1. Home
  2. Tag "buying"

ફોલ્ડેબલ ફોન ખરીદતા પહેલા જાણી લો તેને કેવી રીતે સુરક્ષિત રાખવો

વર્ષ 2019થી ભારતીય બજારમાં ફોલ્ડેબલ ફોન આવ્યા છે. ફોલ્ડેબલ ફોનની ડિઝાઇનને કારણે લોકોમાં તેનો ઘણો જ ક્રેઝ છે. તેમની ડિઝાઇન એટલી આકર્ષક છે કે લોકો ફોલ્ડેબલ ફોન ખરીદવા માટે ઉત્સુક છે, પરંતુ ફોલ્ડેબલ ફોન રાખવા એ સરળ કાર્ય નથી, કારણ કે તેને સામાન્ય સ્માર્ટફોન કરતાં વધુ કાળજીની જરૂર છે. જો તમારી પાસે ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, […]

જૂનો ફોન ખરીદતા પહેલા આ બાબતો અવશ્ય તપાસો, કાયદાકીય મુશ્કેલી ઉભી થશે

મોટાભાગના લોકો નવા સ્માર્ટફોન ખરીદે છે પરંતુ કેટલાક લોકો એવા છે જે સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનું પસંદ કરે છે. સેકન્ડ હેન્ડ ફોન ખરાબ નથી હોતા, પરંતુ તેને ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. • ફોન આ રીતે ચેક કરો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની વેબસાઈટ પર જઈને તમે જરૂરી માહિતી મેળવી શકો છો. […]

નવું લેપટોપ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

આજકાલ ઓફિસના કામ માટે લેપટોપની જરૂર હોય છે. લેપટોપ દ્વારા સરળતાથી કોઈ પમ જગ્યાએ તમે કામ કરી શકો છો. જો તમારી પાસે લેપટોપ નથી અને તમે પહેલી વાર લેપટોપ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. લેપટોપની ડિસ્પ્લેની સાઈઝ: લેપટોપ ખરીદતા પહેલા નક્કી કરો કે લેપટોપની સ્ક્રિન કેટલી મોટી જોઈએ […]

કોઈપણ કંપનીનું સિમ ખરીદતા પહેલા તમારા વિસ્તારમાં કવરેજ ચેક કરો, આ રીતે

ખાનગી કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ BSNLની માંગ વધી છે. BSNL પર સ્વિચ કરવા અંગે સોશિયલ મીડિયા પર દરરોજ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોર્ટિંગ માટે BSNL તરફથી સત્તાવાર અપીલ પણ છે, પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે તમારા વિસ્તારમાં નેટવર્ક છે કે નહીં. સૌથી સારો રસ્તો એ છે કે કોઈ પણ કંપનીનું […]

કાળા રંગની કાર ખરીદતા પહેલા જાણી લો નુકશાન, ડિટેલ જાણીને બદલાઈ જશે મન

ભારતીય કાર માર્કેટમાં ઘણી કંપનીઓ હાજર છે. દરેક કંપની કારને ઘણા રંગોમાં તેમની કારને માર્કેટમાં ઓફર કરે છે. કાર ખરીદનારાઓને ઘણી વખત કારના ફીચર્સ વિશે સારી જાણકારી મેળવે છે. સિવાય એક બીજી વસ્તુ છે, તે છે કારનો રંગ. દેશમાં ઘણા લોકો કાળા રંગની કાર ખરીદે છે. તમારી પાસે કાળા રંગની કાર છે તો ધ્યાન આપો. […]

નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો શોરૂમમાં સેલ્સમેનને આટલું તો અવશ્ય પૂછજો

પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવને કારણે મોટાભાગના લોકો હવે ઈલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે. અલબત્ત, ભારતમાં ઓછા ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે, પરંતુ તેમ છતાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે. તેની પાછળનું કારણ પેટ્રોલના આસમાનને આંબી રહેલા ભાવ અથવા તો ઇલેક્ટ્રિક વાહનોની સારી ડ્રાઇવિંગ રેન્જ પણ હોઈ શકે છે. જો તમે પણ નવું ઈલેક્ટ્રિક સ્કૂટર […]

જૂનૂ બાઈક કે સ્કુટર ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો પાછળથી પછતાવું પડશે

ઓટો માર્કેટમાં ટુ વ્હીલર્સની માંગ ઘણી વધારે છે. ટુ-વ્હીલર ચલાવવું અને તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ સિવાય કાર કરતાં ટુ-વ્હીલર ખરીદવું વધુ સસ્તું છે. ઘણા લોકો જૂની બાઇક અને સ્કૂટર ખરીદે છે. જૂની મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. • ખરીદવા પાછળનો હેતુ શું છે? તમે […]

દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ

સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો […]

ગુજરાતઃ 97 ખરીદ કેન્દ્રો પર 11.51 લાખ મેટ્રિક ટનથી વધુ ખરીફ પાકોની ખરીદી કરાશે

અમદાવાદઃ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી, સોયાબીન, અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટથી કૃષિ જણસોના ટેકાના ભાવની રાજ્ય વ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની […]

મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, એટલું જ નહીં અનેક લોકો ચાર્જિંગના અભાવે ફોન બંધ ના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. જેથી મોફાઈબ ફોન સાથેનું ચાર્જર કામ કરતું બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ઝડપી ચાર્જિંગ થાય તેવુ ચાર્જર વસાવે છે, ચાર્જરની યોગ્ય ચકાસણી વિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code