1. Home
  2. Tag "Business news"

વર્ચ્યુઅલ કરન્સી ઇન ટ્રેન્ડ: ક્રિપ્ટો કરન્સીના માર્કેટકેપમાં 114%નો વધારો

સમગ્ર વિશ્વમાં વર્ચ્યુઅલ કરન્સીનો સતત વધતો ટ્રેન્ડ બિટકોઇનની કિંમત 80% વધારા સાથે 15,585 ડોલરની સપાટી વટાવી ગઇ નિષ્ણાતો અનુસાર બિટકોઇનનો ભાવ 20,000 ડોલર થવાનું અનુમાન હાલમાં દુનિયા ડિજીટલ થવા તરફ પ્રયાણ કરી રહી છે તો સાથોસાથ હવે ડિજીટલ કરન્સીનો વ્યાપ અને ટ્રેન્ડ વધ્યો છે. સમયની સાથોસાથ ક્રિપ્ટોકરન્સીનું માર્કેટનું પણ વધી રહ્યું છે. આ વર્ષ દરમિયાન […]

ઔદ્યોગિક ક્ષેત્ર 6 મહિના બાદ રિકવરી પર, IIP ગ્રોથ 0.2% નોંધાયો

દેશના અર્થતંત્રને લઇને સકારાત્મક સમાચાર ઔદ્યોગિક ક્ષેત્રે 6 મહિના બાદ રિકવરી સપ્ટેમ્બર મહિનામાં IIP ગ્રોથ 0.2 ટકા નોંધાયો નવી દિલ્હી: દેશના અર્થતંત્રને લઇને સકારાત્મક સમાચાર છે. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત 6 મહિના નકારાત્મક વૃદ્વિ નોંધાયા બાદ પ્રથમવાર સપ્ટેમ્બરમાં સકારાત્મક વૃદ્વિ જોવા મળી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન […]

વિદેશમાં ભારતીય મરી-મસાલાઓની માંગ વધતા નિકાસમાં 15%ની વૃદ્વિ

કોરોના સંકટકાળમાં વિદેશમાં ભારતીય મરી-મસાલાઓની માંગ વધી વિદેશમાં માંગ વધતા ભારતીય મરી-મસાલાઓની નિકાસમાં પણ વૃદ્વિ દેશમાંથી 10001.61 કરોડ રૂપિયાની મૂલ્યના મસાલાની નિકાસ થઇ નવી દિલ્હી: ભારતીય મરી-મસાલાઓની વિદેશમાં પણ માંગ વધી છે. કોરોના સંકટકાળમાં વિદેશમાં ભારતીય મરી-મસાલાઓની માંગ વધતા નિકાસમાં પણ વૃદ્વિ જોવા મળી છે. ભારતમાંથી મરી-મસાલાઓની નિકાસ એપ્રિલથી ઓગસ્ટ 2020 દરમિયાન પાછલા વર્ષના સમાન […]

રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ પ્રત્યેનું આકર્ષણ યથાવત્: 384 કરોડનું બમ્બર રોકાણ

દેશના ઇક્વિટી માર્કેટમાં તેજીની સાથોસાથ ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ વધ્યું ઑક્ટોબરમાં ગોલ્ડ ઇટીએફમાં 384 કરોડ રૂપિયાનો નેટ ઇનફ્લો જોવા મળ્યો દેશમાં પ્રવર્તમાન સમયમાં 11 ઇટીએફ સ્કીમ કાર્યરત છે નવી દિલ્હી: દેશનું ઇક્વિટી માર્કેટ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યું હોવા છત્તાં રોકાણકારોનું ગોલ્ડ ઇટીએફ પ્રત્યેનું આકર્ષણ હજુ પણ યથાવત જોવા મળ્યું છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઇન […]

બેંકોને નાણા મંત્રીનો આદેશ: માર્ચ સુધીમાં તમામ ખાતા આધાર સાથે લિંક કરો

ઇન્ડિયન બેંકસ એસોસિએશનની 73મી વાર્ષિક સામાન્ય સભાને નાણાં મંત્રીએ સંબોધી 31 માર્ચ, 2021 સુધી ગ્રાહકોના આધાર નંબરને બેંકોના ખાતા સાથે જોડવામાં આવે: નાણાં મંત્રી બેંકોએ નોન-ડિજીટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવું ન જોઇએ નવી દિલ્હી: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બેન્કોને કહ્યું કે તેઓ 31 માર્ચ, 2021 સુધી સંબંધિત ગ્રાહકોના આધાર નંબર સાથે બેંકોના તમામ ખાતાઓને જોડે. નાણાકીય […]

કોરોના વેક્સીનના સકારાત્મક સંકેતો બાદ સ્ટોક માર્કેટમાં તેજી, સેન્સેક્સ 43,000 સાથે નવી ટોચ પર

કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો બાદ શેરબજારમાં તેજી શેર માર્કેટ 600 પૉઇન્ટના ઉછાળા સાથે 43 હજારને પાર NSE નિફ્ટી પણ 12,600 પર ટ્રેડ કરી રહ્યું છે મુંબઇ: Pfizerની કોરોના વેક્સીન ટ્રાયલમાં 90 ટકા અસરકારક સાબિત થયા બાદ કોરોના વેક્સીનને લઇને સકારાત્મક સંકેતો પાછળ વૈશ્વિક બજારોમાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ ભારતના શેર માર્કેટમાં પણ ઉછાળો […]

અમેરિકામાં બાઇડનની જીતથી એશિયન માર્કેટમાં તેજી, સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400 પાર

અમેરિકામાં જો બાઇડનની જીતની અસર એશિયન બજારો પર જોવા મળી એશિયન માર્કેટમાં તેજી જોવા મળી, સેન્સેક્સ ઓલટાઇમ હાઇ સેન્સેક્સ 600 પોઇન્ટ વધીને 42,400ની સપાટી વટાવી મુંબઇ: અમેરિકામાં જો બાઇડને પ્રમુખપદ માટે જીત હાંસલ કરી છે ત્યારે તેની અસર એશિયન બજારો પર પડતા તેજી જોવા મળી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સે પણ આ વર્ષે જાન્યુઆરીની […]

કોરોના કાળ વચ્ચે દેશમાંથી કોટનની નિકાસ 7 વર્ષની ટોચે પહોંચશે :CAI

કોરોના કાળ વચ્ચે ભારતમાંથી કોટનની નિકાસ 7 વર્ષની ટોચે પહોંચવાની આશા નવી સિઝન દરમિયાન કોટનની કુલ નિકાસ વધીને 70 લાખ ગાંસડી રહેવાની શક્યતા વૈશ્વિક ભાવમાં તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે નિકાસ વધશે નવી દિલ્હી: કોરોના કાળ વચ્ચે પણ ભારતમાંથી કોટનની નિકાસ નવી સીઝન 2020-21 દરમિયાન સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચવાની આશા છે જે વૈશ્વિક […]

વૉટ્સએપ પેને UPI સેવાની મળી મંજૂરી, વૉટ્સએપથી થઇ શકશે પૈસાની લેવડદેવડ

વૉટ્સએપ યૂઝર્સ પણ હવે વૉટ્સએપથી પૈસાની લેવડદેવડ કરી શકશે નેશનન પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ સેવા શરૂ કરવા આપી મંજૂરી વૉટ્સએપના માધ્યમથી અન્ય વૉટ્સએપ યૂઝર્સને UPIથી પૈસા મોકલી શકાશે નવી દિલ્હી: વૉટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. હવે ઇન્સટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ યૂઝર્સ હવે ભારતમાં ક્યાંય પણ એપ પરથી પૈસાની લેવડદેવડ કરી શકશે. વૉટ્સએપના […]

અદાણી પાવર લિમિટેડેનાં નાણાંકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની જાહેરાત

નાણાંકિય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવક રૂ.8,792 કરોડ થઈ, જે અગાઉના વર્ષના બીજા ત્રિમાસિક ગાળાની રૂ.6,815 કરોડની આવક કરતાં 29 ટકાની વૃદ્વિ દર્શાવે છે અહેવાલના બીજા ત્રિમાસિક ગાળાનો એકંદર ઈબીઆઈટીડીએ રૂ.5086 કરોડ થયો, જે અગાઉના વર્ષના સમાન ગાળાના રૂ.2,248 કરોડ કરતાં 126 ટકાની વૃધ્ધિ દર્શાવે છે અહેવાલના બીજા ત્રિમાસિક ગાળાનો કરવેરા પૂર્વેનો નફો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code