1. Home
  2. Tag "Business news"

અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા: બેંકોએ આરકોમના બેંક ખાતાને ફ્રોડ ગણાવ્યા

અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા એસબીઆઇ, યુબીઆઇ બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનના બેંક એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યા એસબીઆઇ અને યૂબીઆઇએ રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેંક એકાઉન્ટને પણ ફ્રોડના લિસ્ટમાં મૂક્યા નવી દિલ્હી: અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકએ રિલાયન્સ […]

વિશ્વની ટોચની બેંકોમાં ભારતની આ બેંકો સામેલ

એચડીએફસી, આઇસીઆઇસીઆઇ અને એસબીઆઇ ટોચની બેંકોમાં સામેલ કોવિડ-19 પછીની અસરોને કારણે વીમા ક્ષેત્રે જોવા મળ્યું પરિવર્તન ગ્રાહકો વચ્ચે ગૂગલ પે અને ફોનપે અગ્રણી વોલેટ રહ્યા નવી દિલ્હી: વર્ષ 2020 હવે પૂર્ણતાના આરે છે ત્યારે વર્ષ 2020માં ટોચની બેંકોમાં એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક અને એચએસબીસીનો સમાવેશ થયો છે. ગ્રાહકો વચ્ચે ગૂગલ […]

એક પીએફ એકાઉન્ટમાંથી બીજા પીએફ એકાઉન્ટમાં આ રીતે ફંડ ટ્રાન્સફર કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

નોકરિયાત લોકોને પીએફ ખાતા બદલી જવાથી ફંડ ટ્રાન્સફર કરવામાં થાય છે મુશ્કેલી જો કે બે ખાતા હોય ત્યારે એકમાંથી બીજામાં ફંડ ટ્રાન્સફર કરી શકાય છે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરીને તમે ફંડ ટ્રાન્સફર કરી શકશો નવી દિલ્હી: નોકરિયાત વર્ગ પોતાની કારકિર્દી દરમિયાન પ્રગતિ માટે અનેક વાર નોકરી બદલતા હોય છે. એવામાં એક નોકરીમાંથી બીજી નોકરીમાં […]

સેન્ટ્રલ બેંક પોતાના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ, 160 કરોડમાં બિઝનેસની હિસ્સેદારી વેચશે

સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય બેંક હવે તેના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી કરશે એક્ઝિટ બેંક સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સને તેની 64 ટકાથી વધુ હિસ્સેદારી 160 કરોડમાં વેચશે નવી દિલ્હી: સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. બેંક હવે તેના હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાંથી એક્ઝિટ કરવા જઇ રહી છે. આ માટે તે સેન્ટ્રમ હાઉસિંગ ફાઇનાન્સને તેની […]

દેશની જીડીપી ત્રીજા ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ રહેવાનું આરબીઆઇનું અનુમાન

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી પોઝિટિવમાં જોવા મળી શકે આ સમાચાર મોદી સરકારને રાહત આપી શકે છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ફરી જણાવ્યું છે કે ભારતીય અર્થતંત્રમાં તેજીમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી પોઝિટિવમાં આવી શકે છે. […]

ડિસઇન્વેસ્ટમેન્ટ: પીએસયુનો હિસ્સો વેચવા આગામી સપ્તાહે યોજાશે બેઠક

કેન્દ્ર સરકાર હવે ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરીમાં ઝડપ લાવવા થઇ પ્રયાસરત તેના સંદર્ભમાં આગામી સપ્તાહે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે સરકાર બજેટમાં નિર્ધારિત તેના ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકથી ઘણી દૂર છે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર હવે ડિસઇન્વેસ્ટમેન્ટની કામગીરીમાં ઝડપ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના સંદર્ભમાં આગામી સપ્તાહે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં અડધા ડઝન […]

ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપ્સથી સાવધ રહેવા આરબીઆઇના ગ્રાહકોને સૂચના

ઇન્સટન્ટ લોન આપતી મોબાઇલ એપથી સતર્ક રહેવા આરબીઆઇની ગ્રાહકોને સૂચના લોકો અને નાના વેપારીઓ આ પ્રકારની મોબાઇલ એપ્સની ઝાળમાં ફસાઇ રહ્યા છે લોન લેનારાઓના મોબાઇલ ફોનમાં ડેટાનો દૂરુપયોગ કરવામાં આવી રહ્યો છે: આરબીઆઇ નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ લોકોને અનધિકૃત રીતે ડિજીટલ ધિરાણ પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન્સ દ્વારા લોન આપનારા લોકો વિશે સતર્ક રહેવા […]

કોવિડ ઇફેક્ટ: દેશના પ્રમુખ 7 શહેરોમાં મકાનોના વેચાણમાં 47 ટકાનો ઘટાડો

વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે રિયલ એસ્ટેટ સેક્ટર પ્રભાવિત દેશના ટોપ-7 શહેરોમાં ગત વર્ષ કરતા મકાનોના વેચાણમાં 47 ટકાનો ઘટાડો વર્ષ 2020માં પ્રમુખ 7 શહેરોમાં કુલ 1.38 લાખ ઘરોનું વેચાણ થયું નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન મકાનોના વેચાણને લઇને એક સર્વે કરાયો છે. તે અનુસાર વર્ષ 2020માં પ્રમુખ 7 શહેરોમાં કુલ 1.38 લાખ […]

બ્રિટનમાં નવા વાયરસના ફેલાવા બાદ માર્કેટમાં મંદીનો માહોલ: શેરબજારમાં ભયંકર કડાકો

યુકે, બ્રિટનમાં નવા વાયરસના અહેવાલથી વૈશ્વિક માર્કેટમાં સેન્ટિમેન્ટ ખરડાયું ફંડોની મોટાપાયે નફારૂપે વેચવાલી નીકળતા પણ સેન્સેક્સમાં કડાકો સેન્સેક્સમાં 1407 પોઇન્ટનો અને નિફ્ટીમાં 432 પોઇન્ટનો કડાકો મુંબઇ: અમેરિકા, યુકે, બ્રિટનમાં કોરોના વાયરસના નવું સંક્રમણ વધતા તેની અસર સમગ્ર વિશ્વના માર્કેટ પર પણ જોવા મળી હતી. આ નવા વાયરસના પગલે માર્કેટનું સેન્ટિમેન્ટ પણ ખરડાયું હતું. આ પ્રતિકૂળ […]

34 કરોડ યાત્રિકો સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે છે ભારતનું એવિએશન સેક્ટર, 2024માં પેસેન્જર મામલે બ્રિટનને પાછળ છોડી દેશે

કોરોના મહામારી દરમિયાન પણ ભારતના એવિએશન સેક્ટરે વૃદ્વિ નોંધાવી નાણાંકીય વર્ષ 2019-20માં ભારતમાં પેસેન્જર ટ્રાફિક 34.10 કરોડ હતો એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી ભારતીય એરપોર્ટ સેક્ટરમાં 20 હજાર કરોડ રૂપિયાની એફડીઆઇ આવી નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતનું એવિએશન સેક્ટર સૌથી ઝડપી ગતિએ વૃદ્વિ નોંધાવતી ઇન્ડસ્ટ્રીઝ છે. વિશ્નના અન્ય દેશોમાં એવિએશન ઉદ્યોગ ઠપ થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code