા પર 17 બેંકોના 9,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ નવી દિલ્હી: ભાગેડૂ ઉદ્યોગપતિ નિરવ મોદીના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ જ્યારે હવે મોકળો થઇ ગયો છે ત્યારે હવે 14,000 […]

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડડભૂસ…સેન્સેક્સમાં મોટો કડાકો

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં કડાકો અમેરિકાની ઇરાન પર એરસ્ટ્રાઇકના સમાચારથી બજાર હચમચ્યું સેન્સેક્સ લગભગ 900 અંકથી નીચે ખુલ્યો છે નિફ્ટીમાં પણ 200થી વધુ અંકનો કડાકો મુંબઇ: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર કડાકા સાથે ખુલ્યું છે. સીરિયા પર અમેરિકાની એરસ્ટ્રાઇકથી વિશ્વભરના બજારો હચમચી ગયા છે. ભારતીય શેરબજારો પર પણ તેની વિપરીત અસર જોવા મળી છે. […]

સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના: 100 સંપત્તિનું સરકાર વેચાણ કરશે, 2.5 લાખ કરોડ કરશે એકત્ર

સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના સરકાર 100 સંપત્તિનું કરશે વેચાણ સરકાર સંપત્તિ વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કરશે નવી દિલ્હી: સરકાર મોટી ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના અંગે વિચાર કરી રહી છે. સરકાર બહુ ઝડપથી બંધ પડેલી 100 સરકારી સંપત્તિને વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવા માટે કામ કરી રહી છે. પીએમ મોદીએ બુધવારે એક વેબિનારમાં આ માહિતી […]

ફેબ્રુઆરીમાં ત્રીજી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા, 3 મહિનામાં 200 રૂપિયા સિલિન્ડર મોંઘો થયો

ફેબ્રુઆરી મહિનામાં 3જી વખત ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા સબ્સિડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો વધારો કરાયો આમ ફેબ્રુઆરીમાં કુલ 75 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી જનતાની કમર પહેલા જ તૂટી ચૂકી છે ત્યારે બીજી તરફ LPGના ભાવમાં ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો ઝીંકાયો છે. સબ્સિડી વિનાના LPG સિલિન્ડરમાં રૂ.25નો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code