ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપમાં ખરીદીનો ટ્રેન્ડ
મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું ટોક્યો સિવાય લગભગ તમામ એશિયન બજારોમાં ઘટાડો અમદાવાદઃ આજરોજ મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું હતું. બજારમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. સવારે 9:17 વાગ્યે સેન્સેક્સ 48 પોઈન્ટ વધીને 81,746 પર અને નિફ્ટી 17 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,027 પર હતો. બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. […]