1. Home
  2. Tag "Business news"

ગુજરાતમાં દેશનું પ્રથમ બુલિયન એક્સચેન્જ સ્થપાશે, જુલાઇ સુધીમાં શરૂ થઇ શકે

ગાંધીનગર સ્થિત IFSCમાં દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થપાશે તેનું કામકાજ આગામી જુલાઇ કે ઑગસ્ટ સુધીમાં શરૂ થવાની સંભાવના ત્યારબાદ દુબઇથી ભારતમાં ગોલ્ડ ટ્રેડિંગનો એક મોટો હિસ્સો ગિફ્ટ સિટીમાં ફંટાય શકે ગાંધીનગર: ગુજરાત સતત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને હવે ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ખાતે દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થપાઇ […]

SIPમાં રોકાણનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થયો, ડિસેમ્બરમાં નવા 14 લાખ ફોલિયો ખુલ્યા

શેરબજારમાં તેજીના માહોલથી રોકાણકારો ફરી SIP તરફ આકર્ષાયા ડિસેમ્બર 2020માં નવા 14 લાખ ફોલિયો ખુલ્યા તેની સાથોસાથ ડિસેમ્બરમાં છેલ્લા 8 મહિનાનું સૌથી વધુ નવુ મૂડીરોકાણ આવ્યું નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે ત્યારે વધુને વધુ રોકાણકારો રોકાણ કરવા તરફ આકર્ષાયા છે. રોકાણ માટેનું વધુ એક શ્રેષ્ઠ માધ્યમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન […]

બજેટ 2021: હોમ લોન પર મળી શકે ઇન્કમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ

કેન્દ્રીય બજેટ રજૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી આ બજેટ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકે તેવું સામાન્ય પ્રજા ઇચ્છે છે હોમ લોન પર મળશે ઇન્કમટેક્સમાં વધારવામાં આવેલી છૂટ નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ કોરોના કાળ દરમિયાનના આ બજેટને લઇને ઘણી આશાઓ છે. સામાન્ય પ્રજા એવું બજેટ […]

વિદેશી હુંડિયામણમાં નોંધાયો ઘટાડો, RBIએ જાહેર કર્યા આંકડા

15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં થયો ઘટાડો ફોરેક્સ રિઝર્વ 1.839 અબજ ડોલર્સ ઘટીને 582.242 અબજ ડોલર્સ વીતેલા સપ્તાહમાં એફસીએ 4 કરોડ ઘટીને 541.507 અબજ ડૉલર્સ નવી દિલ્હી: દેશના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડો થયો છે. 15મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં આ ઘટાડો નોંધાયો હતો. દેશની સર્વોચ્ચ બેંકે પ્રગટ કરેલા આંકડા અનુસાર 15મી જાન્યુઆરીએ પૂરા […]

સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો દંડ

પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મુકાઇ સેબીએ HDFC બેંકને ફટકાર્યો 1 કરોડ રૂપિયાનો જંગી દંડ બેંકે નિયામકના વચગાળાના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું મુંબઇ: પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેંક HDFC મુશ્કેલીમાં મૂકાઇ છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ એચડીએફસી બેંકને 1 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો છે. HDFC બેંક ઉપર આરોપ મૂકાયો હતો કે તેણે સ્ટોક બ્રોકર […]

અર્થતંત્રમાં ગતિ, વર્ષ 2022માં V શેપમાં હશે દેશની અર્થવ્યવસ્થા: RBI

કોરોના કાળમાં મંદી બાદ હવે અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે ભારતીય અર્થતંત્ર સકારાત્મક વૃદ્વિથી ફક્ત કેટલાક પગલાં જ દૂર વેક્સિન આવી ગઇ હોવાથી ભારતીય અર્થતંત્ર ઝડપ પકડશે મુંબઇ: કોરોના કાળમાં દેશવ્યાપી લોકડાઉન બાદ અર્થતંત્રમાં જોવા મળેલી મંદી બાદ અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઇએ દાવો કર્યો છે કે ભારતીય અર્થતંત્ર […]

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ ભારતીય શેરબજારમાં તેજી, સેન્સેક્સ પ્રથમવાર 50 હજારને પાર

અમેરિકામાં સત્તા પરિવર્તન બાદ શેરબજાર પણ ઝુમી ઉઠ્યું શેરબજારમાં તેજી, સેન્સેક્સ પ્રથમવાર 50 હજારને પાર વૈશ્વિક બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો મુંબઇ: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય તેમજ જો બાઇડેનના રાષ્ટ્રપતિ પદ તરીકેને શપથ ગ્રહણ બાદ અમેરિકન શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી હતી. મંગળવારે ડાડ તેમજ એસએન્ડપી નવા શિખરે બંધ થયો હતો. તેની અસર બુધવારે […]

વૃદ્વિ: ડિસેમ્બરમાં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ 87,132 કરોડ, 31 માર્ચની ટોચે

કોરોના સંકટ વચ્ચે પણ વિદેશી રોકાણકારોનું ભારતીય શેરબજારમાં આકર્ષણ યથાવત્ ડિસેમ્બર 2020માં ભારતીય શેરબજારમાં પી-નોટ્સ રોકાણ વધીને 87,132 કરોડ રૂપિયા નોંધાયું નવેમ્બર 2020માં પી-નોટ્સ ઇન્વેસ્ટમેન્ટ 83,114 કરોડ રૂપિયા નોંધાયું હતું નવી દિલ્હી: ભારતીય શેરબજારમાં હાલમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને કોરોના સંકટ વચ્ચે પણ વિદેશી રોકાણકારો દ્વારા જંગી મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. જેના […]

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ, હવે 586 અબજ ડોલરની નવી ઐતિહાસિક ઉંચાઇએ

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે ભારતનું ફોરેક્સ રિઝર્વ 75.8 કરોડ ડોલર વધીને 586.08 અબજ ડોલરની નવી સપાટીએ ફોરેન કરન્સી એસેટ્સ 15 કરોડ ડોલર વધીને 79 અબજ ડોલર નોંધાયું નવી દિલ્હી: ભારતનું વિદેશી હૂંડિયામણ નવા કેલેન્ડર વર્ષ 2021માં સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code