1. Home
  2. Tag "Business news"

બિટકોઇનમાં જોરદાર તેજી, 1 બિટકોઇનની કિંમત 23 લાખ રૂપિયાને પાર

શેરમાર્કેટની સાથોસાથ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ તેજી 1 બિટકોઇનની કિંમત 23 લાખ રૂપિયાને પાર બિટકોઇન સ્પેક્યુલેટિવ એસેટ્સ હોવાથી તેના મૂલ્યમાં થઇ રહ્યો છે વધારો શેરમાર્કેટની સાથોસાથ હવે ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં પણ તેજી જ તેજી જોવા મળી રહી છે. નવા વર્ષના પ્રારંભમાં બિટકોઇનની કિંમતે તમામ રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ બનાવ્યો છે. 1 જાન્યુઆરીના રોજ બિટકોઇન 29000 ડોલરને પાર […]

કોરોનાના ફેલાવા બાદ કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો

કોરોના વાયરસના ફેલાવાને કારણે મોટા ભાગના સેક્ટર્સ થયા પ્રભાવિત કોરોનાના ફેલાવા બાદ કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડામાં આ માહિતી સામે આવી નવી દિલ્હી: કોરોના વાયરસના ફેલાવાથી મોટા ભાગના સેક્ટર્સ પ્રભાવિત થયા છે. કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ જેમાં ફેકટરી, બિલ્ડીંગ્સ તેમજ અન્ય એસેટ્સ ઊભી કરવાની પ્રવૃત્તિને […]

દેશની નિકાસમાં ડિસેમ્બરમાં 0.8 ટકાનો ઘટાડો, વેપાર ખાધ વધીને 15.71 અબજ ડોલર

કોરોના મહામારી વચ્ચે દેશની નિકાસને ફટકો ડિસેમ્બર 2020માં દેશની નિકાસ 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર નોંધાઇ પેટ્રોલિયમ પેદાશો, ચામડું અને સામુદ્રિક ઉત્પાદન સેક્ટરના નબળા પ્રદર્શનને કારણે નિકાસમાં ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવે દેશની નિકાસને પણ ફટકો પડ્યો છે. દેશની નિકાસ ડિસેમ્બર 2020માં 0.8 ટકા ઘટીને 26.89 અબજ ડોલર રહી છે. સતત ત્રીજા […]

ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટતા ભારતને થશે ફાયદો

ગ્લોબલ સપ્લાય ચેઇનને લઇને કરાયો એક સર્વે સર્વે અનુસાર કોરોનાને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટતા ભારતને ફાયદો થશે નજીકના ભાવિમાં ભારતમાં પણ ચીનની માફક ઉત્પાદન પ્રવૃત્તિઓ વધશે: સર્વે નવી દિલ્હી: ગ્લોબલ સપ્લાય ચેઇનને લઇને એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર કોરોના મહામારીને પગલે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ચીનનું પ્રભુત્વ ઘટતા ભારતને ફાયદો થશે. […]

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ લૉન્ચ કર્યું આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું છે આ ઇન્ડેક્સમાં 5 મુખ્ય પેરામીટર્સ હશે નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ એક કંપોઝિટ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સનું નિર્માણ કર્યું છે. આ ઇન્ડેક્સથી માહિતી મળશે કે દેશભરમાં પેમેન્ટનું કઇ રીતે આધુનિકીકરણ થયું […]

સેબીએ રિલાયન્સ વિરુદ્વ કરી મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલા કરોડનો દંડ

વર્ષ 2007માં રિલાયન્સ પેટ્રોલિયમ લિ.ના શેર કારોબારમાં કથિત કૌંભાડનો મામલો સેબીએ મુકેશ અંબાણી અને તેની કંપની રિલાયન્સ ઇડન્સ્ટ્રીઝને 40 કરોડનો દંડ ફટકાર્યો આ મામલો નવેમ્બર 2007માં આરપીએલ શેરની રોકડ અને વાયદા ખંડમાં ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે મુંબઇ: ભારતમાં શેરબજારનું નિયમન કરનારી ભારતીય પ્રતિભૂતિ અને વિનિયમ બોર્ડ (સેબી) એ મુકેશ અંબાણી અને તેની કંપની […]

વર્ષ 2021માં પણે સોના-ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચશે, 10 ગ્રામ સોનાના આપવા પડશે 65 હજાર રૂપિયા

ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી જાણકારો અનુસાર વર્ષ 2021માં સોનાની કિંમત 65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી થઇ શકે નવી દિલ્હી: ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પણ સોનાના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી અને તેને કારણે વર્ષ […]

કોરોનાને કારણે ચીનનો પીએમઆઇ ઇન્ડેક્સ ઘટીને 51.90 થયો

કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનમાં ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી ચીનનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ઘટીને 51.90 નોંધાયો ચીનમાં સેવા ક્ષેત્રમાં પણ સુધારો મંદ ગતિનો રહેવા પામ્યો છે બીજિંગ: કોરોનાને કારણે ડિસેમ્બર મહિનામાં ચીનના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્વિ ધીમી પડી હતી પરંતુ અન્ય મોટા દેશની સરખામણીએ ચીન ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાની ધરાવે છે. ચીનને પણ […]

નવા વર્ષના પ્રથમ દિવસે જ ગૃહિણીઓને ફટકો, ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા

નવા વર્ષના પ્રથમ દિવસે જ ગૃહિણીનો ફટકો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો વધારો છેલ્લા 1 મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 91 રૂપિયાનો વધારો નવી દિલ્હી: નવા વર્ષના પ્રથમ દિવસે જ ગૃહિણીને ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ […]

કોવિડ ઇફેક્ટ: વર્ષ 2020માં લક્ઝુરિયસ કારનું વેચાણ 40 ટકા ઘટ્યું

કોરોના મહામારીની સૌથી વધુ અસર ઑટો સેક્ટર પર પડી ઑટો સેક્ટરમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત્ લોકડાઉન અને તળિયે ગયેલી માંગથી લક્ઝુરિયસ કારના વેચાણમાં 40%નો ઘટાડો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અનલોકની પ્રવૃત્તિ બાદ દેશના અનેક સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ ઓટો સેક્ટરમાં પણ હજુ પણ મંદીનું મોજું જોવા મળી રહ્યુ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code