1. Home
  2. Tag "Business news"

હવે આ દેશના યૂઝર્સે Google Payથી મની ટ્રાન્સફર કરવા આપવો પડશે ચાર્જ

ગૂગલ પે યૂઝર્સના USના યૂઝર્સ માટે મહત્વના સમાચાર હવે યુએસના યૂઝર્સ પાસેથી કંપની મની ટ્રાન્સફર માટે ચાર્જ વસૂલશે જો કે ભારતના યૂઝર્સ પાસેથી કોઇ ચાર્જની વસૂલાત નહીં કરાય નવી દિલ્હી: ગૂગલ પે યૂઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. ગૂગલ પે હવે મની ટ્રાન્સફર કરવા માટે ચાર્જની વસૂલાત કરશે. જાન્યુઆરી 2021થી ગૂગલ પે પોતાના પ્લેટફોર્મ પરથી […]

ખાનગીકરણની નીતિના વિરોધમાં 26મીએ બેંક કર્મચારીઓની હડતાળ

કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે બેંકોના કર્મચારીઓની હડતાળ શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાળ કરાશે આ હડતાળને ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને પણ ટેકો આપ્યો નવી દિલ્હી: તમારા બેન્કિંગ કામકાજોમાં વિક્ષેપ આવી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ […]

બિહાર ચૂંટણી 2020: રૂ.282 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ્સ વેચાયા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઇલેક્ટોરલ બૉન્ડ વેચાયા આ વખતે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય પક્ષોને 282 કરોડ રૂપિયા મળ્યા હતા અત્યારસુધીમાં રાજકીય પક્ષોને કુલ 6493 કરોડ રૂપિયા મળી ચૂક્યા નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં અને ચોક્કસપણે કહીએ તો આ વર્ષના ઑક્ટોબરની 19મી અને 28મી વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ્સ દ્વારા રાજકીય પક્ષોને 282 કરોડ રૂપિયા મળ્યા હતા એવો […]

ભારતમાં હજુ પણ રોકડનું જ ચલણ, 1 મહિનામાં ATMમાંથી લોકોએ 26 લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા

દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન ભલે વધ્યું પરંતુ હજુ પણ માર્કેટમાં રોકડની જ બોલબાલા લોકોએ 1 મહિનામાં જ ડેબિટ કાર્ડ થકી ATMમાંથી 26 લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા ભારતના લોકો 1 વખતમાં ATMમાંથી સરેરાશ 5000 રૂપિયા ઉપાડી રહ્યા છે નવી દિલ્હી: મોદી સરકાર ભલે કેશલેસ ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રયાસરત હોય પરંતુ હજુ પણ ભારતીયો રોકડ […]

સ્ટિમ્યુલસ પેકેજથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે: મૂડી’ઝ

દેશના અર્થતંત્રને લઇને મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ફરી આગાહી કરી મૂડી’ઝે ભારતના અર્થતંત્રના વૃદ્વિદરના અંદાજને સુધારીને -10.06 ટકા કર્યો કેન્દ્ર સરકારે જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજથી દેશના ઉત્પાદન ક્ષેત્રને ફાયદો થશે: મૂડી’ઝ સ્ટિમ્યુલસ પેકેજથી ભારતનું અર્થતંત્ર વેગવંતુ બનશે: મૂડી’ઝ નવી દિલ્હી: દેશના અર્થતંત્રને લઇને મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ફરી આગાહી કરી છે. મૂડી’ઝ ઇન્વેસ્ટર સર્વિસે ચાલુ વર્ષ માટે […]

એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝમાં એપીએસઈઝેડને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું આ પ્રતિષ્ઠીત એવોર્ડમા જળ સંરક્ષણ અને કચ્છમાં મુંદ્રા ખાતે હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન કરાયું છે અદાણી ફાઉન્ડેશન તળાવો ઊંડા કરવાનું, ચેક-ડેમ્સના નિર્માણનું, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટીગં અને બોરવેલ રિચાર્જ સહિત આ વિસ્તારમાં અનેક […]

HDFC બેંક સહિત આ બે બેંકે FD પરના વ્યાજદર ઘટાડ્યા

HDFC બેંકે FDના વ્યાજદરોમાં ઘટાડો કર્યો એક્સિસ બેંકે પણ FDના વ્યાજદરોમાં બદલાવ કર્યો નવા દરો 13 નવેમ્બરથી લાગૂ થયા છે નવી દિલ્હી: જો તમે પણ HDFC બેંકના ગ્રાહક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, HDFC બેંકએ ફિક્સ ડિપોઝિટ (FD)નાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે 1 થી 2 વર્ષની અંદર મેચ્યોર થનારી FD ના […]

લક્ષ્મીવિલાસ બેંકનું સિંગાપોર સ્થિત DBS સાથે થશે મર્જર

આર્થિક સંકટમાં ફસાયેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થવાને આરે લક્ષ્મીવિલાસ બેંકને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલ DBS આ માટે 2,500 કરોડ રૂપિયાનું કરશે રોકાણ નવી દિલ્હી: આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી લક્ષ્મીવિલાસ બેંકનો મામલો હવે સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. તેને DBS સાથે મર્જ કરવામાં આવશે તેવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા […]

RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો, નહીં કરી શકે રૂપિયાની લેવડ-દેવડ

RBIએ વધુ એક સહકારી બેંક પર લગાવ્યા પ્રતિબંધો RBIએ મન્તા અર્બન કોઓપરેટિવ બેંક પર 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ મન્તા અર્બન કોઓપરેટિવ બેંક 6 મહિના સુધી નાણાંની ચૂકવણી કે લોનના વ્યવહારો નહીં કરી શકે નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ વધુ એક સહકારી બેંક વિરુદ્વ પગલાં લીધા છે. RBIએ નાણાંની ચૂકવણી અને લોનના વ્યવહારો માટે […]

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ

દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત ઇંધણની માંગમાં ઑક્ટોબર મહિનામાં વધારો થયો પેટ્રોલિયમ પેદાશોની માંગ 2.5% વધીને 1777 કરોડ ટને પહોંચી નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત આ બાબત પરથી મળી રહ્યા છે કે દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ ઑક્ટોબરમાં પ્રથમવાર વાર્ષિક તુલનાએ વધારો નોંધાયો છે. તહેવારોની પહેલા ડીઝલની માંગ વધવાથી વપરાશ કોરોના મહામારી પૂર્વેને સ્તરે પહોંચી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code