1. Home
  2. Tag "Business news"

મની લોન્ડરિંગના કાયદાના ભંગ બદલ પે પાલને 96 લાખ રૂપિયાનો દંડ

અમેરિકન ઓનલાઇન પેમેન્ટ ગેટ વે પે-પાલ સંકટમાં મૂકાઇ મની લોન્ડરિંગના કાયદાઓના ભંગ બદલ કંપનીને 96 લાખ રૂપિયાનો દંડ કંપની સામે શંકાસ્પદ નાણાંકીય સોદાઓ છુપાવવાનો આરોપ નવી દિલ્હી: અમેરિકન ઓનલાઇન પેમેન્ટ ગેટવે પે-પાલ સંકટમાં મુકાઇ છે. હકીકતમાં, ભારતના મની લોન્ડરિંગ વિરોધી કાયદાઓના કથિત ભંગ બદલ એફઆઇયુએ કંપનીને રૂ.96 લાખનો દંડ ફટકાર્યો છે. કંપની સામે શંકાસ્પદ નાણાંકીય […]

એપીએસઇઝેડે સીડીપી 2020 માં મેનેજમેન્ટ બેન્ડ મેળવ્યો

ક્લાઇમેટ ચેન્જમાં સીડીપી સ્કોર-‘બી’ મળતાં એપીએસઈઝેડને વૈશ્વિક સરેરાશ ‘સી’ અને ‘ડી’ ની પ્રાદેશિક સરેરાશથી ઉપરનું સ્થાન મળ્યું અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને મેળવેલો ‘બી’-સ્કોર ક્લાઇમેટ ચેન્જ માટેના સીડીપી સ્કોર અનુસાર મેનેજમેન્ટ બેન્ડમાં છે આ એશિયાની રિજિયોનલ પ્રાદેશિક સરેરાશ ‘ડી’ અને વૈશ્વિક સરેરાશ ‘સી’ કરતા વધારે છે તે ઇન્ટરમોડલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સરેરાશ ડી […]

યુકેમાં નવા વાયરસની દહેશત બાદ સેન્સેક્સમાં કડાકો, 2000 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં સતત 6 દિવસ વધારા બાદ આજે કડાકો શેરબજાર આજે 600 પોઇન્ટથી વધારે માઇનસમાં ખુલ્યું આ ઉપરાંત નિફ્ટીમાં પણ 200 પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું મુંબઇ: કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આજે શેરબજારમાં 2000 પોઇન્ટ સુધીનો કડાકો બોલી ગયો હતો. શેરબજાર આજે કડાકા સાથે ખુલ્યું હતું. શેરબજાર આજે […]

અમેરિકાના 38 રાજ્યોએ આ મુદ્દે ગૂગલ સામે કર્યો કેસ

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો ગૂગલે ઑનલાઇન માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આ રાજ્યોએ લગાવ્યો આરોપ આ સંયુક્ત અરજીની સુનાવણી વોશિંગ્ટનની કોર્ટમાં થશે વોશિંગ્ટન: અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂક સાથે મળીને ગૂગલે ઑનલાઇન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ આ […]

રૂપે કાર્ડધારકો માટે ખુશખબર! હવે ઓફલાઇન ટ્રાન્ઝેક્શન પણ કરી શકાશે

રૂપે કાર્ડધારકો માટે ખુશખબરી, આવી રહ્યું છે નવું ફીચર રૂપે કાર્ડધારકો હવે ઇન્ટરનેટ વગર પણ નાના પેમેન્ટ કરી શકાશે ટ્રાન્ઝેક્શન માટે વિસ્તારમાં પોઇન્ટ ઓફ સેલ હોવું જરૂરી રહેશે નવી દિલ્હી: રૂપે કાર્ડધારકો માટે ખુશખબરી છે. હવે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકાશે. આ અંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, તેઓ રૂપે કોન્ટેક્ટલેસ […]

કોર્પોરેટ ક્ષેત્રે પણ રિકવરીના એંધાણ, એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું

કોરોના મહામારી અને લોકડાઉનના ચુંગલમાંથી અર્થતંત્ર ફરી પાટે આવી રહ્યું હોવાના સંકેત અર્થતંત્રમાં રિકવરીની સાથોસાથ કોર્પોરેટ સેક્ટરમાં પણ રિકવરીના સંકેતો મળી રહ્યા છે ડિસેમ્બરના ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું કોરોના મહામારી અને લોકડાઉનથી ફટકો પડ્યા બાદ હવે અર્થતંત્ર ફરીથી પાટે આવી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે અને તે કોર્પોરેટ સેક્ટરમાં પણ રિકવરીના […]

3500 કરોડ રૂપિયાની ખાંડની નિકાસ સબસિડી પર કેબિનેટની મહોર

શેરડીના ખેડૂતોને બાકી રકમ ઝડપથી ચૂકવવા સરકારનો નિર્ણય ખાંડની મિલોને 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલી ઝંડી અપાઇ શેરડીના ખેડૂતોને બાકી રકમ ઝડપથી ચૂકવી દેવામાં આવે તે હેતુસર ચાલુ માર્કેટિંગ વર્ષ 2020-21 દરમિયાન ખાંડની મિલોને 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે અને એના બદલામાં શેરડીના […]

શેરમાર્કેટમાં રોકાણનો વધતો ટ્રેન્ડ, છેલ્લા 9 માસમાં 63 લાખ નવા ડીમેટ એકાઉન્ટ ખૂલ્યાં

કોરોના કાળમાં લોકો કમાણી કરવા માટે શેરબજાર તરફ વધુ વળ્યા વર્તમાન વર્ષના છેલ્લા 9 મહિનામાં દેશમાં 63 લાખ નવા ડિમેટ ખાતા ખૂલ્યાં દેશમાં હાલમાં ડીમેટ ખાતાની સંખ્યા વધીને 4.44 કરોડ પર પહોંચી મુંબઇ: કોરોના કાળમાં ખાસ કરીને લોકોની આવક અને રોજગારને ફટકો પડ્યો છે ત્યારે લોકો આવક માટે કમાણીના નવા સ્ત્રોતની શોધમાં મોટા પાયે શેરબજાર […]

કોટક મહિન્દ્રાના મેનેજીંગ ડાયરેક્ટર-CEO તરીકે ઉદય કોટક યથાવત્ રહેશે

ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્ RBIએ ઉદય કોટકને ફરી એકવાર કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પદ પર નિયુક્તિની મંજૂરી આપી આ બાદ ઉદય કોટક આગામી 3 વર્ષ સુધી આ પદો પર રહેશે નવી દિલ્હી: ઉદય કોટક હજુ કોટક બેંકના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઇઓ પર પર યથાવત્ રહેશે. […]

આગામી બે દાયકામાં ભારત વિશ્વના ટોચ-3 અર્થતંત્રમાં સામેલ થશે: મુકેશ અંબાણી

ફેસબૂક સ્થાપક માર્ક ઝુકરબર્ગ- RIL ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે ઓનલાઇન સંવાદ આગામી 2 દાયકામાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક હશે: મુકેશ અંબાણી વિશ્વની કંપનીઓ પાસે ભારતના પરિવર્તનનો હિસ્સો બનવાની સોનેરી તક છે: મુકેશ અંબાણી નવી દિલ્હી: ફેસબૂકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code