1. Home
  2. Tag "Business news"

સરકાર ખર્ચને પહોંચી વળવા માટે હવે લાવી શકે છે કોવિડ-ટેક્સ

નાણાકીય વર્ષ 2021-22ના બજેટની તૈયારી ચાલી રહી છે સરકાર મહામારી સામે લડવા વધારાના ખર્ચને પહોંચી વળવા સરચાર્જ લગાવી શકે છે સરચાર્જ લગાવવો કે નવો ટેક્સ એનો નિર્ણય બજેટ આસપાસ કરવામાં આવશે નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2021-22ના બજેટની તૈયારી ચાલી રહી છે. સરકાર હાલમાં મહામારી સામે લડવા માટે વધારાના ખર્ચને પહોંચી વળવા માટે કોવિડ-19 સેસ અથવા […]

આઝાદી બાદ પ્રથમવાર બજેટના દસ્તાવેજ પ્રિન્ટ નહીં થાય, સોફ્ટ કોપી પરથી બજેટ રજૂ કરશે નાણાંમંત્રી

કોરોના મહામારીને કારણે પારંપરિક બજેટ રજૂ કરવાની પરંપરા બદલાશે આ વખતે બજેટના દસ્તાવેજ છપાશે નહીં આ વખતે દરેક સાંસદોને બજેટના દસ્તાવેજની સોફ્ટ કોપી અપાશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બજેટ 2021-22નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમ સૌથી પડકારજનક બજેટ રજૂ કરવા માટે સજ્જ છે. કોરોનાને કારણે ભારતીય અર્થતંત્ર […]

પ્રજાને સહન કરવો પડશે મોંઘવારીનો માર, આગામી સમયમાં રોજિંદી વસ્તુઓના ભાવ વધી શકે

કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં ચીજવસ્તુઓના ભાવ વધી શકે કાચા માલના ભાવમાં વધારાના કારણે કંપનીઓ ભાવ વધારા પર કરી રહી છે મંથન કેટલીક કંપનીઓ તો પહેલાથી જ ભાવ વધારો કરી ચૂકી છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં લોકોએ મોંઘવારીનો માર સહન કરવાની નોબત આવી શકે છે. ગ્રાહકોને પોતાની રોજીંદી વસ્તુઓની ખરીદી માટે પહેલા […]

માર્ચ મહિનાથી 3 લાખ ખાતાધારકોના બેન્ક IFSC કોડ બદલાઇ જશે

બેંકના ગ્રાહકો માટે અગત્યના સમાચાર વિજયા બેંક અને દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે આવી સ્થિતિમાં, આ બેંકોના ખાતાધારકોના નંબર, પાસબૂક તેમજ ચેક પણ બદલાયા છે નવી દિલ્હી: બેંકના ગ્રાહકો માટે એક અગત્યના સમાચાર છે. વિજયા બેંક તેમજ દેના બેંક શાખાઓના IFSC કોડ 1 માર્ચથી બદલાઇ જશે. આ બંને બેંકોનો બેંક ઓફ […]

કોરોના મહામારી વચ્ચે પણ મ્યુ.ફંડ ઉદ્યોગની સંપત્તિ વધીને રૂ.29.71 લાખ કરોડે પહોંચી

કોરોના મહામારી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષ 2020 સારું રહ્યું મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની સંપત્તિ રૂ.29.71 લાખ કરોડે પહોંચી ઇક્વિટી માર્કેટમાં તેજીને કારણે મ્યુચ્યુઅલ ફંડની એસેટ્સમાં વૃદ્વિ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષ 2020 એકંદરે સારું સાબિત થયું છે અને એસેટ્સમાં સતત વૃદ્વિ નોંધાઇ છે. મ્યુ. ફંડ્સની એસેટ્સ બેઝ […]

કોરોના સંકટ છતા વર્ષ 2020માં દેશમાં રૂ.2.47 લાખ કરોડનું ખાનગી રોકાણ આવ્યું

કોરોના કાળમાં અર્થતંત્ર પ્રભાવિત થવા છત્તાં દેશમાં ખાનગી રોકાણ વધ્યું વર્ષ 2020માં પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા દેશમાં આશરે 33.8 બિલિયન ડોલરનું રોકાણ વર્ષ 2019માં કુલ 665 સોદા દ્વારા 16.2 અબજ ડોલરનું પ્રાઇવેટ ઇક્વિટી રોકાણ થયું હતું નવી દિલ્હી: કોરોનાને કારણે અર્થતંત્ર પ્રભાવિત થયું હોવા છતાં વર્ષ 2020માં પ્રાઇવેટ ઇક્વિટી દ્વારા દેશમાં આશરે 33.8 બિલિયન ડોલરનું રોકાણ […]

કોરોના સંકટ દરમિયાન ભારતીયોની આવકમાં 9%નો ઘટાડો

કોરોના મહામારીને કારણે ભારતીયોની આવકમાં પણ થયો ઘટાડો ચાલુ વર્ષે દરેક ભારતીયે સરેરાશ 10,000 રૂપિયાની આવક ગુમાવી ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન ભારતની માથાદીઠ આવક 8.9% ઘટી નવી દિલ્હી: કોરોના મહામારી અને તેને કારણે લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે ભારતીય અર્થતંત્રને તો ફટકો પડ્યો જ છે પરંતુ સાથોસાથ ભારતીયોની આર્થિક પરિસ્થિતિ પણ વધુ નબળી પડી […]

આપની પાસે આઇટી રિટર્ન ભરવા માત્ર 3 દિવસનો સમય છે , નહીં તો ભરવો પડશે દંડ

અત્યારસુધીમાં 5.16 કરોડ કરદાતાઓએ નાણાકીય વર્ષ 2019-20 માટે ભર્યું આઇટી રિટર્ન જો તમે આઇટી રિટર્ન ના ભર્યું હોય તો તમારી પાસે હવે માત્ર 3 દિવસ બાકી છે જો 10 જાન્યુઆરી સુધીમાં તમે આઇટી રિટર્ન નહીં ભરો તો ભરવો પડશે દંડ નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2019-20 માટે અત્યારસુધીમાં 5.16 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરી ચૂક્યા છે. […]

ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન

ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમાં 7.7%ના ઘટાડાનું અનુમાન આ પહેલા વર્ષ 2019-20માં આર્થિક વૃદ્વિદર 4.2 ટકા રહ્યો હતો કૃષિ ક્ષેત્રને બાકાત રાખતા અર્થતંત્રના તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાશે નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે સરકારી આંકડા અનુસાર ચાલુ નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન ભારતની જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન […]

આગામી બજેટ પહેલાંના 100 વર્ષથી અલગ બજેટ હશે: નાણામંત્રી

આગામી બજેટને લઇને પ્રી બજેટ બેઠક યોજાઇ નાણામંત્રીએ કેટલાક સેક્ટર્સના નિષ્ણાત સાથે કરી ચર્ચા છેલ્લા 100 વર્ષના બજેટ કરતાં આ બજેટ અલગ હશે નવી દિલ્હી: આગામી બજેટને લઇને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી તેમજ ક્લાઇમેટ ચેન્જ સંબંધિત સેક્ટર્સના નિષ્ણાતો સાથે પ્રી બજેટ ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં નાણામંત્રી ઉપરાંત અનુરાગ ઠાકુર, ડો. એ.બી.પાંડે, કેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code