1. Home
  2. Tag "Business news"

વર્ષ 2020-21માં ખાતરનું વેચાણ 10 ટકા વધીને રેકોર્ડ 6.8 કરોડ ટન રહેશે

દેશમાં સારા ચોમાસા વચ્ચે ખાતરને લઇને સારા સમાચાર વર્ષ 2020-21માં ખાતરનું વેચાણ 10 ટકા વધશે ખાતરનું વેચાણ 10 ટકા વધીને 6.8 કરોડ ટન રહેવાનું અનુમાન નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે સારું ચોમાસું પણ જોવા મળ્યું હતું. દેશમાં સારા ચોમાસા વચ્ચે વર્ષ 2020-21માં સ્થાનિક ખાતરના વેચાણમાં 10 ટકાના વધારા સાથે રેકોર્ડ 6.8 કરોડ ટન થવાની […]

ડિસેમ્બર 2020માં દેશના 8 કોર સેક્ટરના ઉત્પાદનમાં 1.3 ટકાનો ઘટાડો

કોરોના મહામારી વચ્ચે ડિસેમ્બર, 2020માં 8 કોર સેક્ટરનું ઉત્પાદન ઘટ્યું ડિસેમ્બર, 2020માં 8 કોર સેક્ટરના ઉત્પાદનમાં 1.3 ટકાનો ઘટાડો ડિસેમ્બર 2019માં કોર સેક્ટરના ઉત્પાદનમાં 3.1 ટકાનો વધારો થયો હતો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ડિસેમ્બર, 2020માં 8 કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઉત્પાદનમાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. સળંગ ત્રીજા મહિને કોર સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. […]

સુગર સિઝન 2020-21માં 310 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા: ISMA

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને ખાંડ ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો ચાલુ સુગર સિઝન 2020-21માં 302 લાખ ટન ખાંડના ઉત્પાદનની ધારણા ઉત્તરપ્રદેશમાં સીઝન વર્ષ 2020-21માં ખાંડનું ઉત્પાદન લગભગ 105 લાખ ટન રહેવાનો અંદાજ નવી દિલ્હી: ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશને દેશમાં ખાંડના ઉત્પાદનનો બીજો અગ્રિમ અંદાજ જાહેર કર્યો છે અને તે ગત અંદાજની તુલનાએ ઓછો છે. ISMAના બીજા […]

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન વિરુદ્વ દાખલ કર્યો કેસ, FDIના નિયમના ભંગનો આરોપ

ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ EDએ એમેઝોન વિરુદ્વ કેસ દાખલ કર્યો નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ છે. કંપની હાલમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એમેઝોનની વિરુદ્વ ફોરેન એક્સચેન્જ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફ્યૂચર રિટેલની સાથે સોદામાં […]

નાણાકીય વર્ષ 2021-22માં સરકાર સરેરાશ કરતાં 75% વધુ ભંડોળ ઊભું કરે તેવી શક્યતા

આગામી નાણાકીય વર્ષમાં સરકારનો બોરોઇંગનો આંક વધશે આ આંક છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતાં 75 ટકા વધુ રહેવાનો અંદાજ નાણાં વર્ષ 2021-22માં સરકારનો બોરોઇંગ આંક રૂપિયા 10.60 ટ્રિલિયન જાહેર થવાની શક્યતા નવી દિલ્હી: આગામી નાણાકીય વર્ષમાં સરકારનો બોરોઇંગનો આંક છેલ્લા 5 વર્ષની સરેરાશ કરતા 75 ટકા વધુ રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જો વર્તમાન […]

ફેબ્રુઆરી મહિનામાં બેંકો આટલા દિવસ રહેશે બંધ, જુઓ રજાઓની યાદી

ફેબ્રુઆરી મહિનામાં આ દિવસે બેંકોમાં રહેશે રજા તેથી અહીંયા આપેલી રજાઓ જોઇને તમે કરી શકો છો કામનું પ્લાનિંગ દરેક રાજ્યોમાં તહેવારોને આધારે રજા અલગ અલગ હોય છે નવી દિલ્હી: જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે જો તમે આગામી મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં બેંકને લગતા કામકાજો માટે પ્લાનિંગ કરી રહ્યા હોય તો પહેલા એકવાર […]

EPFOની મર્યાદા વધી શકે, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને ફાયદો થશે

EPFO ખાતાધારકો માટે મહત્વના સમાચાર વધી શખે છે EPFOની મર્યાદા અંસગઠિત ક્ષેત્રના કર્મચારીઓને થશે ફાયદો નવી દિલ્હી: EPFO ખાતાધારકો માટે અગત્યના સમાચાર છે. આ વર્ષે EPFOની મર્યાદા વધવા જઇ રહી છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન અને ટ્રેડર્સ તેમજ સેલ્ફ એમ્પોઇડ માટે નેશનલ પેન્શન સ્કીમને ઇપીએફઓની મર્યાદામાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જો બધુ જ યોગ્ય […]

અનુમાન: ભારતનું ઇ-ગ્રોસરી માર્કેટ વર્ષ 2024 સુધીમાં રૂ.1.31 લાખ કરોડને આંબશે

ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુને વધુ તીવ્ર થઇ રહી છે વર્ષ 2024 સુધી ઇ-ગ્રોસરી માર્કેટ 1.31 લાખ કરોડ રૂપિયાને વટાવી જશે ઇ-ગ્રોસરી માર્કેટ વર્ષ 2020માં 60 ટકા વધ્યું નવી દિલ્હી: ભારતના ઇ-કોમર્સ માર્કેટમાં સ્પર્ધા વધુને વધુ તીવ્ર થઇ રહી છે. ઇ-ગ્રોસરીને ભવિષ્યના સૌથી મોટા બજારના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક અનુમાન અનુસાર વર્ષ 2024 […]

બજેટ 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે કસ્ટમ ડ્યૂટી, ગ્રાહકોને મળશે રાહત

સરકાર આગામી સપ્તાહે સામાન્ય બજેટ રજૂ કરશે સરકાર અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી શકે છે ફર્નિચરના કાચા માલ, તાંબા ભંગાર જેવી વસ્તુઓ પર ડ્યૂટી ઘટાડી શકે છે સરકાર નવી દિલ્હી: સરકાર આગામી સપ્તાહે રજૂ થનારા સામાન્ય બજેટમાં અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ગ્રાહકોને રાહત આપી શકે છે. જેમાં ફર્નિચરનો કાચો માલ, તાંબા ભંગાર, […]

દેશની ટોચની 100 કંપનીઓની કુલ અસ્ક્યામતોમાં 55,890 કરોડની વૃદ્વિ

કોરોના મહામારી દરમિયાન પણ અમુક કંપનીઓએ મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી 100 કંપનીઓએ માર્ચ પછીના 6 મહિનામાં 55,890 કરોડ રૂપિયાની એસેટ ઉમેરી છે ઘણી કંપનીઓએ પોતાના મૂડીગત ખર્ચ યોજના યથાવત્ રાખી હતી નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ તમામ કંપનીઓએ પોતાનો મૂડીગત ખર્ચ સ્થગિત કર્યો નથી. એસ એન્ડ પી બીએસઇ 100 કંપનીઓએ માર્ચ પછીના 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code