1. Home
  2. Tag "Buyers"

રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ છતાંયે અમદાવાદમાં મહિલાઓના નામે 10 ટકા મિલ્કતો ખરીદાતી નથી

અમદાવાદઃ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી થઇ રહી છે, મહિલાઓનું માન-સન્માન વધે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં મહિલાના નામે મિલ્કત ખરીદીમાં રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકારે એક દાયકા પહેલાં આ સ્કીમ જાહેર કરી હતી. જેમાં મહિલાઓના નામે મિલકતની ખરીદી કરવામાં આવે તો રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ […]

અમદાવાદમાં ત્રણ દરવાજા,ગાંધી રોડ સહિત બજારોમાં ખરીદદારોની હૈયેહૈયું દળાય એવી ભીડ ઉમટી

અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની તમામ બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના ત્રણ દરવાજા, ગાંધી રોડ રિલિફ રોડ તેમજ તમામ મોલમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.બજારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડતા  વેપારીઓને દિવાળી સારી જવાની આશા બંધાઇ છે.શહેરના રાયપુર બજારમાં ફટાકડા સહિત […]

જુના સોનાના દાગીના ખરીદનારા જ્વેલર્સને KCY કરવાના નિર્ણય સામે એસો.નો વિરોધ

અમદાવાદઃ સોનાના જુના દાગીના વેચવા માટે અને ખરીદ કરનારા જ્વેલર્સ માટે કેસીવાયનો નિયમ ફરજિયાત કરતા જ્વલર્સની મુશ્કેલીમાં વધારો થશે. કેન્દ્ર સરકારે જુના સોનાના દાગીના અને જ્વેલરીની ખરીદી વેચાણ સમયે ચિટિંગને રોકવા માટે જ્વેલરી ખરીદનારે જ્વેલરી વેચનારનું આધારકાર્ડ અને પાનકાર્ડ ફરજિયાત રાખવું પડશે. સરકારના આ નિર્ણયને કારણે જ્વેલર્સોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેને લઈને ઈન્ડિયન બુલિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code