1. Home
  2. Tag "by-elections"

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને લઈ કોંગ્રેસ-સપાએ પ્રભારીઓની જાહેરાત કરી

વિધાનસભાની 10 બેઠકો ઉપર યોજાશે પેટાચૂંટણી ઈન્ડી ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે રાજકીય પક્ષોએ પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ કરી લખનઉઃ સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસે ઉત્તર પ્રદેશ વિધાનસભાની 10 બેઠકો પરની પેટાચૂંટણી માટે પોતપોતાના પ્રભારીઓની જાહેરાત કરી છે. કોંગ્રેસે તમામ 10 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે જ્યારે સપાએ 6 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. […]

સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂટણીમાં 10 જૂલાઈએ મતદાન યોજાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી બાદ દેશના વિવિધ રાજ્યોમાં 13 વિધાનસભા બેઠકો માટે 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે 10 જુલાઈએ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર મતદાન થશે. આ બેઠકો પર પેટાચૂંટણી માટેનું જાહેરનામું 14 જૂને બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશનની છેલ્લી […]

7 રાજ્યોની 14 બેઠકો પર પેટા ચૂંટણીની ચૂંટણીપંચે જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નવી સરકારની રચના થઈ છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં તેમના મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા માટે દેશની જનતાએ પણ ચૂંટણીપંચની કામગીરીની પ્રશંસા કરી છે. દરમિયાન ચૂંટણી પંચે સાત […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાય તેવી શકયતાઓ

અમદાવાદઃ દેશમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોઐ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાએ ગુજરાતના 15 સહિત સમગ્ર દેશમાંથી 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી લોકસભાની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી બેઠકો ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે […]

14 રાજ્યોમાં 3 લોકસભા અને 30 વિધાનસભા બેઠક ઉપર યોજાશે પેટાચૂંટણીઃ 265 પૈકી 44 સામે ફોજદારી કેસ

દિલ્હીઃ તા. ઓક્ટોબરના રોજ 14 રાજ્યોમાં ખાલી પડેલી લોકસભાની 3 અને વિધાનસભાની 30 જેટલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણીમાં 256 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જે પૈકી 44 સામે ફોજદારી કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે. એડીઆરના રિપોર્ટ અનુસાર 14 રાજયોમાં ત્રણ લોક્સભા અને 30 વિધાનસભા બેઠકો માટે 30 ઓકટોબ૨ે યોજાનારી પેટા ચૂંટણીમાં 265 ઉમેદવારો મેદાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code