1. Home
  2. Tag "Business news"

અર્થતંત્રમાં રિકવરીના સંકેત છતાં વ્યાવસાયિક વાહનોનું વેચાણ સામાન્ય થવામાં વધુ સમય લાગશે

ભારતમાં અનલોક બાદ અનેક સેક્ટરમાં તેજી જો કે કેટલાક સેગમેન્ટમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત્ કોર્મશિયલ વ્હિકલનું વેચાણ સામાન્ય થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે નવી દિલ્હી: ભારતમાં અનલોક બાદ અનેક સેક્ટરમાં રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે તેમ છત્તાં કેટલાક સેગમેન્ટમાં હજુ પણ મંદીનો માહોલ યથાવત્ રહેવા પામ્યો છે અને ત્યાં રિકવરીમાં અપેક્ષા […]

એસબીઆઇ કાલથી દેશભરમાં સસ્તામાં કરશે મકાનની હરાજી, જાણો આ ખાસ બાબતો

જો તમે પણ સસ્તું ઘર ખરીદવા માંગો છો તો તમારી પાસે છે તક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા સસ્તામાં પ્રોપર્ટીની હરાજી કરવા જઇ રહી છે આ હરાજી કાલથી એટલે કે 30 ડિસેમ્બરથી ચાલુ થશે નવી દિલ્હી: જો તમે પણ પરવડે તેવી કિંમતે ઘર ખરીદવા માંગો છો તો તમારા માટે હાલમાં એક સારી તક છે. દેશની સૌથી […]

કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી કંપની બાદમાં ભારતમાં પોતાનું પ્રોડક્શન યુનિટ પણ સ્થાપશે નવી દિલ્હી: ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક અને દિગ્ગજ કંપની ટેસ્લા વર્ષ 2021થી ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ શરૂ કરશે. આ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આ […]

રાજ્ય સરકારની જીએસટી આવકને સરભર કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર માટે નવમો હપ્તો કર્યો જાહેર

કોરોના કાળમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય જીએસટી આવકને સરભર કરવા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને નવમો હપ્તો જાહેર કર્યો રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં સાપ્તાહિક હપ્તાની જાહેરાત નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સની આવકમાં સંભવિત ઘટાડાની ભરપાઇ માટે રાજ્ય સરકારને 6000 કરોડના નવમાં […]

વૃદ્વિ: ભારતનું ફોરેક્સ રિઝર્વ વધીને હવે 581.13 અબજ ડોલરની ટોચે

ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાથી ભારતનું ફોરેક્સ રિઝર્વ વધ્યું ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.56 અબજ ડોલર વધીને 581.13 અબજ ડોલરની સપાટીએ ફોરેન કરન્સી એસેટ્સ 38 અબજ ડોલર વધીને 537.72 અબજ ડોલર નોંધાયું કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર 18મી ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહના અંતે […]

કોરોના કાળમાં પણ સોનાની ચમક યથાવત્: રોકાણકારોને મળ્યું 28 ટકા રિટર્ન

કોરોના મહામારી દરમિયાન રોકાણકારોમાં સોના પ્રત્યેનું આકર્ષણ યથાવત્ આ વર્ષે સોનાનાં રોકાણ પર રોકાણકારોને અંદાજે 28 ટકા જેટલું રિટર્ન મળ્યું વર્ષ 2011માં આવેલા 31.1 ટકા બાદનું સૌથી આ વધુ રિટર્ન નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે બજારમાં જોખમ જોવા મળી રહ્યું છે ત્યારે વર્ષ 2020માં સેફ હેવન ગણાતા સોનું રોકાણકારોની પ્રથમ પસંદ રહ્યું છે. આ વર્ષે […]

વર્ષ 2020માં કોરોના કાળ વચ્ચે પણ આઇપીઓએ રોકાણકારોને આપ્યું શાનદાર રિટર્ન

કોરોના કાળ વચ્ચે પણ રોકાણકારોને IPOમાં મળ્યું જબરદસ્ત રિટર્ન આ વર્ષે આઇપીઓથી રોકાણકારોને સરેરાશ 42 ટકા રિટર્ન મળ્યું આ વર્ષે આઇપીઓ સરેરાશ 75 ગણાં સબ્સ્ક્રાઇબ થયા નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોનાને કારણે અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું છે તો બીજી તરફ કોરોના કાળમાં આવેલા ઇન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)એ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ વર્ષે […]

એપીએસઈઝેડના સંયુક્ત સાહસ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેઈનર ટર્મિનલ પ્રા.લિ. (‘એઆઈસીટીપીએલ’) ના સૌ પ્રથમ યુએસ ડોલર બોન્ડને અભૂતપૂર્વ પ્રતિસાદ

ભારતીય થ્રુપુટની દ્રષ્ટિએ સૌથી મોટું કન્ટેઈનર ટર્મિનલ એઆઈસીટીપીએલ એ  ભારતના સૌથી મોટા ખાનગી  પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન (એપીએસઈઝેડ) અને વિશ્વની છઠ્ઠા નંબરના સૌથી મોટા કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટર  અને  વિશ્વના બીજા નંબરના સૌથી મોટા  શિપિંગ લાઈનર એમએસસીનો મહત્તમ હિસ્સો ધરાવતા  કન્ટેઈનર ટર્મિનલ ઓપરેટર,  ટર્મિનલ ઈનવેસ્ટમેન્ટ લિમિટેડ (ટીઆઈએલ) વચ્ચેનું  50:50 સંયુક્ત સાહસ  છે […]

લોકડાઉન દરમિયાન માત્ર 50% મકાનમાલિકોએ જ ભાડૂં કર્યું માફ: સર્વે

રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ નો બ્રોકર ડોટ કોમનું સર્વે લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા લોકોએ જ ભાડૂં માફ કર્યું સર્વેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, બેંગ્લોર, ચેન્નઈ અને હૈદરાબાદમાં 17652 લોકોએ ભાગ લીધો હતો નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીને રોકવા માટે પીએમ મોદી દ્વારા 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને લોકડાઉન મે સુધી રહ્યું […]

જાન્યુઆરી 2021માં આ 13 દિવસ રહેશે રજાઓ, કોઇ કામકાજ નહીં થાય

વર્ષ 2021માં પણ બેંકમાં અનેક રજાઓ રહેશે ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત કરી દીધી છે આરબીઆઇએ વર્ષ 2021 માટે બેંક હોલિ-ડે 2021 કેલેન્ડર જાહેર કરી દીધું છે નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2021માં બેંકોમાં અનેક રજાઓ આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકે જાન્યુઆરી 2021 માટે રજાની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code