1. Home
  2. Tag "Business news"

RBIએ વ્યાજદરો યથાવત્ રાખ્યા, સસ્તી EMI માટે વધુ રાહ જોવી પડશે

મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતા RBIનો MPC બેઠકમાં નિર્ણય RBIએ વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ રહેશે નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની મંગળવારથી ચાલી રહેલી બેઠક બાદ આજે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે […]

HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, RBIએ બેંકની ડિજીટલ સેવાઓ પર લગાવી રોક

પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો RBIએ બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી HDFC બેંકની ડિજીટલ સેવામાં વારંવાર અડચણ બાદ RBIએ કરી કાર્યવાહી નવી દિલ્હી: RBIએ પ્રાઇવેટ સેક્ટરની બેંક HDFCને મોટો આંચકો આપતા બેંકની તમામ ડિજીટલ સેવાઓ પર રોક લગાવી દીધી છે. RBIએ 2 ડિસેમ્બરે આદેશ જાહેર કરીને ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પેમેન્ટ […]

દેવાગ્રસ્ત રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે 8 કંપનીઓ રેસમાં

દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલને ખરીદવા 8 કંપનીઓ રેસમાં રેસમાં અમેરિકાની ઓક્ટ્રી અને જેસી ફ્લાવર સહિતની કંપનીઓ સામેલ અંતિમ તારીખ સુધીમાં કુલ 60 અલગ અલગ બોલીઓ પ્રાપ્ત થઇ નવી દિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ગ્રૂપના દેવામાં ડૂબેલા એકમ રિલાયન્સ કેપિટલ લિમિટેડને ખરીદવા માટે 8 કંપનીઓ રેસમાં છે. અમેરિકાની ઓક્ટ્રી અને જેસી ફ્લાવર સહિત 8 […]

તેજી: બિટકોઇન 20,000 ડોલરની સપાટીને સ્પર્શી પરત ફર્યો

સાંપ્રત સમયમાં કોરોના મહામારીથી પણ વધુ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની ચર્ચા બિટકોઇન છેલ્લા 4 મહિનામાં ઉછાળા સાથે આજે 20,000 ડોલરની સપાટીએ સ્પર્શી પરત ફર્યો હાલ ઉપલા મથાળેથી 2 ટકા ઘટીને બિટકોઇન 19.130 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યો છે અમદાવાદ: સાંપ્રત સમયમાં કોરોના વાયરસની મહામારી અને તેની વેક્સીન વિશે સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે પરંતુ તેના કરતાં […]

પેટ્રોલ-ડિઝલના ભાવમાં છેલ્લા 11 દિવસમાં 1.50 રૂપિયાનો વધારો

દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 1.50 રૂપિયા સુધીનો વધારો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.49 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ 25 મહિનાના ઉપલા સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા 11 દિવસથી ઓઇલ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. છેલ્લા 11 દિવસમાં ઇંધણની કિંમત અંદાજે 1.50 રૂપિયા પ્રતિ […]

રિલાયન્સ કેપિટલ HDFC-Axis બેંકની લોનનું વ્યાજ ચૂકવવામાં ડિફોલ્ટ થઇ

અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યાની માહિતી આવી સામે રિલાયન્સ કેપિટલે HDFC-Axis બેંકની લોનને ડિફોલ્ટ જાહેર કરી રિલાયન્સ કેપિટલે HDFCનું 4.77 કરોડનું વ્યાજ અને Axis બેંકનું 71 કરોડનું વ્યાજ ચૂકવવાનું બાકી મુંબઇ: માથાડુબ દેવામાં ડૂબેલા રિલાયન્સના અનિલ અંબાણીની વધુ એક કંપનીએ ડિફોલ્ટ કર્યો હોવાની માહિતી સામે આવી છે. રિલાયન્સ કેપિટલે HDFC અને Axis બેંક […]

ક્રિપ્ટોકરન્સીમાં તેજી જ તેજી, 1 બિટકોઇનની કિંમત 14.89 લાખ રૂપિયા થઇ

દુનિયાભરમાં સતત વધતો ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ટ્રેન્ડ એક બિટકોઇનની કિંમત 8.7 ટકા વધી 14.89 લાખ રૂપિયા થઇ આ સાથે બિટકોઇનમાં વાર્ષિક 177 ટકાનો વધારો થઇ રહ્યો છે દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનનો ટ્રેન્ડ ઝડપી ગતિએ વધી રહ્યો છે. કોરોના મહામારીના કારણે આર્થિક અનિશ્વિતતાના આ સમયમાં પણ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ફરી એક વાર ઓલ ટાઇમ રેકોર્ડ હાઇ પર છે. ક્રિપ્ટોકરન્સી […]

ICICI લોમ્બાર્ડ-ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સનાં મર્જરને IRDAIની લીલી ઝંડી

IRDAIએ ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સના ICICI લોમ્બાર્ડમાં મર્જરને આપી મંજૂરી મર્જર પૂર્ણ કરવા માટે કંપનીએ અન્ય રેગ્યુલેટરી પાસે પણ કરી અરજી: ICICI લોમ્બાર્ડ પ્રસ્તાવિત ડીલથી તમામ સ્ટેકહોલ્ડરનું મૂલ્ય વધશે નવી દિલ્હી: ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ ભારતી એક્સા જનરલ ઇન્સ્યુરન્સના ICICI લોમ્બાર્ડમાં વિલીનીકરણને સૈદ્વાંતિક મંજૂરી આપી દીધી છે. ICICI લોમ્બાર્ડે એક રેગ્યુલેટરી […]

Ola-Uber હવે મુસાફરો પાસેથી વધારે ભાડું નહીં વસૂલી શકે

સરકારે હવે કેબ એગ્રીગેટર્સ ઓલા-ઉબર પર સકંજો કસ્યો ઓલા-ઉબર પીક-અવર્સ દરમિયાન મુસાફર પાસેથી વધુ ભાડું નહીં વસૂલી શકે તે ઉપરાંત કેન્સલેશન ફી કુલ ભાડાના 10 ટકા જ લઇ શકાશે નવી દિલ્હી: દેશના અનેક શહેરોમાં પીક અવર્સ દરમિયાન મુસાફરો પાસેથી વધુ ભાડુ વસૂલતી ઓલા અને ઉબર જેવી કેબ એગ્રીગેટર કંપનીઓ પર સરકારે સકંજો કસવાની તૈયારી કરી […]

અર્થતંત્ર રિકવરીના માર્ગ પર, બીજા ત્રિમાસિકમાં GDPમાં 7.5%નો ઘટાડો

કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રમાં ફટકા બાદ રિકવરીના સંકેતો બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો અગાઉના ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં માઇનસ 23.9%નો ઘટાડો થયો હતો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને પડેલા ફટકા બાદ હવે અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code