મહેસાણા શહેરમાં 6 હજારથી વધુ કરદાતાઓ પાસે 6.81 કરોડનો વ્યવસાય વેરો વસૂલવાનો બાકી
મહેસાણાઃ શહેરમાં વ્યવસાયવેરાની વસુલાતમાં નગરપાલિકાના સત્તાધિશો નિષ્ક્રિય રહ્યા છે. અને વ્યવસાયવેરાંમાં વધારો થતો જાય છે. વ્યવસાય વેરો ન ભરનારા સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. શહેરમાં હાલ 6000થી વધુ કરદાતાઓ પાસે સાત કરોડ જેટલો વ્યવસાય વેરો વસુલવાનો બાકી છે. શહેરમાં અનેક નાના-મોટા ઉદ્યોગો અને વેપારી એકમો આવેલા છે, વેપારીઓ વ્યવસાય વેરા ભવાની દરકાર લેતા […]