1. Home
  2. Tag "by"

મહારાષ્ટ્ર-ઝારખંડમાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 338 કરોડની મતા જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી દિવસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બંને રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં નાણા અને દારૂની હેરાફેરીને અટકાવવા માટે તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન બંને રાજ્યમાંથી ચૂંટણીપંચ દ્વારા રૂ. 338 કરોડની વધુની મતા જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી […]

પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત લાગી ચુક્યું છે લશ્કરી શાસન

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હાલ શહબાઝ શરીફની સરકાર છે આ પહેલા ઈમરાન ખાનની સરકાર છે પરંતુ આ સરકાર માત્ર નામની હોવાનું મનાય છે હકીકતમાં આખો દેશ આર્મી ચલાવે છે. પાકિસ્તાનનું મોટાભાગનું અસ્તિત્વ લશ્કરી શાસનની છાયામાં જીવ્યું છે. દેશની સ્થાપના થઈ ત્યારથી અહીંના રાજકારણમાં સેનાએ વિશેષ ભૂમિકા ભજવી છે. ઘણી વખત સેનાએ સીધી સત્તા કબજે કરી […]

આઈસીસી દ્વારા આગામી દિવસોમાં ટેસ્ટ અને વન-ડે ક્રિકેટના નિયમમાં ફેરફાર કરાય તેવી શકયતા

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને લઈને કેટલાક ફેરફાર કરવા માંગે છે. ટેસ્ટ અને વનડેને પ્રોત્સાહન આપવા માટે નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર થઈ શકે છે. આઈસીસીને આ અંગે સૂચનો પણ મળ્યા છે. જો નવા નિયમો લાગુ કરવામાં આવશે તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તુળમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. ODIમાં નવા બોલને લઈને મોટો ફેરફાર […]

આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના જવાનનું અપહરણ કરીને હત્યા કરાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પણ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ જંગલમાંથી ગોળીઓ વાગેલ હાલતમાં મળી આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સૈનિકો ટેરિટોરિયલ આર્મીના છે. જમ્મુ […]

કાર દ્વારા મુસાફરી કરતા પહેલા એન્જિનને ગરમ કરવું કેમ જરૂરી છે? જાણો કારણ

દેશના મોટાભાગના ડ્રાઇવરો તેમના વાહનોના ઓછા માઇલેજની ફરિયાદ કરે છે. વાહનચાલકોને વાહનની પૂરી માહિતી હોતી નથી, તેથી અધૂરી જાણકારીના કારણે લોકો પરેશાન રહે છે. ઘણા લોકો માને છે કે લાંબી મુસાફરી પર જતા પહેલા કારના એન્જિનને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. કાર્બોરેટર કેબલનો ઉપયોગ જે કારમાં કાર્બોરેટર કેબલ આવે છે, તે કારને ચલાવત પહેલા […]

આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર માસ સુધી ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

અમદાવાદઃ રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code