1. Home
  2. Tag "Business news"

વૃદ્વિ: ભારતનું એપરલ માર્કેટ 185 અબજ ડોલરને આંબી જશે

કોરોના મહામારી વચ્ચે પણ દેશના એપરલ માર્કેટમાં તેજી ભારતનું એપરલ માર્કેટ 185 અબજ ડોલરને આંબી જશે એસપીવી ગ્લોબલે એપરલ માર્કેટને લઇને આ અંદાજ કર્યો વ્યક્ત નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ દેશનું એપરલ માર્કેટ તેજીથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2019માં 108 અબજ ડોલરવાળું આ સેક્ટર 2024-25 સુધીમાં 185 અબજ ડોલર સુધી જઇ શકે છે. […]

ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવ ફરી વધ્યા, છેલ્લા 15 દિવસમાં આટલો વધારો

દેશમાં એકતરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારી ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા જેટલો વધારો ગેસ સિલિન્ડરના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ચિંતિત નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના મહામારી યથાવત્ છે ત્યારે બીજી તરફ મોંઘવારીએ પણ માઝા મૂકી છે. મહિનાની શરૂઆતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયા બાદ 15 ડિસેમ્બરે ફરીથી 14.2 કિલોગ્રામના સબ્સિડી વગરના […]

કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા USની ફાર્મા કંપની એલેકસિયનને 2.87 લાખ કરોડમાં ખરીદશે

બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માને ખરીદશે કોરોના વેક્સીન નિર્માતા એસ્ટ્રાજેનેકા 2.87 લાખ કરોડમાં એલેકસિયન ફાર્મા ખરીદશે આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ ગણાવાઇ રહી છે બ્રિટન સ્થિત એસ્ટ્રાજેનેકા અમેરિકાની દવા નિર્માતા એલેકસિયન ફાર્માસ્યુટિલ્સને ખરીદવા જઇ રહી છે. એસ્ટ્રાજેનેકા આશરે 2.87 લાખ કરોડ રૂપિયામાં એલેકસિયન ફાર્માસ્યુટિકલ્સ ખરીદશે. આ અત્યારસુધીની સૌથી મોટી ફાર્મા ડીલ […]

આત્મનિર્ભર ભારત અભિયાન: સોલાર મોડ્યૂલની આયાત પર હવે લાગી શકે છે 40% કસ્ટમ ડ્યૂટી

આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે સરકાર પ્રતિબદ્વ હવે સરકારની સોલાર મોડ્યૂલ અને સોલાર સેલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવાની વિચારણા આ ઇમ્પોર્ટ ડ્યૂટી 1 એપ્રિલ, 2020થી વધારવામાં આવી શકે નવી દિલ્હી: આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે સરકાર પ્રતિબદ્વ છે. આ જ દિશામાં હવે કેન્દ્ર સરકાર સોલાર મોડ્યૂલ અને સોલાર સેલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી […]

ખુશખબર! ઇપીએફ પર 8.50% વ્યાજ ડિસે.ના અંત સુધીમાં જમા થઇ શકે

ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં આપી શકે છે ભેટ ઇપીએફઓ ડિસેમ્બરના અંત સુધીમાં વર્ષ 2019-20 માટે ઇપીએફ પર 8.50% વ્યાજ આપી શકે નાણા મંત્રાલય કેટલાક દિવસમાં આ દરખાસ્ત મંજૂર કરે તેવી સંભાવના નવી દિલ્હી: ઇપીએફઓ તેના 6 કરોડ સભ્યોને આ મહિનાના અંત સુધીમાં મોટી ભેટ આપી શકે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ […]

અર્થતંત્ર માટે રાહતના સમાચાર! ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6%ની વૃદ્વિ

કોરોના અને લોકડાઉનને કારણે મંદ પડેલા અર્થતંત્ર માટે રાહતના સમાચાર ઑક્ટોબર માસમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6 ટકાની વૃદ્વિ ઇલેક્ટ્રિસિટી અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના બહેતર પ્રદર્શનથી આ વૃદ્વિ નોંધાઇ નવી દિલ્હી: કોરોના અને દેશવ્યાપી લોકડાઉનને કારણે મંદ પડેલા અર્થતંત્રને લઇને એખ રાહતના સમાચાર આવ્યા છે. જે પ્રમાણે ઑક્ટોબરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6 ટકાની વૃદ્વિ નોંધાઇ છે. શુક્રવારે […]

આરબીઆઇની રોક છતાં ડેબિટ કાર્ડ પેમેન્ટ પર બેંક સરચાર્જ વસૂલે છે: રિપોર્ટ

આઇઆઇટી બોમ્બેના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો બેંકો ડેબિટ કાર્ડ પેમેન્ટ પર સરચાર્જ વસૂલ કરી રહી છે આરબીઆઇ દ્વારા આ બાબતના નિયમન માટેનું વાતાવરણ ઉભું કરવું આવશ્યક નવી દિલ્હી: તમને એમ લાગતું હશે કે તમે જે ઓનલાઇન પેમેન્ટ કરો છો તેમાં કોઇ અલગથી સરચાર્જ લાગતો નથી, પરંતુ જો તમે હકીકત જાણશો તો ચોંકી જશો. આઇઆટી […]

સિંગાપોર સ્થિત ડીબીએસ બેંક ડિજીટલ કરન્સી એક્સચેંજ લૉન્ચ કરશે

સિંગાપોરની સૌથી મોટી બેંક ડીબીએસ ડિજીટલ કરન્સી એક્સચેંજ લોન્ચ કરશે આ એક્સચેંજમાં બિટકોઇન, ઇથર, એક્સઆરપી કેશમાં ટ્રેડિંગ થશે આ પ્લેટફોર્મ પર ઇન્સ્ટિટ્યુશનલ તથા એલિટ રિટેલ રોકાણકારોને પણ ટ્રેડિંગની તક સાંપડશે સિંગાપોર: સિંગાપોરની સૌથી મોટી બેંક ડીબીએસ ડિજીટલ કરન્સી એક્સચેંજ લોન્ચ કરશે. આ એક્સચેંજમાં બિટકોઇન, ઇથર, એક્સઆરપી કેશમાં ટ્રેડિંગ થશે. આ અંગે માહિતી આપતા ડીબીએસ બેંકના […]

ઉર્જા બજારોમાં ગતિવિધીથી આગામી બે દાયકામાં ટ્રિલીયન ડોલરથી વધુ મૂલ્યનું સર્જન થશેઃ સિંગાપુર ફીનટેક ફેસ્ટીવલ 2020માં ગૌતમ અદાણીનું પ્રવચન

દુનિયામાં જે રીતે ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ થઈ રહ્યો છે  અને આ ક્ષેત્રે જે રીતે પરિવર્તનો થઈ રહ્યા છે તે  અંગે ઊંડાણપૂર્વક ચિતાર આપતું વધુ એક પ્રવચન અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તા.9 ડિસેમ્બરના રોજ આપ્યું હતું. સમાજના દરેક ક્ષેત્રોમાં ઝડપભેર થઈ રહેલી ટેકનોલોજી આધારિત ગતિવિધીઓનો ઉલ્લેખ કરતાં આ ફર્સ્ટ જનરેશન ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું […]

“ભારત 21મી સદીમાં માની શકાય નહી તેવી વિકાસની ઉત્તમ તકો ધરાવતો દેશ” : ટાઈ (TiE)ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીનુ પ્રવચન

ભારતના સૌથી મોટા અને વ્યાપક વિવિધીકરણ ધરાવતી ઔદ્યોગિક ઈનફ્રાસ્ટ્રકચર જૂથની સ્થાપનાના 3 દાયકા પછી  રાષ્ટ્ર નિર્માણનુ વિઝન  અને તેમાં શ્રધ્ધા ધરાવતા  અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણી કહે છે કે  ભારતમાં બિઝનેસની તકો માની શકાય નહી  તેટલી ઝડપે વૃધ્ધિ પામી રહી છે. ટાઈ (TiE) ગ્લોબલ સમીટમાં પ્રવચન આપતાં એક અત્યંત આશાવાદી ઉદ્યોગસાહસિક તરીકે શ્રી અદાણીએ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code