1. Home
  2. Tag "Business news"

ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રિકવરીના એંધાણ: ડિસેમ્બરમાં પેસેન્જર વ્હિકલનું વેચાણ 24 ટકા-દ્વિચક્રી વાહનોનું વેચાણ 12% વધ્યું

કોરોના મહામારી વચ્ચે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ફરી રિકવરીના એંધાણ FADA અનુસાર ડિસેમ્બર 2020માં પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ 24 ટકા વધ્યું ડિસેમ્બરમાં ટુ-વ્હિકલનું વેચાણ પણ વાર્ષિક તુલનાએ 88 ટકા વધ્યું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે ભારતની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી તેજીના પાટે આવી રહી છે. કાર સહિતના પેસેન્જર વ્હિકલ્સના અને ટુ-વ્હીલરના વેચાણમાં વૃદ્વિ જોવા મળી છે. ફેડરેશન ઑફ […]

આ પ્લેટફોર્મ સહિત ભારતના 4 બજારોમાં નકલી સામાનનું થાય છે વેચાણ: US

સમગ્ર વિશ્વમાં અનેક માર્કેટમાં થાય છે નકલી વસ્તુઓનું વેચાણ અમેરિકાએ આવા 39 ઑનલાઇન પ્લેટફોર્મ-માર્કેટની યાદી જાહેર કરી હતી આ યાદીમાં ભારતના સ્નેપડીલ સહિત 4 માર્કેટનો પણ કર્યો સમાવેશ વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં અનેક જગ્યાએ નકલી સામાનનું વેચાણ થતું જ હોય છે ત્યારે અમેરિકાના વેપારી પ્રતિનિધિ રોબર્ટ લાઇટહાઇઝરે વિશ્વના 39 ઓનલાઇન પ્લેટફોર્મ તેમજ 34 બજારોને નકલી સામાન […]

વાંચો મૂલ્યની દૃષ્ટિએ વિશ્વની ટોચની 500 કંપનીઓની યાદી

ભારતની 11 ખાનગી ક્ષેત્રની કંપનીઓએ વિશ્વની 500 ટોચની કંપનીમાં સ્થાન હાંસલ કર્યું ગત વર્ષે આ 11 કંપનીઓમાં કુલ મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો છે યાદીમાં 242 કંપનીઓ અમેરિકન છે જ્યારે 51 કંપની ચીન અને 30 કંપની જાપાનની છે નવી દિલ્હી: ભારતની 11 ખાનગી ક્ષેત્રની કંપનીઓએ વિશ્વની 500 સૌથી કિંમતી કંપનીઓમાં યાદીમાં સ્થાન હાંસલ કર્યું છે. […]

ચીનને ઝટકો! અમેરિકામાં શાઓમી સહિતની 9 ચાઇનીઝ કંપનીઓ પર પ્રતિબંધ

અમેરિકાએ ચીનને વધુ એક ઝટકો આપ્યો અમેરિકાએ શાઓમી સહિત 9 ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો અમેરિકન પ્રશાસને કહ્યું કે આ એપ્સ અમેરિકાની સુરક્ષા માટે ખતરારૂપ હતી વોશિંગ્ટન: અમેરિકામાં ચીનને વધુ એક ઝટકો લાગ્યો છે. હુવાવે બાદ ચીનની વધુ એક સ્માર્ટફોન કંપની શાઓમીને અમેરિકામાં ઝટકો લાગ્યો છે. અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને શાઓમી સહિતની 9 ચાઇનીઝ કંપનીના કથિત […]

પીએમ કિસાન યોજનામાં હવે સહાય રકમ વધવાની સંભાવના

ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા મોદી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેમાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે છે હવે પીએમ કિસાન યોજનામાં સહાય રકમ વધે તેવી શક્યતા નવી દિલ્હી: ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. જેમાં દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયા આપવામાં આવે […]

સેન્સેક્સમાં તેજીની ચાલ, હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ જ દૂર

સેન્સેક્સમાં સતત તેજીની ચાલ હવે 50000ની સપાટીથી માત્ર 200 પોઇન્ટ દૂર વેક્સિનના અહેવાલો પાછળ પણ શેરબજારમાં તેજી જોવા મળી મુંબઇ: સ્ટોક માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી તેજીનો ઘોડો રફતાર પકડી રહ્યો છે જો કે તેજીની ચાલ પર બ્રેક લાગી હતી. જો કે આમ છતાંય ઇન્ટ્રાડે બેઉ આગેવાન ઇન્ડેક્સ નવી ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ્યો હતો. તાજેતરમાં શરૂ […]

ભાગેડૂ આર્થિક અપરાધી માલ્યાને ઝટકો, બ્રિટન હાઇકોર્ટ વિરુદ્વ અપીલ કરવાની અનુમતિ ના મળી

દેશની બેંકોને કરોડોનો ચૂનો લગાડનાર વિજય માલ્યાને ઝટકો બ્રિટન હાઇકોર્ટ વિરુદ્વ અપીલ કરવાની ના મળી પરવાનગી ભારતની SBIની આગેવાની હેઠળ બેંકોના સમૂહે તેની વિરુદ્વ નાદારીના કાર્યવાહી શરૂ કરી હતી લંડન: દેશની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જનાર ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. વિજય માલ્યાને બ્રિટન ઉચ્ચ ન્યાયાલયના એક […]

વર્ષનો પ્રથમ આઇપીઓ લાવશે IRFC, આટલા રૂપિયા કરશે એકત્ર

આગામી સપ્તાહથી વર્ષ 2021ના આઇપીઓની સિઝન થશે શરૂ સીઝનનો પહેલા આઇપીઓ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનો આવશે IRFC આ IPOથી 4633 કરોડ રૂપિયા એકત્ર કરશે નવી દિલ્હી: આગામી સપ્તાહથી વર્ષ 2021ની નવી IPOની સીઝન શરૂ થઇ રહી છે. પ્રથમ આઇપીઓ 18 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન આઇપીઓથી 4633 કરોડ રૂપિયા […]

કોવિડ ઇફેક્ટ: ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશમાં રોજગારમાં 2.8%નો ઘટાડો

કોરોના મહામારી દરમિયાન દેશમાં રોજગારની સ્થિતિ વધુ વણસી ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં રોજગારમાં ઘટાડો નોંધાયો ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રોજગારમાં 2.8 ટકાનો ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર તો પ્રભાવિત થયું જ છે, પરંતુ સાથોસાથ દેશમાં ધંધા અને રોજગાર પર પણ વિપરીત અસર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં […]

રાહત: ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59%, RBI ઘટાડી શકે વ્યાજદર

દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 93 ટકા નોંધાયો ખાદ્યચીજોમાં ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી નવી દિલ્હી: દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59 ટકા રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 6.93 ટકા નોંધાયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code