1. Home
  2. Tag "Business news"

મોંઘવારી બેકાબૂ: હવે ટેલિકોમ કંપનીઓ પણ વધારી શકે છે ટેરિફ રેટ

ટેલિકોમ કંપનીઓ પણ આગામી સમયમાં ટેરિફ પ્લાનની કિંમતોમાં કરશે વધારો નાણાકીય વર્ષ 2021-22માં કંપનીઓ આવક વધારવા પોતાના પ્લાન્સને મોંઘા કરી શકે છે જો કે તેની કિંમતોમાં કેટલો વધારો કરવામાં આવશે તે અંગે કોઇ વિગતો સામે આવી નથી નવી દિલ્હી: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે ત્યારે ટેલિકોમ કંપનીઓ આગામી મહિનાઓમાં ટેરિફ પ્લાનની કિંમતમોમાં વધારો કરી […]

સરકાર BOI સહિત આ ચાર બેંકોનું કરશે ખાનગીકરણ, ટૂંક સમયમાં પ્રક્રિયા શરૂ થશે

સરકારે બેંકોના ખાનગીકરણ માટે ચાર બેંકોનો શોર્ટલિસ્ટ કરી બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક થઇ શોર્ટલિસ્ટ આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે છે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ચાર મિડ સાઇઝ બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોનુસાર આ બેંકોને ટૂંક સમયમાં જ પ્રાઇવેટ બનાવવામાં આવી શકે […]

શેરબજારની દમદાર શરૂઆત, સેન્સેક્સ 52 હજારને પાર, નિફ્ટીએ પણ તોડ્યો રેકોર્ડ

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જે સેન્સેક્સમાં તેજી સેન્સેક્સ 407 પોઇન્ટના ઉછાળા સાથે 52000ને ક્રોસ નિફ્ટી પણ તોડ્યો રેકોર્ડ મુંબઇ: મજબૂત વૈશ્વિક સંકેતોના પગલે આજે કારોબારી સપ્તાહનો પ્રારંભ શુભ રહ્યો છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની શરૂઆત સંગીન રહી છે. આજે બંને પ્રમુખ ઇન્ડેક્સ નવા રેકોર્ડ સ્તરે ખુલ્યાં છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ […]

ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરેથી 6.24 અબજ ડોલર ઘટ્યું

ભારતના ફોરેક્સ રિઝર્વમાં સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો થયો ભારતનું ફોરેક્સ રિઝર્વ 6.24 અબજ ડોલર ઘટીને 583.94 અબજ ડોલર નોંધાયું અગાઉના સપ્તાહે ફોરેક્સ રિઝર્વ 590.18 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું નવી દિલ્હી: ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારા બાદ હવે સર્વોચ્ચ સ્તરેથી ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર 5મી ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું […]

સકારાત્મક સમાચાર, જાન્યુઆરીમાં ફુગાવો ઘટીને 4.06 ટકા

ભારતના અર્થતંત્રને લઇને સકારાત્મક સમાચાર જાન્યુઆરી, 2021માં CPI આધારિત રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે નવી દિલ્હી: ભારતના અર્થતંત્રને લઇને સારા સમાચાર છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પિલમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર, 2020માં ઇન્ડેક્સ ઓફ […]

દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ યથાવત્, વપરાશ કરનારા દંડાશે

વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધ્યું પણ ભારતમાં હજુ પણ પ્રતિબંધ ભારતમાં લોકો, વેપારીઓ તેમજ કંપનીઓ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરી શકશે નહીં જો કોઇ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરશો તો દંડાશે નવી દિલ્હી: અમેરિકાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની બિટકોઇનમાં કારનું પેમેન્ટ સ્વીકારવાની જાહેરાતથી ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જો કે, ભારતમાં લોકો, વેપારીઓ તેમજ કંપનીઓ ક્રિપ્ટોકરન્સીનો […]

ભારતના સ્માર્ટફોન માર્કેટમાં હજુ પણ ચીનની કંપનીઓની હિસ્સેદારી વધુ

સોશિયલ મીડિયામાં ચીન સામેનો વિરોધ રહ્યો સીમિત દેશના સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓનો હિસ્સો વધ્યો ગત વર્ષે ભારતમાં 5 કરોડ સ્માર્ટફોન વેચાયા તેમાં ચાઈનીઝ કંપનીઓની ભાગીદારી 77 ટકા જેટલી છે નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2020માં સરહદ વિવાદના કારણે ભારતના સોશિયલ મીડિયામાં ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો વંટોળ સર્જાયો હતો. જો કે દર વર્ષે હોળી-દીવાળી પર ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર […]

IT વિભાગે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધીમાં 1.91 કરોડ રૂપિયા પરત કર્યા

કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર CBDTએ 1.87 કરોડથી વધુ કરદાતાઓને 1,91,015 કરોડથી વધુનું રિફંડ જારી કર્યું આ તમામ રિફંડ 1 એપ્રિલ 2020થી 8 ફેબ્રુઆરી 2021 સુધી આપવામાં આવ્યું છે નવી દિલ્હી: કરદાતાઓ માટે એક મહત્વના સમાચાર છે. CBDTએ 1.87 કરોડથી વધુ કરદાતાઓને 1,91,015 કરોડથી વધુના રિફંડ જારી કર્યા છે. આ તમામ રિફંડ 1 એપ્રિલ 2020થી […]

RBIએ નાસિકની આ બેંક વિરુદ્વ કરી કાર્યવાહી, ખાતાધારક 6 મહિના સુધી પૈસા નહીં ઉપાડી શકે

ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક વિરુદ્વ કરી કાર્યવાહી RBIએ ‘Independence Co-Operative Bank Limited’ પર લગાવ્યો પ્રતિબંધ આ બેંક પર ઉપાડને લઇને RBIએ લગાવ્યો પ્રતિબંધ નવી દિલ્હી:  ભારતની સર્વોચ્ચ બેંક RBIએ હવે મહારાષ્ટ્રની એક બેંક પર ગાળિયો કસ્યો છે. આ વખતે મહારાષ્ટ્રના નાસિકમાં ‘Independence Co-Operative Bank Limited’ પર ઉપાડને લઇને અનેક પ્રતિબંધ લગાવ્યા છે. […]

LIC આ વર્ષે શેરબજારમાં કુલ 5 લાખ કરોડથી વધુ રોકાણ કરશે

આ વર્ષે LIC માર્કેટમાં પોતાનો IPO લઇને આવી રહી છે નાણાકીય વર્ષ 2021ના અંત સુધીમાં LICનું મૂડીબજારમાં રોકાણ 5 લાખ કરોડ રૂપિયાને વટી જશે 31 જાન્યુઆરી 2021 સુધી LICએ કુલ 4,44,919 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ રાખ્યું હતું નવી દિલ્હી: આ વર્ષે માર્કેટમાં અનેક IPO આવી રહ્યા છે તેમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો આઇપીઓ પણ સામેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code