1. Home
  2. Tag "Business news"

સરકાર એક્શનમાં, ભારતમાં ઓછી ગુણવત્તા ધરાવતા વાહનોનું વેચાણ બંધ કરવા આપ્યો આદેશ

ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ ઇરાદાપૂર્વક ખરાબ ગુણવત્તાના વાહનો વેચે છે આ વાતનો ઘટસ્ફોટ થયા બાદ સરકારે ઉત્પાદકો સામે લાલ આંખ કરી સરકારે આ તમામ કંપનીઓને તાત્કાલિક ધોરણે વેચાણ બંધ કરવાનો આદેશ આપ્યો નવી દિલ્હી: ભારતમાં ઓટોમોબાઇલ કંપનીઓ સુનિયોજીત રીતે ખરાબ ગુણવત્તા અને નીચા ધારાધોરણો ધરાવતા વાહનો વેચી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ સરકારે લાલ આંખ કરી […]

ઇ-એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ વધશે, ઇ-નામ હેઠળ દેશની વધુ 1000 મંડીઓ આવરી લેવાશે

દેશમાં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ વધારવાનો નિર્ણય ઇ-નામ હેઠળ દેશની વધુ 1000 મંડીઓ આવરી લેવામાં આવશે આવી મંડીઓની સંખ્યા 2000 સુધી લઇ જવાની પણ યોજના દેશમાં ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ દેશમાં વધારવાનો નિર્ણય કરાયો છે. એપ્રિલ 2021થી શરૂ થનારા નવા નાણાકીય વર્ષમાં આવો વ્યાપ વધારવામાં આવનાર છે તેમજ દેશવ્યાપી ધોરણે વધુ આશરે 1000 […]

હવે ખાતેધારકોના ચેક ઝડપી ક્લિયર થશે, RBIએ લીધો આ નિર્ણય

હવે ખાતેધારકોને ચેક ક્લિયરન્સ માટે વધુ સમય પ્રતિક્ષા નહીં કરવી પડે RBIએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો RBIએ ચેક ટ્રંકેશ સિસ્ટમનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો નવી દિલ્હી: હવે ખાતેધારકોને ચેક ક્લિયરન્સ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા નહીં કરવી પડે કારણ કે RBIએ ચેક ક્લિયરન્સના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. RBIએ ચેક ટ્રંકેશ […]

ભારતનો વિજ્ઞાપન ઉદ્યોગ 2021ના અંત સુધીમાં 62,577 કરોડ પર પહોંચશે

કોરોના મહામારી છતાં ભારતનો વિજ્ઞાપન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો આ વર્ષના અંતે ભારતીય વિજ્ઞાપન ઉદ્યોગ 10.8 ટકા વધીને 62,577 કરોડ રૂપિયા સુધી પહોંચે તેવો અંદાજ જે હવે વર્ષ 2022 સુધી 70,343 કરોડની નજીક પહોંચવાનો અંદાજ નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ભારતનો વિજ્ઞાપન ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય વિજ્ઞાપન ઉદ્યોગ 10.8 ટકા વધીને […]

હવે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓએ ભારતમાં 2% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો આ ટેક્સ ઑનલાઇન સામાન વેચતી-સેવાઓ આપતી બન્ને પ્રકારની કંપનીઓ પર લાગશે આ માટે સરકારે ફાઇનાન્સ એક્ટ 2016ની ઘણી કલમોમાં ફેરફાર કર્યા નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વર્ષ 2021ના બજેટમાં વિદેશી ઇ-કોમર્સ પર 2 ટકાનો વધારાનો ટેક્સ લગાવ્યો છે. આ ટેક્સ ઓનલાઇન સામાન વેચતી […]

BOBના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, 1 માર્ચ પહેલા કરવું પડશે આ કામ અન્યથા નહીં કરી શકો નાણાંની લેવડ-દેવડ

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર 1લી માર્ચથી બેંક IFSC કોડમાં ફેરફાર કરવા જઇ રહી છે તેથી તમારે પણ તમારો નવો IFSC કોડ મેળવવો પડશે નવી દિલ્હી: જો તમે પણ બેંક ઓફ બરોડામાં ખાતું ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. થોડા સમય પહેલા દેના બેંક તેમજ વિજયા બેંકનું BOBમાં મર્જર થયું હતું. […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાની વૃદ્વિ: ISMA

દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધી ખાંડનું ઉત્પાદન વધ્યું જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો જે ગત સીઝનના ઉત્પાદન 141 લાખ ટનની તુલનામાં લગભગ 25 ટકા વધારે છે નવી દિલ્હી: દેશમાં નવી સીઝન દરમિયાન જાન્યુઆરીના અંત સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 31 જાન્યુઆરી 2021 સુધી ખાંડનું ઉત્પાદન […]

વર્ષ 2021નો શુભ પ્રારંભ: ઉત્પાદન ક્ષેત્રનો PMI વધીને 3 મહિનાની ટોચે

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર ભારતના PMI ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે નવી દિલ્હી:  કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર છે. માગ તથા ઉત્પાદનમાં વધારો થતાં ભારતના જાન્યુઆરીના ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે. પીએમઆઇ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રોજગારમાં […]

બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં રોનક, સેન્સેક્સ ફરી 50 હજારની સપાટીને ઉપર

બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં રોનક જોવા મળી સેન્સેક્સ ફરી 50 હજારની સપાટીની ઉપર જોવા મળ્યો નિફ્ટીમાં પણ 406 પોઇન્ટનો ઉછાળો મુંબઇ: બજેટના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યા બાદ બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 50 હજારના સ્તર પર ફરી જોવા મળ્યો છે. 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં […]

જીએસટી કલેક્શનને લઇને સારા સમાચાર, રેકોર્ડ સ્તરે પહોંચ્યું GST કલેક્શન

નાણાં મંત્રી બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે જીએસટી કલેક્શનને લઇને સારા સમાચાર જાન્યુઆરી 2021માં 1,19,847 લાખ કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છેલ્લા કેટલાક મહિનાઓથી GST કલેક્શનમાં સતત તેજી જોવા મળી રહી છે નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આજે એક તરફ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે બેજી તરફ દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code