1. Home
  2. Tag "Business news"

પોઝિટિવ ન્યૂઝ! ભારત 2021માં સૌથી ઝડપથી વિકસતી એશિયાઇ અર્થવ્યવસ્થા બનશે

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર નોમુરા અનુસાર ભારત 2021માં સૌથી ઝડપી ગતિએ વિકસતી અર્થવ્યવસ્થા બનશે નોમુરાએ વર્ષ 2021 માટે ભારતનો આઉટલુક પોઝિટિવ રાખ્યો અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ભારતના અર્થતંત્રને લઇને એક સકારાત્મક સમાચાર મળી રહ્યા છે. જો નોમુરાના અનુમાનને તથ્ય માની લેવામાં આવે તો ભારત કેલેન્ડર વર્ષ 2021માં સૌથી ઝડપથી વિકસી રહેલ […]

31 ડિસેમ્બર પહેલાં આ કામ પતાવો બાકી 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે

દેશભરમાં કોરોના મહામારી વચ્ચે IT રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર પહેલાં આઇટી રિટર્ન નહીં ભરો તો થશે 10 હજાર રૂપિયાનો દંડ 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકોએ 1 હજારની લેટ ફી ભરવાની રહેશે નવી દિલ્હી: દેશભરમાં કોરોના મહામારી વચ્ચે ઇન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખને વધારીને 31 ડિસેમ્બર 2020 કરી છે. […]

દેશમાં અનલોક બાદ પેટ્રોલનો વપરાશ 4.5% વધ્યો અને ડીઝલનો વપરાશ 7.3% ઘટ્યો

સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિય બાદ ઇંધણના વપરાશમાં ધીમી ગતિએ વૃદ્વિ નવેમ્બર મહિનામાં પેટ્રોલના વપરાશમાં 4.5 ટકાનો વધારો થયો જો કે ડીઝલના વપરાશમાં 7.3 ટકાનો ઘટાડો થયો નવી દિલ્હી: સમગ્ર દેશમાં લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ થતા પરિવહન સેવાઓ ફરીથી ધમધમતી થવાને કારણે ઇંધણના વપરાશમાં હવે ધીમી ગતિએ વૃદ્વિ જોવા મળી રહી છે. કોરોના […]

આશાવાદ: ભારત આગામી માર્ચ ત્રિમાસિક ગાળામાં સકારાત્મક વૃદ્વિદર દર્શાવશે: નીતિ આયોગ

ભારતના અર્થતંત્રમાં રિકવરીના સંકેતો વચ્ચે નીતિ આયોગનું નિવેદન ભારત આગામી માર્ચ ક્વાર્ટરમાં સકારાત્મક વૃદ્વિદર નોંધાવશે: નીતિ આયોગ ભારતનું અર્થતંત્ર કોરોના મહામારીના ફટકાથી હવે બેઠું થઇ રહ્યું છે નવી દિલ્હી: ભારતનું અર્થતંત્ર હવે ધીરે ધીરે રિકવરીના પંથ પર આગળ વધી રહ્યું છે. આ દરમિયાન નીતિ આયોગનું માનવું છે કે, ભારતીય અર્થતંત્ર હવે કોરોના મહામારીથી પડેલ ફટકાથી […]

વૃદ્વિ: ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધીને 500 અબજ ડોલરને પાર

કોરોના મહામારી દરમયાન પણ ભારતમાં FDI વધ્યું એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2020 દરમિયાન FDI વધીને 500 અબજ ડોલરને પાર ભારતની ગણતરી સુરક્ષીત અને મહત્વપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે થઇ નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ દેશમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણનો પ્રવાહ વધી રહ્યો છે. દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2020ના સમયગાળામાં વધીને 500 અબજ ડોલરનો […]

રિટેલ માર્કેટ ખરાબ કરવાને લઇને અમેઝોન વિરુદ્વ કાર્યવાહી કરવા CAITએ EDને કરી માંગ

વેપારીઓના સંગઠન CAITએ EDને લખ્યો પત્ર માર્કેટ ખરાબ કરનારી કિંમતોને લઇને CAITએ અમેઝોન વિરુદ્વ કાર્યવાહીની કરી માંગ અમેઝોનની માર્કેટ બગાડતી કિંમતોને કારણે નાના વેપારીઓની સ્થિતિ વધુ ખરાબ થઇ છે: CAIT નવી દિલ્હી: વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સએ અમેઝોન વિરુદ્વ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. CAITએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પત્ર લખીને માર્કેટ ખરાબ કરનારી […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ભારતના અર્થતંત્રને 500 અબજ ડોલરનો ફાયદો થઇ શકે: ગૂગલ ઇન્ડિયા

સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદીન વધતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ભારતીય અર્થતંત્રમાં 500 અબજ ડોલર જોડાઇ શકે કેટલાક રોગને શોધવામાં અને પૂરની ચોક્કસ આગાહી કરવામાં AI મદદરૂપ સાબિત થશે કોલકાત્તા: સમગ્ર વિશ્વમાં અત્યારે ટેક્નોલોજીની હરણફાળની સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પણ મહત્વ વધી રહ્યું છે. ગૂગલ ઇન્ડિયાએ તેના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફક્ત […]

વર્ષ 2021માં IPO માર્કેટનો રહેશે દબદબો, 30,000 કરોડથી વધુના IPO આવશે

વર્ષ 2020માં IPO માર્કેટની સ્થિતિ ગત વર્ષ કરતાં સંગીન રહી વર્ષ 2021માં ઇન્ડિયન IPO માર્કેટમાં 30,000 કરોડના પબ્લિક ઇશ્યુ આવશે કલ્યાણ જ્વેલર્સ, ઇન્ડિગો પેઇન્ટ, સ્ટોવ ક્રાફ્ટ સહિતની કંપનીઓના આવશે IPO નવી દિલ્હી: માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી IPOનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે આ જ ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા ઇન્ડિયન આઇપીઓ માર્કેટમાં આગામી વર્ષ 2021માં 30,000 કરોડના […]

રિપોર્ટ: ભારતમાં મજૂરીનો દર પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ ઓછો

ઇન્ટરનેશનલ લેબર ફોર્સના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી પ્રકાશિત કોરોના મહામારીને લીધે સૌથી કફોડી હાલત શ્રમિકોની થઇ હતી સમગ્ર વિશ્વમાં ભારતમાં મજૂરીનો દર સૌથી ઓછો: રિપોર્ટ નવી દિલ્હી: કોરોના મહામારીને પગલે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકોની થઇ હતી એવું એક ગ્લોબલ રિપોર્ટમાં જણાવાયું હતું. યુનો સાથે સંલગ્ન ઇન્ટરનેશનલ લેબર ફોર્સના તાજેતરના રિપોર્ટમાં આ હકીકત પ્રકાશિત કરવામાં […]

RBIના ઇકોનોમીમાં ઝડપી રિકવરીના સંકેતથી શેરબજારમાં તેજીનો તરખાટ, સેન્સેક્સ પ્રથમવાર 45,000ને પાર

RBIના અર્થતંત્રમાં રિકવરીના સંકેતને પગલે શેરબજારમાં તેજી સેન્સેક્સ ઇતિહાસમાં પ્રથમવાર 45,000ને પાર આમ કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ શેરબજારમાં તેજીનો માહોલ મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ મોનેટરી પોલિસી અંગે જાહેરાત કરાઇ હતી. જેમાં વ્યાજદરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે રિઝર્વ બેંકે અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેતો આપતા ભારતીય શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code