ઉનાળાની ગરમીમાં દહીં અને છાશનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક
દહીં દૂધને જમાવીને બનાવવામાં આવે છે, છાશ એ મૂળભૂત રીતે દહીંમાંથી માખણ કાઢ્યા પછી બાકી રહેલું પ્રવાહી છે. આ બંને ઉત્પાદનો પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B12. પરંતુ, તેમના સ્વાસ્થ્ય લાભો અલગ છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઉનાળામાં દહીં અને છાશનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે. દહીંની […]