1. Home
  2. Tag "Business news"

હવે ખાનગી ક્ષેત્રની બેંકોને પણ સરકારી કામકાજ કરવા લીલી ઝંડી

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય મોદી સરકારે ખાનગી બેંકો પર સરકારી કામકાજ કરવા પર લાગેલા પ્રતિબંધ હટાવ્યો ખાનગી બેંકો ભારતના અર્થતંત્રના વિકાસમાં સરકારી બેંકોની જેમ જ મહત્વનો ફાળો આપી શકશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારને મહત્વનો નિર્ણય લીધો છે. મોદી સરકારે ખાનગી બેંકો પર સરકારી કામકાજ કરવા પર લાગેલા પ્રતિબંધને હટાવી લીધો છે. આ અંગે નાણાં મંત્રી […]

દેશમાં જાન્યુઆરીમાં સ્ટીલનો વપરાશ 9 ટકા વધી 99.70 લાખ ટનના ઓલ ટાઇમ હાઇ પર

ભારતમાં સ્ટીલના વપરાશમાં જંગી વધારો થયો ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9% વધી 99.70 લાખ ટન્સ રહ્યો ડિસેમ્બરની તુલનાએ વપરાશમાં 3 ટકાની વૃદ્વિ નવી દિલ્હી: ભારતમાં સ્ટીલના વપરાશમાં વધારો થયો છે. ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9 ટકા વધી 99.70 લાખ ટન્સ રહ્યો છે. કોઇ એક મહિનામાં સ્ટીલનો આટલો જંગી વપરાશ પ્રથમ વખત […]

દેશના રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા દેશમાં 8 નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સરકારની મંજૂરી

દેશના રમકડાં ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારનો નિર્ણય દેશમાં રૂ.2300 કરોડના ખર્ચે રમકડાંના ઉત્પાદન માટે 8 પ્લાન્ટની સ્થાપના કરાશે આ પ્લાન્ટની સ્થાપના બાદ ભારત રમકડાં ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની અન્ય દેશો પ્રત્યેની પરાધીનતા ઘટાડીને સ્વદેશમાં જ […]

બિટકોઇનના ભાવમાં તેજી, ભાવ 52 હજાર ડોલરને પાર, 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું

વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો બિટકોઇનનો ભાવ વધુ ઉછળીને 52000 ડોલરને પાર 62 અબજ ડોલરનું વોલ્યુમ થયું મુંબઇ: વૈશ્વિક બજારમાં ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. બિટકોઇનના ભાવ જે તાજેતરમાં 50 હજાર ડોલર પછી 51 હજાર ડોલરની સપાટી કુદાવી ગયા હતા તે આજે વધુ ઉછળી 52 હજાર ડોલરની સપાટી પણ વટાવી જતાં […]

ગૂગલ ભારતની કંપનીઓમાં કરશે રૂ.109 કરોડનું કરશે રોકાણ

ટેક જાયન્ટ ગૂગલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે ગૂગલ આર્થિક તંગીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકાની નાની કંપનીઓમાં રોકાણ કરશે આ હેઠળ ગુગલ ભારતીય કંપનીઓમાં 109 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે કેલિફોર્નિયા: ટેક જાયન્ટ ગૂગલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસને કારણે આર્થિક તંગીનો સામનો કરી રહેલા લેટિન અમેરિકા અને એશિયાની નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ગૂગલ […]

અમેરિકામાં ભારતીય વસ્તુઓની બોલબાલા, ભારતમાંથી અમેરિકા થતી નિકાસમાં ઉછાળો

ભારત હવે નિકાસની દૃષ્ટિએ વિશ્વમાં આગવા સ્થાન પર પહોંચ્યું છેલ્લા 4 માસથી ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસમાં સતત વધારો તેના પરથી કહી શકાય કે અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગમાં ઉછાળો આવ્યો છે નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ વિશ્વમાં આગવા સ્થાન પર પહોંચી ચૂક્યું છે. છેલ્લા ચાર માસથી ભારતમાંથી અમેરિકા ખાતે થતી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો […]

હવે માત્ર એક મિસકોલથી આ બેંક આપશે 20 લાખની લોન, જાણો વિગત

SBIએ તેના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી હવે માત્ર એક મિસકોલથી SBIના ગ્રાહકોને 20 લાખ સુધીની લોન મળશે તમે પણ અહીંયા આપેલી રીતથી લોન મેળવી શકશો નવી દિલ્હી: આપણે કોઇપણ આકસ્મિક જરૂરિયાત પૂરી કરવા માટે લોન લઇએ છીએ અને હવે આ જ દિશામાં તમને ઝડપી રીતે લોન મળે તે માટે SBI તેના ગ્રાહકો […]

હવે અનલિસ્ટેડ કંપનીઓએ પણ નાણાકીય વિગતો જાહેર કરવી પડશે

અનલિસ્ટેડ કંપનીઓએ પણ હવે નાણાકીય વિગતો જાહેર કરવી પડશે કંપની અધિનિયમ સુધારો ૨૦૨૦માં કંપની બાબતોના મંત્રાલયે નવી જોગવાઈ કલમ ૧૨૯ એ ઉમેરી છે નાણાકીય સર્વેલન્સનો અવકાશ વધારવા માટે આઈએલએન્ડએફએસ કૌભાંડ પછી નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે નવી દિલ્હી: અનલિસ્ટેડ કંપનીઓએ ટૂંક સમયમાં તેમની નાણાકીય વિગતો નિયમિત સમયગાળા દરમિયાન કંપની રજિસ્ટ્રારને સુપરત કરવાની રહેશે, જે કંપની […]

મની લોન્ડરિંગ કેસ: EDએ એમનેસ્ટી ઇન્ડિયાની 17 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

એમનેસ્ટી ઇન્ડિયાના બે એકમો વિરુદ્વ કાર્યવાહી કરાઇ બે એકમોની 17 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ટાંચમાં લેવાઇ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જાણકારી આપી છે નવી દિલ્હી: વૈશ્વિક માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થા એમનેસ્ટી ઇન્ડિયાના બે એકમો વિરુદ્વ કાર્યવાહી થઇ છે. તેના બે એકમોની 17 કરોડ રૂપિયાની બેંક ડિપોઝીટ ટાંચમાં લેવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ જાણકારી આપી […]

EPFO ફરીથી વ્યાજદરોમાં કરી શકે છે ઘટાડો

આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે EPFO વ્યાજદરોમાં ફરી ઘટાડો કરી શકે છે નવા દર પણ નિર્ણય કરવા માટે 4 માર્ચના EPFO સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠક યોજાશે નવી દિલ્હી: આ વર્ષે તમને ઝટકો લાગી શકે છે. નાણાકીય વર્ષ 2020-21માં એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ વ્યાજમાં ફરી એકવાર ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code